________________
ક્યાં
ક્યાં અ. કયે સ્થળે (પ્રશ્નાર્થ). ક અ. કોઈક સ્થળે
૫૭
[ખરવું
ખત [અર.] નપું. દસ્તાવેજ, લખત ખપ પું. ઉપયોગ; જરૂર. વું અ.ક્રિ.
વપરાવું; વેચાણ થવું; જોઇતું હોવું ખપાટ સ્ત્રી.,-ટિયું નપું. વાંસની ચીપ (છાજ માટેની). ખપેડો વાંસની ટ્ટી. ખપેડી સ્ત્રી. પોપડી; એક જિવાત ખબર [અર.]સ્ત્રી., પું, બ.વ. સમાચાર.
દાર [ફા.] અ. સાવધાન. દારી સ્ત્રી. સાવધાની, સાવચેતી ખભો પું. ભુજાનો ધડ સાથેનો સાંધો છે એ અંગ, ખંભો ખમણવું સ.ક્રિ. ખમણી ઉપર છીણવું. ખમણ નપું. ખમણી ઉપરનું છીણ. ખમણી સ્ત્રી. ખમણવાનું પતરાનું ખાંચાખાંચાવાળું સાધન ખમવું અ.ક્રિ. થોભવું; સહન કરવું. ખમા, ખમ્મા સ્ત્રી. ખમાવવાનો કે રાજા મહારાજા ગુરુ વગેરેને વધાવવાનો એ જાતનો બોલ. ખમાવું અક્રિ. સહન થયું. ખમાવવું સ.ક્રિ. (કર્મક) ક્ષમા માગવી ખરચ પું. ખર્ચ, લાગત; વાપર. ૦વું સ.ક્રિ. ખર્ચ કરવો, વાપરવું. ખરચો પું. ખર્ચ
ક્રોધ [સં.] પું. ગુસ્સો, કોપ. -ધી [સં.] વિ. ગુસ્સો કરનારું ક્ષણ [સં., નપું.] સ્ત્રી. પળ, સેકંડનો ૪/૫ ભાગ; થોડો સમય ક્ષમા [સં.] સ્ત્રી. માફી
ખ.
ખચકાવું અક્રિ. અચકાવું, અટકવું. ખચકો પું. સપાટી પર પડેલો ખાંચો ખટકવું અક્રિ. ભોંકાવું, ખેંચવું, સાલવું. ખટકો પું. ખટકવું એ; નડતર ખટપટ સ્ત્રી. પ્રપંચ. -ટિયું વિ. પ્રપંચી ખડ નપું. ઘાસચારો
ખડકવું સ. ક્રિ. ઉપરાઉપરી ગોઠવવું. ખડક પું. જમીન કે પાણી ઉપરનો જમીનનો ટેકરો. ખડકી સ્ત્રી. ઘર કે ફળિયા આગળની દરવાજાવાળી માંડણી; એવી શેરી. ખડ(-ડૂ)કલો પું. ઢગલો
ખડતલ વિ. દુ:ખ, હાડમારી વગેરે ખમી શકે એવું, મજબૂત બાંધાનું ખડવું અ.ક્રિ. ચણિયારા સાંધા વગેરે ઉપરથી ખસી જવું
ખડી સ્ત્રી. એક જાતની સફેદ માટી ખડિયો પું. બોટો; યાચકનો થેલો
ખરજ(-સ)વું નપું. જેમાં ખરજ આવ્યા કરે છે તેવો ચામડીનો રોગ. ખરજ સ્ત્રી. ખંજવાળ
ખણવું સ:ક્રિ. કોચવું, ખોદવું. -ખોજ | ખરડવું સક્રિ. લેપ કરવો. ખરડ પું.
(-૬) સ્ત્રી. બારીક તપાસ
જાડા રગડાનો લેપ
ખણસ સ્ત્રી, હાજત
ખરવું અ.ક્રિ. સુકાઈને પડવું, રજ રજ