SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ બરો] બરો પું. તોર, મગરૂરી; પતરાજી; તાવના ઉતારની નિશાની તરીકે હોઠના બેઉ બાજુને છેડે થતી ફોલ્લીઓ (બરો મુતરવો) બલકે, બલ્કે [ફા.] અ. એટલું જ નહિ પણ (‘પણ’ ન હોય તોયે ચાલે.) બલા [અર.] સ્ત્રી. પીડા કરતું વળગણ; -ભૂત કે વળગાડ; (લા.) એવું માણસ; મુસીબત, તકલીફ બલૈ(-લો)યું નપું. દાંતનો પહોળા ઘાટનો ચૂડો બસ [ફા.] અ. પૂરતું, હાંઉ બહાદુર [ફા.] વિ. હિંમતવાળું શૂરવીર. -ી સ્ત્રી. શૂરવીરતા, પરાક્રમ ૧૫૮ [બંદર સાંભળતું; (લા.) જ્યાં વેદના ન થાય તેવું. બહેર, બહેરાશ સ્ત્રી., બહેરાટ પું. બહેરાપણું બહોળું વિ. વિસ્તારવાળું, વિપુલ. -ળપ સ્ત્રી. વિપુલતા બળ [સ.] નપું. જોર, કૌવત. વાન, -ળિયું વિ. કૌવતવાળું |બળખો પું. ગળફો, બલગમ બળદ,-દિયો પું. ગાયનો નર; (લા.) મૂરખ મંજૂરી બહાવરું વિ. વિહ્વળ, બેબાકળું બહિષ્કાર [સં.] પું. તરછોડાટ ભર્યો બીજાનો કરાતો ત્યાગ; ન્યાત બહાર કે સંઘ બહાર મૂકવું એ બહુ [સં.] વિ. ઘણું બહેન સ્ત્રી. માતા-પિતાની દીકરી; કાકા-મામા-માસીની દીકરી; (લા.) કોઈ પણ બીજી સ્ત્રી. ૦૫ણી સ્ત્રી. સહિય૨. બનેવી પું. બહેનનો પતિ બહેરું વિ. કાને ન સાંભળતું કે ઓછું બંળવું અ. ક્રિ. સળગવું; દાઝવું; (લા.) બળતરા થવી; અદેખાઈ કરવી. -તરા સ્ત્રી. દાઝવાથી થતી પીડા; (લા.) મનમાં થતી એવી • લાગણી. બળાપો પું. (લા.) સંતાપ. બાળવું સ.ક્રિ. (કર્મક) બળે એમ કરવું બળવો [અર.] પું. સત્તાધારી વિરુદ્ધનું બંડ. -વાખોર વિ. બંડખોર બહાનું [ફા.] નપું. ખોટું કારણ, મિષ બહાર↑ [ફા.] પું., સ્ત્રી. ભપકો બહાર૨ અ. અંદર નહિ બહાલ [ફા.] વિ. મંજૂર. -લી સ્ત્રી, બંગડી સ્ત્રી, કાચ કે ધાતુની પતલી ચૂડી બંગલો [અં.] પું. ચારે બાજુ ખુલ્લું હોય એવું યુરોપિયન પદ્ધતિનું મકાન. -લી સ્ત્રી. નાનો બંગલો; જંગલને રસ્તે રેલના પાટા ઉપર ફાટક પાસેની પગીની ઓરડી |ખંડ નપું. હુલ્લડ. ôખોર વિ. હુલ્લડ કરવાની વૃત્તિવાળું બંદગી [ફા.] પું. સ્ત્રી. ઈશ્વરપ્રાર્થના બંદર [ફા.] નપું. સમુદ્ર કે મોટી નદીને કિનારે વહાણોની આવજાનું સ્થાન;
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy