________________
રેલાવું]
૧૯૬
જવા આવવાનું નૂર. વે-લાઇન [સં.] | રૈયત [અર.] સ્ત્રી. પ્રજા
સ્ત્રી. રેલમાર્ગ
રેલાવું અ.ક્રિ. પાણીનું ફરી વળવું. રેલરે સ્ત્રી. પાણીનું પૂર. રેલ-સંકટ નપું. પાણીના પૂરથી ઊભું થયેલું લોક અને જાનમાલ ઉપર સંકટ. રેલો પું. પાણીનો આછો તદ્દન સાંકડો પ્રવાહ. રેલમછેલ સ્ત્રી. પાણીનું ફરી વળવું એ; (લા.) પુષ્કળતા
રેવડી સ્ત્રી. શેકેલા કે કાચા તલની ખાંડ કે ગોળની ચાસણીની એક વાની; (લા.) ફજેતી
રેવવું સ. ક્રિ. રેણ કરવું, ઝારવું રેવાલ વિ. કૂદે નહિ છતાં વેગવાળી (ઘોડાની ચાલ)
રૅશન [અં.] નપું. ભાગે પડતું નક્કી કરેલું સીધું-સામાન રેશમ [ફા.] નપું. એક જાતના કીડાની લાળમાંથી બનેલા તંતુ, હીર. -મી વિ. રેશમના તંતુથી બનેલું રેસો [ફા.] પું. ઝાડ-ફળ-ફૂલનો તાંતણો. -સાદાર વિ. રેસાવાળું ફેંકડો છું., -ડી સ્ત્રી., નાની બળદગાડી રેંટ છું. વાવ-કૂવામાંથી પાણી કાઢવાનું ઢોચકાંવાળું ચક્ર-યંત્ર, પાવઠી. -ટિયો પું. હાથે સૂતર કાંતવાનું ચક્ર- યંત્ર ગેંડલો, રેલ્લો પું. નાનો વાછડો. રેંડલી, રેલ્લી સ્ત્રી, નાની વાછડી ભેંસવું સ. ક્રિ. હથિયારથી ચીરી ફાડી નાખવું, કતલ કરવી
[રોજ
રોકવું સ.ક્રિ. અટકાવવું; આંતરવું; (લા.) કામે વળગાડવું, નોકરીમાં રાખવું; વેપાર ધંધામાં નાખવું (નાણું વગેરે). રોક, ટોક સ્ત્રી. રુકાવટ; વિ. રોકડું. રોકડ વિ. રોકડું; નપું. રોકડા પૈસા. રોકડમેળ પુ. રોકડી આવક જાવકના હિસાબનો ચોપડો. રોકડિયું વિ. રોકડો જ (ઉધાર નહિ એવો) વેપાર કે લેવડદેવડ કરનારું. રોકત સ્ત્રી. રોકવું એ. રોકાણ નવું. રોવું એ; રોકાવું એ; ખોટીપો. રુકાવટ સ્ત્રી. રોકવું એ, અટકાયત
|
રોગ [સં.] પું. શરીરમાં થતો બગાડ, વ્યાધિ. ચાળો પું. રોગનો ફેલાવો. -ગી [સં.], ગિયું -ગીલુંવિ. રોગવાળું બીમાર. રોગિષ્ઠ [સં.]વિ. ખૂબ રોગી રોગાન [ફા.] પું. તેલ મીણ લાખ વગેરેનું એક જાતનું મિશ્રણ (લૂગડાં પર લગાવવાનું) | રોણું વિ. નર્યું, કેવળ
રોચક [સં.] વિ. મનને ગમે એવું રોજ [ફા.]પું. દિવસ; નપું. (લા.) એક દિવસની મજૂરી; અ. હંમેશાં. વગાર પું, ગારી સ્ત્રી. કામધંધો. છત્તીશી [ફા.] સ્ત્રી. રોજનાં કામોની કે અનુભવોની નોંધણી- એવી નોંધણીની પુસ્તિકા. બરોજ [ફા.] અ. રોજ રોજ. મેળ પું. દરરોજના હિસાબનો ચોપડો. -જી સ્ત્રી. રોજગાર; રોજની