________________
ચણિયારું]
ચણિયારું નપું. જે ખાડામાં ટેકાવાથી બારણું ફરે છે તે અડીવાળો ભાગ ચણો પું. એક કઠોળ. -ણી સ્ત્રી. નાની જાતનો ચણો. -ણીબોર, -ણિયું બોર નપું. બેઠી બોરડીમાં થતું નાનું બોર
૭૧
ચતુર [સં.] વિ. ચોપવાળું, હોશિયાર. -રાઈ સ્ત્રી. ચતુરપણું ચતું(-દું) વિ. વાંસો જ્મીનને અડે તેવી રીતનું લંબાઈને પડેલું
ચપટ, -ટું વિ. પદાર્થ કે પ્રાણી જમીનને ચપોચપ ચીટકી રહે એવું ચપટી સ્ત્રી. હાથના અંગૂઠાની અને મુખ્યત્વે ત્રીજી આંગળીની ભીંસથી થતો અવાજ; આંગળીઓમાં સમાય એટલું માપ
[ચર્ચવું
|ચરખો [ફા.] પું. કપાસ લોઢવાનો સાંચો; રેંટિયો; ફાળકો, ચગડોળ. -ખી સ્ત્રી. ચરખાના આકારનો પાણી કાઢવાનો ફાળકો
ચમાર વિ. ચામડિયાની નાતનું ચરકવું સ.ક્રિ. પક્ષીએ હગાર કરવી. -ણ વિ. ચરક્યા કરતું. ચરક સ્ત્રી. પક્ષીની હગાર
ચરણ [સં., પં.] પું., નપું., પગ; કવિતાનું પદ, પાદ. -ણિયો છું. ઘાઘરો, ચરણિયો
ચરબી [ફા.] સ્ત્રી. ચામડીની નીચેના પડમાં થતો તૈલી પદાર્થ; (લા.) મદ, અભિમાન
| ચરવું અ.ક્રિ. ચાલવું, ફરવું; સ.ક્રિ. પશુ-પક્ષીઓનું ઘાસ દાણો વગેરે ખાવું. ચરાઈ સ્ત્રી., ચરામણ નપું., ચરામણી · સ્ત્રી. ચરાવવાનું મહેનતાણું. ચરિયાણ વિ. ચરવા · યોગ્ય જમીન. ચરો છું. ઢોરને ચરવાની જગ્યા. ચારવું સક્રિ (કર્મક) (ઢોરને) ચરાવવું. ચાર સ્ત્રી. બાજરી જુવાર વગેરેના લીલા સૂકા સાંઠા. ચારો પું. પશુ પંખીનો ખોરાક; લીલું સૂકું ઘાસ-સાંઠા ચરુ પું. પહોળા મોંનો દેગડો; હોમનો ચરુ. રવી સ્ત્રી. પહોળા પેટની સાંકડા મોંની દેગડી
ચપળ [સં.] વિ. ચંચલ; હોશિયાર. -ળા(-લા) [સં.] સ્ત્રી. વીજળી
ચપ્પુ નપું., પું. ચાકુ ચબૂતરી સ્ત્રી. નાનો ચબૂતરો. -રો પું. પોલીસથાણું; ચોતરો; પરબડી; ચકલો, ચોક
ચમચી સ્ત્રી. તદ્દન નાની કડછી.
-ચો પું. મોટી ચમચી ચમત્કાર [સં.] પું. નવાઈ ઉપજાવે |ચરિત,-ત્ર [સં.] નપું. આચરણ,
એવી ઘટના; કરામત
જીવનની વિગત. ચરિતર નપું. (લા.) ભૂતપ્રેત-પિશાચનું વર્તન ચર્ચવું સ.ક્રિ. ચંદન વગેરે લગાવવું; વાતચીત-વાદવિવાદ કરવાં. ચર્ચા [સં.] સ્ત્રી. ચંદન વગેરેથી કરવામાં