________________
મમળાવવું]
[મવાલ
મમળાવવું સક્રિ. મોંમાં આમતેમ |મરવો પું. નાની કાચી કેરી; તુલસીની
ફેરવવું
જાતનો એક છોડ
૧૭૫
મરકવું અ.ક્રિ. આછું હસવું, મલકવું. મરકલું, મરકલડું નપું. મરકવું એ મરઘું નપું. કૂકડું. -ઘી સ્ત્રી. માદા કૂકડું. -ઘો પુ. નર કૂકડું મરચું નપું. રસોઈમાં એક ઉપયોગી તીખી શીંગ. -ચી સ્ત્રી. મરચાંનો છોડ; મરચાંના આકારનું એક દારૂખાનું મરજાદ સ્ત્રી..મર્યાદા, મલાજો; સભ્યતા; વૈષ્ણવ-પુષ્ટિમાર્ગ સંપ્રદાયની ખૂબ શુદ્ધિ જાળવનારી એક આચાર-પ્રણાલી. -દી વિ. પુષ્ટિમાર્ગીય મરજાદ પાળનારું મરજી [અર.] સ્ત્રી. ઇચ્છા. -જિયાત વિ. મરજી પ્રમાણેનું
મરડવું સ.ક્રિ. મચડવું; આમળવું. મરડ સ્ત્રી., પું., મરડાટ પું. મરડાવું એ; (લા.) ગર્વ; રીસ; લટકો. ડો પું. કાચો આમ પડે એવો ઝાડાનો રોગ અતીસાર. -ડિયો છું. માટીથી મિશ્રિત પ્રકારની ઝીણી કાંકરી, મરબી મરદ [ફા. મ] પું. મર્દ, આદમી, પુરુષ; (લા.) બહાદુર માણસ મરવું અ.ક્રિ. નો પ્રાણ નીકળી જવો, નાશ પામવું; (લા.) ખુવાર થવું; · નુકસાન ભોગવવું. -ણ [સં.] નપું. મરવું એ; મૃત્યુ, મોત. મરો છું. (લા.) મોતના જેવી સ્થિતિ, હેરાનગતી. મરકી સ્ત્રી. ગાંઠિયો તાવ, લૅંગ
મરસિયો [અર.] પું. મૃત્યુગીત, રાજિયો મરહૂમ [અર.] વિ. મરણ પામેલું, સ્વર્ગસ્થ; કૈલાસવાસી; વૈકુંઠવાસી મરા(-રે)ઠો પું. મહારાષ્ટ્ર દેશનો વાસી કે વતની. -ઠણ સ્ત્રી. મરાઠા સ્ત્રી. મરાઠી વિ. મહારાષ્ટ્રને લગતું; સ્ત્રી. મહારાષ્ટ્રની ભાષા મરામત સ્ત્રી. જીર્ણોદ્ધાર, સમારકામ મરોડ પું. (અક્ષરનો) વળાંટ મર્મ [સં., નવું.] નપું. શરીરમાંનું સુકોમળ સ્થાન; પું. ભેદ, છૂપી વાત; તાત્પર્ય; રહસ્ય મલક(-કા)વું અ.ક્રિ. મંદ મંદ હસવું. મલકાટ પું. મલકવું એ, આનંદ. મલકૂડુંવિ. સહેજમાં મલકી જાય એવું; (લા.) ખુશામતિયું મલપતું વિ. ઉમંગથી ઠઠારે ધીમે ધીમે
ચાલતું
|
મલમ [ફા.] પું. ગડગૂમડ વગેરે ઉપર ચોપડાતી દવાની લૂગદી મલાઈ [ફા.] સ્ત્રી. દૂધની તર મલાજો [અર.] પું. મર્યાદા, અદબ; મર્યાદા બતાવવાની ક્રિયા
મલોખું નપું. સાંઠાનો ટુકડો; રેંટિયાની માળ ખસી ન જાય એ માટે બે ઢીંગલી વચ્ચે ખોસાતી સળી |મલ્લ [સં.] પું. પહેલવાન મવાલ(-ળ) વિ. નરમ કે સમાધાન