________________
પ્રણામ
રૈયત; સંતતિ. સત્તાક [સં.] વિ. જેમાં પ્રજાના જ પ્રતિનિધિઓ કારોબાર કરે તેવું (રાજ્ય) પ્રણામ [સં., પું.] નપું. નમસ્કાર પ્રત સ્ત્રી. ગ્રંથનું મૂળ લખાણ; ગ્રંથની નકલ; અ. કિંમતે, ભાવથી પ્રતિજ્ઞા [સં.] સ્ત્રી. સોગંદ, પણ પ્રતિનિધિ [સં.] પું. -ને બદલે મૂકવામાં આવતો માણસ, અવેજી માણસ પ્રતિબંધ [સં.] પું. વાંધો, અટકાયત, રુકાવટ પ્રતિબિંબ [સં.] નપું. પડછાયો પ્રતિમા [સં.] સ્ત્રી. મૂર્તિ પ્રતિષ્ઠા [સં.] સ્ત્રી. આબરૂ, મોભો; મૂર્તિની વિધિ પ્રમાણે સ્થાપના. -ષ્ઠિત [સં.] વિ. આબરૂદાર પ્રતિષ્ઠા કરેલું પ્રત્યે અ. તરફ પ્રદક્ષિણા [સં.] સ્ત્રી. મૂર્તિ કે મંદિર વગેરેને જમણી બાજુથી પૂરો એક ફેરો ફરવો એ
૧૫૦
પ્રધાન [સં., નવું.] વિ. મુખ્ય; પું. દીવાન, કારભારી; રાજ્યનો મંત્રી. ૦૫૬ [સં.], ૦૫દું નપું. પ્રધાનનું
સ્થાન
[પ્રાર્થના
|પ્રભુ [સં.] પું. માલિક, સ્વામી; પરમેશ્વર, ભગવાન પ્રમાણ [સં.] નપું. પુરાવો, સાબિતી; માપ; ધોરણ
તરકટ, કાવાદાવા
પ્રબળ [સં.] વિ. ખૂબ બળવાન પ્રભા [સં.] સ્ત્રી. મોભો, ઑ, પ્રતાપ પ્રભાત [સં.] નપું. સવાર, પ્રાતઃકાળ
પ્રમાદ [સં.] પું. ગફલત; આળસ પ્રમુખ [સં.] પું. મુખ્ય માણસ; સભાપતિ, અધ્યક્ષ
|
પ્રયત્ન [સં.] પું. મહેનત પ્રયોગ [સં.] પું. ઉપયોગ; અજમાયેશ, અખતરો. -જવું સ.ક્રિ. રચવું પ્રવાસ [સં.] હું. મુસાફરી. “સી [સં.] વિ. મુસાફર
પ્રશ્ન [સં.] પું. સવાલ; વિચારવા માટેનો મુદ્દો
પ્રસન્ન [સં.] વિ. ખુશ, સંતુષ્ટ, રાજી પ્રસંગ [સં.] પું. યોગ, અવસર;
સહવાસ, સંગ; પ્રકરણ, વિષય પ્રસાદ [સં.] પું. મહેરબાની, પ્રસન્નતા; દેવને ધરાઈ ગયેલું નૈવેદ્ય. -દી સ્ત્રી. પ્રસાદરૂપમાં રહેલું, પૂજ્યોએ વાપર્યા પછી સેવકો-શિષ્યો વગેરે માટે રહેલું
|
પ્રસિદ્ધ [સં.] વિ. જાહેર, પ્રગટ. -દ્ધિ [સં.] સ્ત્રી. જાહેરાત
પ્રાચીન [સં.] વિ. ખૂબ જૂનું, પુરાતની
પ્રપંચ [સં.]પું. જગત, દુનિયા; (લા.) | પ્રાણ [સં.] પું. જીવનશક્તિ; શ્વાસ
પ્રાયશ્ચિત્ત [સં.] નપું. પાપ ટાળવા માટેનો કર્મકાંડનો વિધિ
પ્રાર્થના [સં.] સ્ત્રી. અરજ, આજીજી; ઈશ્વરસ્તુતિ