________________
રાંક, કી
રાંક,-કું વિ. ગરીબ, નરમ પ્રકૃતિનું; (લા.) ભિખારું
રાંગ [ફા.] સ્ત્રી. કોટ-કિલ્લાની દીવાલ; ઘોડેસવારી; ઊભા બે પગ વચ્ચેનો કોલો
૧૯૪
રાંટું વિ. પગની આડે પગ આવે એમ ચાલતું. રાંટ સ્ત્રી. પગની એ જાતની વાંકાઈ
[રૂખ
સ.ક્રિ.(કર્મક) ખુશ· કરવું. રિઝવણી સ્ત્રી. ખુશ કરવું એ રીત સ્ત્રી. પ્રકાર, ચાલ; રિવાજ, રસમ; (લા.) કરિયાવર
રીબવું સ. ક્રિ. જુલમ કરવો, કચડવું. રિબાવણી સ્ત્રી. જુલમ રીસ સ્ત્રી. ગુસ્સો. રિસાવું અક્રિ. ગુસ્સો કરવો; રીસમાં અલગ જઈ રહેવું કે બેસવું. રિસામણી સ્ત્રી. લાજાળુનો છોડ (જેને અડકવાથી પાંદડાં તરત બિડાઈ જાય છે). રિસામણું નપું. રિસાવાની ક્રિયા રીં(-રિ)ખવું અ. ક્રિ. ઘૂંટણિયે ચાલવું (બાળકનું) રીં(-રિ)છ નપું. શરીરે ખૂબ વાળવાળું કાળા રંગનું એક હિંસ પ્રાણી રુઆ(-વા)બ [અર.] પુ. રોફ, પ્રભાવ, ઑ રુક્કો [અર.] પું. મકાન વેચાણ-ગિરો વગેરનો દસ્તાવેજ, ખત · રુખસદ [અર.] સ્ત્રી. બરતરફી, ફરજિયાત રજા
|
|
રાંડવું અ.ક્રિ. ધણીનું મરી જવું, વિધવા, થવું. રાંડ સ્ત્રી. (લા.) વેશ્યા સ્ત્રી. રંડીબાજ વિ. પું. વ્યભિચારી પુરુષ રાંઢવું નપું. દોરડું રાંધવું સ. ક્રિ. ખોરાક પકવવો. -ણ સ્ત્રી. રસોઈનો ધંધો કરનારી સ્ત્રી. -ણિયું નપું. રસોડું; -ણું નપું. રાંધવાની ક્રિયા; રસોડું રાંપ, છડી સ્ત્રી. ખેતરમાં નકામું ઊગેલું ઘાસ કાઢી નાખવાનું ઓજાર. -પી સ્ત્રી. મોચીનું પહોળા | પાનાનું એક ઓજાર રિક્સા [અં.] સ્ત્રી. માણસથી ખેંચાતી બે પૈડાંની ગાડી; ત્રણ પૈડાંની માણસ બેસી ચલાવે ને ત્રણ માણસ પાછળ બેસી શકે એવી યાંત્રિક ગાડી રિઝવણી જુઓ ‘રીઝવું’માં. રિબાવણી જુઓ ‘રીબવું’માં. રિવાજ [અર.] પું. ચાલ, ધારો, રસમ રિસામણી, રિસામણું જુઓ ‘રીસ’માં. રીઝવું અ.ક્રિ. ખુશ થવું. રીઝ સ્ત્રી. ખુશી, આનંદ; સંતોષ. રીઝવવું
રુચવું અ.ક્રિ. ગમવું. રુચિ [સં.] સ્ત્રી. ગમો, ઇચ્છા, ભાવ રુઝાવું જુઓ ‘રૂઝવું’માં. રુવાંટી, રુવાંટું(-ડું) જુઓ ‘રૂવું’માં, |રુશવત સ્ત્રી. લાંચ |રૂ(-) નપું. બી કાઢી લીધેલો કપાસ; આંકડાની એ રીતની વસ્તુ |રૂખ [ફા.] સ્ત્રી. બજારનું વલણ;
•