SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સરમુખત્યાર] ૨૩૨ ખાતર - બરદાસ્ત સરમુખત્યાર [અર.] વિ. કુલ સત્તાધારી. -રી સ્ત્રી. સરમુખત્યાર [સલામ સામગ્રી સરાણ સ્ત્રી. ધાર્ડ કાઢવાનું ચક્રયંત્ર. -ણિયો પું. હથિયાર સજવાનો ધંધો કરનાર. સરાડો પું. સરાણ; (લા.) સીધો સરળ માર્ગ સરવણી, સરામણું, સરાવવું જુઓ ‘સારવું’માં. સરાંઠી જુઓ ‘સાંઠો’માં. સરિયામ [ફા.] વિ. મુખ્ય ધોરી (માર્ગ); (લા.) સીધું, સરળ સરેરાશ જુઓ ‘સર’માં. સરેશ(-સ) [ફા.] પું. ચામડામાંથી કે હાડકામાંથી ઉકાળી મેળવવામાં આવતો ચીકણો પદાર્થ, સરસ સરૈયો પું. સુગંધી વસ્તુઓ વેચનારો પ વેપારી | સરવડું નપું. વરસાદનું ઝાપટું (વચ્ચે રહી રહીને પડે એ રીતનું) સરવાયું, સરવૈયું [ફા.] નપું. આખા વર્ષના હિસાબનું તારણ સરવાળો હું. સંખ્યામાં સંખ્યાની, ઉમેરણી, એનાથી થતી કુલ રકમ સરવું॰ વિ. ઝટ સાંભળે એવા કાનવાળું સરવુંરે અ. ક્રિ. ખસવું, સરકવું; (લા.) પાર પાડવું. -વાણી સ્ત્રી. પાણીની ફૂટ (કૂવા વગેરેમાં આવતી), ઝરણ. સેરવવું સ. ક્રિ. (કર્મક) સરકાવવું; ધીમેથી ખસેડવું સરવો પું. હોમમાં કામ લાગતો કડછી આકારનો લાકડાનો ડોયો સરસ↑ [સં.] વિ. રસવાળું; સારું. -સાઈ સ્ત્રી. ચડિયાતાપણું; (લા.) સ્પર્ધા, ચડસાઈ સરસરે પું. સરેશ સરસવ કું., બ. વ. રાઈના આકારનાં એક તેલીબિયાં. સરશિ(-સિ)યું નપું. સરસવનું તેલ, કડવું તેલ સરહદ [ફા.] સ્ત્રી. સીમા, સીમાડો સરળ [સં.] વિ. સહેલું, સીધું; (લા.) નિષ્કપટી સરંજામ [ફા.] પું. જોઈતી સાધન સરોવર [સં.] નપું. મોટું કુદરતી તળાવ સર્પ [સં.] પું. સાપ સર્વ,-ર્વે [સં.] સર્વ. બધું. -ર્વજ્ઞ [સં.] વિ. બધું જાણનાર; પું. ઈશ્વર. -ર્વાનુમત [સં.] વિ. બધાને કબૂલ થયેલું. -ર્વોપરિ (-રી)[સં. ‘સર્વોપરિ’] વિ. સૌથી ચડિયાતું સલાટ પું. પથ્થર ઘડનારો, કડિયો; એ જાતનો પુરુષ. -ટણ સ્ત્રી. સલાટની સ્ત્રી સલામ [અર.] સ્ત્રી. જમણી હથેલી કપાળે ચત્તી લગાડી કરવામાં આવતી વિદેશીય પ્રકારની વંદના. -મી સ્ત્રી. સલામ આપવાની ક્રિયા;
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy