________________
ચાડી
[ચાસણી ૨
ચાડી સ્ત્રી. એક વિશે ફરિયાદ બીજાને | ચાલવું અ.ક્રિ. ગતિમાં રહેવું-હોવું;
કરવી એ. -ડિયું વિ. ચહી કરનારું. -ડિયો પું. (લા.) ખેતરમાં પંખીઓ વગેરેને બિવડાવવા ઊભી કરેલી મનુષ્યાકૃતિ
ચાડ સ્ત્રી. ચોંપ, કાળજી, ચીવટ ચાડું નપું. દીવો મૂકવાનું ખાડાવાળું ટેકણ (ચાટવો દીવાલમાં ખોસ્યો હોય એ જેવો દેખાય તેવા આકારનું) ચાદર [ફા.] સ્ત્રી. ઓછાડ ચાનક સ્ત્રી. કાર્ય કરવાની ઉત્તેજિત
હીંડવું; નભવું; ટકવું; વ્યવહારમાં હોવું. ચાલ↑ પું. રિવાજ, ચાલ સ્ત્રી. ચાલવાની રીત; ગતિ; વર્તણૂક. ચાલતી સ્ત્રી. ચાલતા થવું એ. ચાલુ વિ. જારી; વર્તમાન. ચલણ ન. ચાલવું એ; અમલ, સત્તા; ચલણી નાણું; (લા.) ધારો, રિવાજ, ચલણી વિ. ચલણમાં ચાલતું (નાણું). ચલતી સ્ત્રી. ગાનમાં અંતરા પછી દુગન ચાલથી લેવામાં આવતી ગાન અને તાલની ગત. ચલાઉ વિ. ચાલી શકે એવું. ચાલી સ્ત્રી. અનેક ઓરડાઓની પાઘડી પને બાંધેલી હારવાળી ઇમારત
૭૩
તાની વૃત્તિ, ચીવટ, કાળજી ચાનકી સ્ત્રી.નાનો રોટલો ચાબખો પું. ચાબુક, કોરડો; (લા.) અસરકારક માર્મિક બોલ
|
ચામ નપું. શરીરની ખાલ. હું વિ. જનાકારીના ધંધા ઉપર જીવનારી ન્યાતનું. ઠી, ઠણ સ્ત્રી, એ ન્યાતની સ્ત્રી. oડ વિ. ચામડાં જેવું ચીકણું. ડિયો પું. ઢોરનાં ચામડાં ઉતારી કેળવવાનો ધંધો કરનાર. હડિયણ સ્ત્રી. ચામડિયાની સ્ત્રી. ડી સ્ત્રી, શરી૨ ઉપ૨ની ત્વચા. હું નપું. ત્વચા; ઉતારેલું ચામ. -માચીડિયું નપું. વાગોળની જાતનું એક નાનું પ્રાણી, છીપું ચારણ [સં.] વિ. સ્તુતિ-વખાણ | કરનારી સૌરાષ્ટ્રમાંની એક નાતનું. -ણિયાણી સ્ત્રી. ચારણની સ્ત્રી. -ણી વિ. ચારણને લગતું.
ચાવવું સ.ક્રિ. ખોરાકને દાઢ વતી કચરવો-પીસવો. -ળું વિ.(લા.) દાંત પીસી પીસી બોલનારું, ચબાવલું. ચવડ વિ. મુશ્કેલીથી ચવાય એવું, ચીકટ. ચવાણું નપું. કાચું કોરું કે શેકેલું ખાવાનું (ધાણી-મમરા-સેવ વગેરે)
|
ચાવી સ્ત્રી. કૂંચી; (લા.) ઉપાય ચાસ પું. [દે.] હળ વગેરેના ખેડાણથી થતો લિસોટો. ૦ણી૧ સ્ત્રી. ચાસવાની ક્રિયા ચાસણીરે સ્ત્રી. ઉકાળીને કરવામાં આવતું ખાંડ-સાકરનું પ્રવાહી (મીઠાઈ બનાવવામાં વપરાતું); (લા.) કસોટી, ચકાસણી; નમૂનો