________________
ઉતાવળ]
ઉતાવળ સ્ત્રી. ઝડપ.. -ળું,-ળિયું વિ. ઝડપ કરનારું
ઉત્તમ [સં.] વિ. શ્રેષ્ઠ, સૌથી સારું
ઉત્તર [સં., નપું.] પું. જવાબ; સ્ત્રી. ધ્રુવ તરફની દિશા
ઉત્તેજક [સં.] વિ. ઉત્તેજન આપનાર; ઉશ્કેરનાર. -ન [સં.] નપું. ઉત્સાહ. -વું સ. ક્રિ. ઉત્સાહ આપવો ઉત્તેજિત [સં., ભૂ.કૃ.] વિ. ઉત્સાહ પામેલું; ઉશ્કેરાયેલું ઉત્પન્ન [સં., ભૂ. કૃ.] વિ. પેદા થયેલું; નપું. પેદાશ
ઉધી, -ધઈ, ધાઈ, -ધેઈ સ્ત્રી. લાકડાને ફોલી ખાતી સફેદ પ્રકારની કીડીજિવાત`
૩૯
[ઉમેરવું
| ઉપકાર [સં.] પું. કલ્યાણ; પાડ ઉપદ્રવ [સં.] પું. પજવણી; આપદા, સંકટ
ઉત્સાહ [સં.] પું. ઉમંગ, હોંશ ઉદય [સં.] પું. ઊગવું એ; (લા.) ચડતી ઉદાર [સં.] વિ. સખી દિલનું ઉદાસ વિ. ઉદાસીન; ગમગીન; તટસ્થ ઉદાહરણ [સં.] નપું. દષ્ટાંત, દાખલો ઉદ્ઘાટન [સં.] નપું. ખોલવું એ; ખુલ્લું જાહેર કરવું એ (કોઈ મકાન વગેરેનું)
ઉદ્દેશ [સં.] પું. ધારણા; આશય, હેતુ : ઉદ્યોગ [સં.] પું. ધંધો રોજગાર; મહેનત | ઉધાન નપું. દરિયામાં આવતી મોટી ભરતી
ઉપનામ [સં.] નપું. મૂળ નામ ઉપરાંત હુલામણા વગેરેથી પડાતું નામ ઉપપ્રમુખ [સં.] પું. સહાયક પ્રમુખ ઉપભોગ [સં.] પું. ભોગવટો ઉપયોગ [સં.] પું. ખપ, જરૂરિયાત | ઉપર અ. ઉપલી બાજુએ, માથે. ૦વાસ અ. પાણીના વહેણની વિરુદ્ધ દિશાએ, ઉપરની બાજુ ઉપરાણું નપું. તરફદારી ઉપરાંત અ. વિશેષમાં, વળી બીજું ઉપરી વિ. ઉપલો અધિકારી ઉપલક વિ. ઉપર ઉપરનું;(ચોપડામાં) નોંધ્યા વગરનું
|
ઉપાધિ [સં., પું.] સ્ત્રી. બહારથી આવી પડેલી આપદા; (લા.) પદવી, ડિગ્રી
ઉપાસના [સં.] સ્ત્રી. આરાધના, માનસિક પૂજા ઉફાણો પું. ઊભરો
ઉમદા [અર.] વિ. ઉત્તમ પ્રકારનું;
ખાનદાન
ઉંમર, ઉંમર [અર.] સ્ત્રી. વય – ઉમળકો પું. વહાલ-હેત-ઉત્સાહનો ઊભરો
ઉમંગ પું. ઉત્સાહ, હોંશ ઉન્મત્ત [સં., ભૂ.કૃ.] વિ. મદ ભરેલું; ઉમેદ [ફા.] સ્ત્રી. અભિલાષા; આશા ઉમેરવું સ.ક્રિ. દાખલ કરવું, નાખવું.
ગાંડું; છાકટું