________________
માળા
નપું. છાજ. માળિયું નપું. સરસામાન રાખવા છાપરા કે ધાબાની નીચે કરેલો મેડો. માળો પું. પક્ષીનું ઘર; ઘણાં માણસ રહી શકે એવી અનેક માળવાળી મોટી મહોલાત (મુંબઈમાં હોય છે એવી)
૧૮૧
[મિયાં
માંડણી સ્ત્રી. ગોઠવણી; માલની ઊભણી. માંડ,માંડ અ. મહામુશ્કેલીથી, જેમ તેમ કરી. માંડવાળ સ્ત્રી. હિસાબ કે ઝઘડાનું નિરાકરણ
માંડવો પું. મંડપ; (લા.) દીકરી, કન્યા. -વી સ્ત્રી. નાનો મંડપ; નવરાત્રિમાં દીવા મૂકવા કરેલી માંડણી; જકાત વસૂલ કરવાનું થાણું; મુખ્ય બજાર; ભોંયશિંગ, મગફળી
માંકડ પું. જુઓ ‘માકડ.’ માંકડું નપું. લાલ મોંનું વાંદરું. -ડી સ્ત્રી. માંકડાની માદા; ઘંટીના ઉપલા પડમાં બેસાડેલો લાકડાનો ટુકડો; ગોળી ઉપર ચપસીને બેસતો રવૈયાનો ભાગ; ઢોર બાંધવાની મોળીમાં ગાળામાં રહેતો લાકડીનો ટુકડો; હળમાંની ઉપરને છેડે ખોસેલી નાની ડાંડી; ઘોડીની એક જાત માંગલિક [સં.] વિ. શુભ પ્રસંગનું માંચડો પું. મંચ, ઊંચી માંડણીની બેઠક. માંચી સ્ત્રી. નાની ચોરસ ખાટલી કે માંડણી
માંદું વિ. બીમાર, આજાર. માંદ નપું., માંદગી સ્ત્રી, બીમારી, આજારી. માંદલું વિ. માંદું રહ્યા કરે એવું. મંદવાડ પું. લાંબી ચાલેલી માંદગી માંસ [સં.]નપું. શરીરમાંની માટી. ૦૯ [સં.] વિ. માંસે ભરેલું, મજબૂત
|
|
સ્નાયુવાળું મિજાગરું નપું. જુઓ ‘મજાગરું.’ મિજાજ [અર.] પું. ગુસ્સાવાળો સ્વભાવ; (લા.) પ્રકૃતિ, તબિયત. -જી વિ. મિજાજવાળું
મિતિ [સં.] સ્ત્રી. તિથિ (હિંદુ મહિમાની) | મિત્ર [સં. નવું.] પું. દોસ્ત
માંજર સ્ત્રી. તુલસી ડાંગર વગેરેની મંજરી માંજરું વિ. બિલાડીના જેવી લીલી ભૂરી
|
કીકીવાળું
મિનાર, -રો પું. [અર.] મસીદોના આગલા ભાગમાં પાતળા સ્તંભના આકારનું રહેલું બાંધકામ, ટોડો મિનિટ [અં.] સ્ત્રી. કલાકનો સાઠમા ભાગનો સમય
માંજવું સ.ક્રિ. ઊટકવું; ઘસીને સાફ કરવું. માંજો પું. કાચ પાયેલી દોરી માંડવું સ.ક્રિ. ગોઠવવું, મૂકવું; લખવું, નોંધવું; શરૂ કરવું. માંડ સ્ત્રી. શોભા માટે ગોઠવેલી માંડણી કે ઉતરડ.
|
|
મિયાં [હિં.] પું. મુસ્લિમ ગૃહસ્થ; એનું સંબોધન
માળા [સં.] સ્ત્રી. હારડો, શૃંખલા; ક્રમિક સંકલના. -ળી પું. ફૂલઝાડ ઉછેરનારો ને ફૂલની માળા બનાવનારો. -ળણ૨ સ્ત્રી. માળીની સ્ત્રી