SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મુડદું] [મૂઠ આવતી સલામ; એ નિમિત્તે કે | મુલ્લાં [અર.] પું. મુસ્લિમ પંથનો માંગલિક પ્રસંગોના દિવસોમાં પુરોહિત સવારસાંઝ વગાડવામાં આવતાં ઢોલ | શરણાઈ ૧૮૩ મુશાયરો [અર.] પું. કવિસંમેલન (અરબી-ફારસી પદ્ધતિની કવિતાનું) મુશ્કેલ [અર.] વિ. અઘરું, કઠણ. -લી સ્ત્રી. મુસીબત મુસદ્દી [અર.] પું. મુત્સદ્દી, રાજદ્વારી મુડદું [ફા.] નપું. મરેલું શરીર, શબ, મહે મુતરડી, મુતરણું, મુતરાણું જુઓ ‘મૂત્ર’માં. [પુરુષ મુદત [અર.] નક્કી કરેલો સમય; સમયનો ગાળો | મુદ્દલ [અર.] નપું. મૂળ થાપણ, મૂડી; અ. તદ્દન; બિલકુલ; જરાપણ, સાવ મુદ્દો [અર.] પું. પુરાવો, પ્રમાણ, મૂલ હકીકત; તાત્પર્ય મુસદ્દો [અર.] પું. લખાણનું કાચું માળખું, ખરડો મુસલમાન [અર.] પું. ઇસ્લામનો અનુયાયી, મુસ્લિમ મુસાફર [અર.] પું. પ્રવાસી, વટેમાર્ગુ, | યાત્રી | મુદ્રક [સં.] પું. છાપનાર. -ર્ણ [સં.] નપું. છાપવું એ; છાપ. -ણાલય [સં. હું., નપું.] નપું. છાપખાનું. મુદ્રા [સં.] સ્ત્રી. છાપ; સિક્કો; વીંટી; હાથે કે શરીરનાં અંગો પર મારેલી સાંપ્રદાયિક ચિહ્નોના રૂપમાં છાપ; નિશાન મુનિ [સં.] પું. ઋષિ મુનીમ [અર.] પું. પેઢીનો મુખ્ય મહેતાજી મુરતિયો જુઓ ‘મૂરત’માં. મુરબ્બી [અર.] પું. વડીલ મુરબ્બો [અર.] પું. ચાસણીમાં આંથેલો કે ચડાવેલો કેરી આંબળાં વગેરેનો પાક મુલક [અર.] પું. દેશ મુલતવી [અર.] વિ. મોકૂફ મુલાકાત [અર.] સ્ત્રી. મેળાપ, સમાગમ મુલાયમ [અર.] વિ. સુંવાળું, નરમ મુસીબત [અર.] સ્ત્રી. અડચણ, તકલીફ મુસ્લિમ [અર.] વિ. ઇસ્લામપંથનું; પું. મુસલમાન મુહૂર્ત [સં.] નપું. માંગલિક કામનું શુભ ટાણું મુંજ [સં.] નપું. દર્ભ જેવું એક પોચું ઘાસ મૂ⟨-મુ)ઉં વિ. મરી ગયેલું મૂકવું સ.ક્રિ. મુક્ત કરવું; છોડવું; સ્થાપિત કરવું, રાખવું, ધરવું; પહેરવું, ચડાવવું, ઘાલવું મૂછ સ્ત્રી. પુરુષને ઊપલા હોઠ ઉપર ઊગતા વાળ; સિંહ સાપ બિલાડી વગેરે પ્રાણીને નાક પાસે થતા એવી જાતના વાળ મૂઠ સ્ત્રી. મૂઠી; તલવાર વગેરેનો હાથો; એક મેલો માંત્રિક પ્રયોગ. -ઠી સ્ત્રી.
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy