________________
ગુણ]
અઠવાડિયામાં શહેરના ખાસ સ્થળે -મી સ્ત્રી. ગુલામગીરી ભરાતું બજાર; સ્ત્રીના હાથનું એક | ગુસ્સો [અર.] પું. ક્રોધ ઘરેણું. ગુજરાત સ્ત્રી., પું. પશ્ચિમ | ગુંડો [હિં.] જબરદસ્તીથી કામ મારવાડ છોડી ગુજરો જ્યાં આવી વસેલા તે પ્રદેશ - હાલનો આબુથી દમણગંગા સુધીનો વિષ્યની પશ્ચિમનો પ્રદેશ. ગુજરાતણ સ્ત્રી. ગુજરાતની સ્ત્રી. -તી વિ. ગુજરાતને લગતું; સ્ત્રી. ગુજરાતની ભાષા ગુણ [સં.] પું. જાતિસ્વભાવ; ધર્મ, સુલક્ષણ. વું સ.ક્રિ. ગુણાકાર કરવો-એક સંખ્યાને બીજી સંખ્યા ભરેલો ગઠ્ઠો જેટલી વા૨ ક૨વી. -ણી [સં.] વિ.
સાધનારો; દાંડ, ડાંડ ગુંદ,૦૨ પું. ઝાડમાંથી નીકળતો ચીકણો રસ. રિયું નપું. પલાળેલો ગુંદર રાખવાનું ઠામ; વિ. (લા.) કંટાળો આવે તોય ખસે નહિ એવું ચોટણવૃત્તિનું. ગુંદિયું નપું. ગુંદરિયું ચૂડો પું. પગનો નળો ગૂમડું નપું. શરીરની ચામડીમાં ઊઠતો
|
|
ગૂંગું [ફા.] વિ. ભૂંગણું; નપું. નાકનો મેલ. -ગણું વિ. નાકમાંથી બોલવાની
ટેવવાળું
૬૫
ગુણવાળું ગુપ્ત [સં.]વિ. છાનું, છુપાયેલું. -ખી સ્ત્રી.પોલી લાકડી કે જેમાં અણીદાર સળિયો છુપાયેલો હોય છે. ગુફા સ્ત્રી. પહાડની કુદરતી બખોલ ગુમ [ફા.] વિ. ખોવાયેલું ગુમાસ્તો [ફા.] પું. કારકુન, મહેતો. -સ્તાગીરી સ્ત્રી. કારકુની ગુરુ [સં.] વિ. મોટું; પું. આચાર્ય; પુરોહિત; ગોર; સાત વારમાંનો પાંચમો વારં ગુર્જર [સં.] જુઓ ‘ગુજર’. ગુલાબ [ફા.] નપું. એક સુગંધી ફૂલ ને એનો છોડ, સ્થળકમળ. -બી વિ. ગુલાબના રંગનું ગુલામ [અર.] પું. ખરીદ કરેલો નોકર. વડી સ્ત્રી, સ્ત્રી ગુલામ.
|
[ગોખવું
ગૂંચ
સ્ત્રી. દોરા વગેરેની ગાંઠ પડી જવી એ; (લા.) આંટીઘૂંટી. ચાવું, -ચવાવું અક્રિ. ગૂંચવણમાં પડી જવું. ૦વણ, તવણી સ્ત્રી. ગૂંચ; મૂંઝવણ
ગૂંથવું સ.ક્રિ. દોરા વગેરેને આંટી પાડી સાંકળવું. -ણ નપું., -ણી સ્ત્રી. ગૂંથવું એ. ગૂંથામણ નપું. ગૂંથવાનું મહેનતાણું ગેરૈયો પું. જુઓ ‘ઘેરૈયો.’ ગોખ પું. ઝરૂખો. લો પું. દીવાલમાં કરેલું નાનું ખુલ્લું હાટિયું. -ખો પું. પક્ષીનો માળો
ગોખવું સ.ક્રિ. યાદ રહે એમ મોઢે
બોલવું