________________
લેવલ]
જેવો મલમ. લેપડો પું. પોપડો. લેપાવું અ.ક્રિ. (કર્મણિ) (લા.) આસક્ત થવું લેવલ [અં.] નપું. સમથળપણું, સપાટપણું; (લા.) સપાટી ઉપર ચડેલી સમથળ ઊંચાઈ
૨૦૫
[લોથ
પામેલા પાછળ ખરખરે જવું એ. લૌકિક [સં.] વિ. આ લોકને લગતું લોખંડ નપું. લોઢું. -ડી વિ. લોખંડનું બનાવેલું; (લા.) ઘણું જ મજબૂત; દેઢ નિશ્ચયવાળું; અણનમ
લેવુંસ.ક્રિ. ગ્રહણ કરવું, પકડવું, ઝાલવું; સામેલ કરવું; સ્વીકારવું; ખરીદવું; રાખવું; મૂકવું; કરવું. -ણદાર વિ. લેણાવાળું. -ણદેણ સ્ત્રી. લેવડદેવડનો સંબંધ. -ણિયાત વિ. લણું માગનાર. -ણું નપું. આપેલું કે ધીરેલું પાછું લેવું એ; માગણું. “તાણ સ્ત્રી. (લા.) હાયવોય. -વડદેવડ સ્ત્રી. ઉછીનું લેવા દેવાનો સંબંધ. -વડાવવું સ.ક્રિ. (પ્રેરક) લે એમ કરવું; (લા.) ધમકાવવું. -વાદેવા પું., બ.વ., સ્ત્રી. લેવાનો અને દેવાનો સંબંધ. લેવાવું અ.ક્રિ. (કર્મણિ) (લ.) શરીરનું સુકાવું
લોચ [સં.] પું. માથાના વાળ ટૂંપવા એ લોચો હું. લોંદો; (લા.) ગોટાળો,
|
ગરબડ; તકરાર, વાંધો-વચકો લોટ પું. આટો, બારીક ભૂકી. -ટિયું વિ. લોટ માગનારું ભિક્ષુક લોટવુંઅ.ક્રિ. આળોટવું. ણ નપું, લોટવું એ; સ્ત્રી. કેળની એક જાત (જે લગભગ જમીન સમી રહે છે) લોટો પું. કળશો. -ટી સ્ત્રી. નાનો કળશો; ગંગા-યમુનાનાં પવિત્ર પાણીને પૅક કરી લાવવામાં આવતો કુંભ-ળશો. -ટકો પું. ખાસ કરી જાજરૂ જવામાં કામ લાગતો માટીનો કળશો. -ટિયો પું. દાઉદી વહોરો (શિયા મુસ્લિમ પંથનો) લોડાવવું સ.ક્રિ. ડોલાવવું (ખાસ કરીને હાથને)
|
લોઢ પું. પાણીનો પહોળો મોજો લોઢવું સ.ક્રિ. ચરખાથી (રૂને) પીંજવું લોઢું નપું. લોખંડ. -ઢાં નપું. બ.વ. લોઢાંનાં ઓજાર. -ઢી સ્ત્રી. લોઢાની તવી, પેણી લોથ સ્ત્રી. મડદું, લાશ; (લા.) તદ્દન થાકી ગયેલું; ઉપાધિ. -થારવું સ.ક્રિ. સખત માર મારવો, લમધારવું
લેંઘો પું. નાડીવાળો સરખી ચાડનો સૂંથણો; સ્ત્રીનો પઠાણી ઘાટનો સૂથણો. -ઘી સ્ત્રી. નાનો લેંઘો લોક [સં.] પું. જગત; જનતા, જનસમૂહ; નપું. બ.વ. ઊતરતા વર્ગની હિંદુ પ્રજા. વમત [સં., નપું.] પું. લોકોનો અભિપ્રાય, પ્રજામત. વાયકા સ્ત્રી. લોકોમાં ચાલતી વાત, અફવા. સાહિત્ય [સં.] નપું. માત્ર | લોકમાં જ પરંપરાએ મોઢે ઊતરી આવેલું સાહિત્ય. લોકિક સ્ત્રી. મરણ