SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ માથું] ઉચ્ચારણ જેટલો સમય. સ્ત્રી સ્ત્રી, સ્વરની નિશાની ૧૭૯ [મારવું (પ્રેરક) માને એમ કરવું; રિસામણું છોડાવવું. મનામણું સ્ત્રી. રિસામણું છોડાવવું એ. માનીતું વિ. મનગમતું; માનપાત્ર | માથું નપું. શિર, ભૂંડ; ગરદનથી તાલકા સુધીનો શરીરનો ભાગ; મથાળાનો ભાગ, ટોચ. -થે અ. ઉપર. -થોડું નપું. ઊભા રહેતાં માથું ઢંકાઈ જાય એટલું પાણીનું ઊંડાણ. -થાભારે વિ. (લા.) કોઈથી ન દબાય એવું ઉદ્દંડ માદળિયું નપું. મૃદંગ-પખાજના ઘાટનું નાનું ગળામાં પહેરવામાં આવતું પોલું ચકતું. માદળું, -ણું નપું. ભેંસ પાણીવાળા ખાડામાં પડી રહી ગંદકી કરે છે એ માપવું સ.ક્રિ. પ્રમાણ ચોક્કસ કરવું; (સામાની શક્તિ વગેરેનો) અંદાજ લેવો. માપ નપું. માપવું એ; પ્રમાણ. -પિયું નપું. અનાજનું માપ કરવાનું વાસણ. -પું નપું. દૂધ માપવાનું સાધન, પળી; વર્ષ માટેનો લાગો (ખાસ કરી અનાજના રૂપમાં ખેડૂત તરફથી અપાતો) માદા [ફા.] સ્ત્રી. માણસ સિવાયનાં પ્રાણીઓની સ્ત્રી જાતિ; બારણાંના બરડવામાં બારના પાટિયા ઉપર રહેતી બરડવાની પટ્ટી માધુકરી [સં.] માગવામાં આવતી ભિક્ષા માફ [અર.] વિ. ક્ષમા કરેલું. -ફી સ્ત્રી. ક્ષમા, દરગુજર, મુક્તિ માફક [અર.]વિ. અનુકૂળ, રુચતું-ગમતું મામલો [અર.] પું. પરિસ્થિતિ; કટોકટીનું | સ્ત્રી. ઘેર ઘેર ફરી ટાણું મામો હું. માનો ભાઈ. -મી સ્ત્રી. મામાની પત્ની. -મેરું નપું. મોસાળું, મામા તરફથી શુભ પ્રસંગે ભાણજાંને મળતી ભેટ; (લા.) એ પ્રસંગનો વરઘોડો માધ્યમ [સં.] નપું. વ્યવહાર માટે વપરાતું વચ્ચેનું સાધન | માન [સં., પું.] નપું. અભિમાન; આબરૂ, પ્રતિષ્ઠા; આદર; તોલ, માપ. -ની [સં.] વિ. અભિમાની. -ન્ય [સં.] વિ. માનવા લાયક, પૂજ્ય માનવ [સં., પું.], -વી નપું. માણસ. · હતા [સં.] સ્ત્રી.(લા.) માણસાઈ માનવું સ. ક્રિ. સ્વીકારવું, કબૂલ કરવું; આદર આપવો. -તા સ્ત્રી. બાધા, અગડ, આખડી, મનાવવું સક્રિ. | મારવું સ.ક્રિ. (‘મરવું’નું કર્મક) પ્રહાર | માયા [સં.] સ્ત્રી. ઈશ્વરની એક પ્રબળ શક્તિ, યોગભાયા; શાંકર વેદાંતમાં – જેનાથી આ જગત અને જગતના પદાર્થ દેખાય છે તેવી મિથ્યાદર્શન કરાવનારી અનાદિ શક્તિ; (લા.) છળ, પ્રપંચ; મમતા, હેત; ધન, દોલત
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy