________________
આહાર|
[આંબવું
આહાર [સં.] પું. ખોરાક; ખાનપાન | આંચ સ્ત્રી. ઝાળ, આગની છોળ;
આળ નપું. તહોમત
૩૭
આળવીતરું વિ. અટકચાળું, તોફાની આળસ નપું. સુસ્તી. સુ વિ. સુસ્ત આળું વિ. રૂઝ આવતી હોય એવું તાજું આળોટવું અ.ક્રિ. લોટવું, સૂતાં ગબડ્યા કરવું આંક યું. આંકો; મૂલ્ય; બ.વ. સંખ્યાના ઘડિયા. —કો પું. નિશાની; છેક. આંકવું સ.ક્રિ. આંક કાઢવો,
મૂલ્ય કરવું; લીટીઓ પાડવી; બળદ | આંટ સ્ત્રી. ગૂંચ. -ટી સ્ત્રી. ગૂંચ;
વગેરેને ડામનાં નિશાન કરવાં.
દોરીની ગંડી, આંટલી. -ટો પું. ચકરાવો; ફેરો; વળ આંતરડું નપું, પેટમાંનો નળીના આકારનો અવયવ. -ડી સ્ત્રી. (લા.) અંતર, હૈયું
આંકડો પું. માલ-ખરીદ વેચાણનું ભરતિયું; વાળેલા છેડાવાળો સળિયો. આંકડી સ્ત્રી. નાનો આંકડો; પેટની ચૂંક આંકરે,ડો પું. આકડાનો છોડ; આંકોલિયું નપું. આકડાનું ફળ આંખ સ્ત્રી. નેત્ર, નેણ; શેરડી બટાકા વગેરેમાં જ્યાંથી નવો છોડ ઊભો થાય છે તેવો ખચકો
|
આંગડી સ્ત્રી. જૂની ઢબનું પહેરણબંડી-ઝભલું વગેરે
મુશ્કેલી આંચકવું સ.ક્રિ. ઝૂંટવી લેવું. આંચકી સ્ત્રી. તાણ. -કો પું. ઝોંટો આંચળ નપું. દૂધાળાં પશુના થાનમાંનું લટકતું પ્રત્યેક અંગ
આંજવું સ.ક્રિ. આંખમાં સુરમો વગેરે લગાડવો. -ણ નપું. કાજળ. -ણી સ્ત્રી. આંખમાં પાંપણને છેડે થતી ફોલ્લી
આંતરવું સ.ક્રિ. આવનારની આડા ફરવું (લૂંટવા વગેરે માટે) આંથવું જુઓ ‘આથવું’ આંધ(૦૨)ણ નપું. દાળ ચોખા વગેરે ઓળ્યા પહેલાં ગરમ થવા મુકાતું પાણી
આંધળું વિ. આંખે ન દેખતું. -ળિયાં નપું., બ.વ. (લા.) લાંબો વિચાર કર્યા વિના કોઈ કામમાં ઝંપલાવવું. આંધી સ્ત્રી. આકાશમાં વઘરાને લીધે થતો દિવા-અંધકાર; ધૂળિયું વાવાઝોડું
આંગણ,—ણું નપું. ઘરના આગળના ભાગની ખુલ્લી જગ્યા, ફળિયામાં ઘરના મોખરા ઉપરની પગથિયાં સામેની જગ્યા આંગત વિ. પોતીકું, પોતાનું આંગળ‚-ળું નપું., -ળી સ્ત્રી. હાથપગના પંજાનું નીકળતું પ્રત્યેક અંગ
|
આંબવું સં.ક્રિ. ઊંચે કે દૂર રહેલાને
પહોંચવું