________________
હીજડો]
હીજડો [અર.] પું. નપુંસક, પવૈયો હીણપત સ્ત્રી. હલકાઈ. હીણું વિ. વિનાનું હીબકવું અ.ક્રિ. ડૂસકાં ખાવાં. હીબકું નપું. ડુસકું
હીમજ સ્ત્રી. નાની હરડે હીર નપું. રેશમનો દોરો; (લા.) કાંતિ,
૨૫૬
હેડકી
(લા.) ફજેતો, ભવાડો હુલાવું અ.ક્રિ. આનંદમાં 'આવવું. હુલાવવું સ.ક્રિ. (કર્મક) હુલાય એમ કરવું. હુલરાવવું સ.ક્રિ. (પ્રેરક) ઝુલાવવું. હુલામણું નપું. હુલાવવું એ; લાડમાં પાડેલું બીજું નામ હુલ્લડ [હિં.] નપું. ખંડ, બખેડો, બળવો. ૦ખોર વિ. બંડખોર હૂબહૂ [અર.] અ. આબેહૂબ, તાદેશ,
અદલોઅદલ /હૂં(-હું)ડી સ્ત્રી. નાણાંની આપલે માટે દેશ-વિદેશમાં સ્થાનિક આપલે કરવા માટેની શાહુકારી ચિઠ્ઠી; ચેક. -ડિયામણ નપું. હૂંડીના વટાવનો દર. ડો પું. આખો જથ્થો; એક ગામથી બીજે ગામ વેચવા લઈ જવાતું વાછડાઓનું ટોળું હું(હું)ફ સ્ત્રી, ઉષ્મા, ગરમાવો; (લા.) આશરો, સહાય. -ફાળું વિ. હૂંફવાળું; ગરમાવાવાળું “હૃદય [સં.] નપું. હૈયું; (લા.) છાતી; દિલ, અંતઃકરણ; મર્મ, રહસ્ય. હૃદ્રોગ [સં.] પું. હૃદયનો રોગ
હુકમ [અર.] પું. આજ્ઞા, ફરમાન; ગંજીફામાં દાવનો મુખ્ય સર હુક્કો પું. જુઓ ‘હોકો’.
હુન્નર [અર.] પું. કારીગરી, કસબ. -રી વિ. કસબબાજ, કરામતી હુમલો [અર.] પું. ચડાઈ કરી જવી એ; હલ્લો, ધસારો
હજ્જત [અર.] સ્ત્રી. જિદ્દ, હઠ; હેઠું વિ. નીચેના ભાગમાં કે ભાગનું. (લા.) તકરાર -ઠલું વિ. હેઠેના ભાગમાં રહેલું, નીચલું. -ઠવાશ(-સ) અ. પવન કે પાણીના પ્રવાહની નીચેની દિશા તરફ. -ઠાણ નપું. નીચાણવાળો ભાગ, હેઠલી બાજુ તરફની જગ્યા
હુરિયો [અં.] પું. મજાક ઉડાવવી એ; હેડકી સ્ત્રી. શ્વાસની આંચકી, એડકી
તેજ
હીરો પું. તે તે બહુ મૂલ્યવાન .સફેદ પત્થરનો નાનો ટુકડો હીં(-હિં)ચવું, હીં(-હિં)ચકવું અ.ક્રિ. ઝૂલવું. હીં(-હિં)ચ સ્ત્રી. પુરુષો અથવા તો પુરુષો અને સ્ત્રીઓ મળી તાળી પાડતાં ગોળ ઘૂમરે ગીત સાથે નૃત્ત કરે એ. હીં(-હિં)ચોળવું સ.ક્રિ. (કર્મક) ઝુલાવવું હી(-હિં)ડવું અ.ક્રિ. પગથી ડગલાં ભરતાં ચાલવું. હીં(-હિં)ડાડવું સ.ક્રિ. (કર્મક) ચલાવવું, ડગલીઓ ભરાવવી