________________
[પેની
ચામડીની સપાટી; (લા.) ગર્ભાશય; પોતાનું સંતાન; અંતર, મન. -ટું નપું. કોઈ પણ વસ્તુનો અંદરનો ભાગ. -ટારો પું. જૂના પ્રકારની મોટી પેટી (પૈડાંવાળી). પેટાળ નપું. અંદરનો પોલો ભાગ, પેટી સ્ત્રી નાનો મજૂસ; દીવાસળીની ડાબલી. -ટિયું નપું. પેટપૂરતું અનાજ કે વેતન પેટલું અ.ક્રિ. અગ્નિ સળગવાની શરૂઆત થવી. પેટાવવું સ.ક્રિ. (કર્મક) પેટે એમ કરવું પેટા વિ. અંતર્ગત રહેલું જથ્થો-માલસામાન. | પેઠે અ. -ની માફક, -ની જેમ પેડુ,-ઢું નપું. ફ્રૂટીની નીચેનો ભાગ. -હું નપું. દાંતના મૂળનો ભાગ. · -ઢી સ્ત્રી. શરાફની દુકાન; વેપારીની કોઠી; વંશપરંપરા. -ઢો પું. પત્થરનો ઊંચો ચોતરો (ચણ વગેરે નાખવાનો). -ઢલો પું. ઈંટ-માટીપત્થરની પડદી, પાર્ટિશન. -ઢેલી સ્ત્રી.* ચૂલા વગેરેની નાની બેઠી ઓટલી
પેણી
સ્ત્રી. તાવડી; (લા.) એક પછી એક જમવા બેસવાનો ક્રમ. -ણો પું. મોટી તાવડી
પે(-પે)ધવું અ.ક્રિ. લાગ મળવાથી ઘૂસવું; ટેવાવું
પેન [અં.] સ્ત્રી. કલમ; પથ્થરપેન; સીસાપેન; બૉલપેન પેની સ્ત્રી. (પગની) પાની
પૂનમ]
પૂનમ સ્ત્રી. મહિનાના અજવાળિયાનો પંદરમો દિવસ, પુનમિયું વિ. પૂનમને લગતું; પૂનમે પૂરું થતું પૂરવું સ.ક્રિ. ભરી કાઢવું; ગોંધવું; કેદ કે અટકાયતમાં રાખવું; પૂરું પાડવું. -ક [સં.] વિ. પૂરણી કરનારું. -ણ [સં.] નપું. પૂરવાની ક્રિયા, પૂરણી પૂરવાની કે પૂરેલી ચીજ વસ્તુ. -ણી સ્ત્રી. પૂરવાની વસ્તુ.(ઈંટ રોડાં માટી વગેરે). પૂરું વિ. પૂર્ણ, સમાપ્ત; (લા.) પહોંચેલું, શક્તિ-બુદ્ધિશાળી. પુરવઠો પું. જરૂરિયાત પૂરી પાડવા જોઇતો પુરવણી સ્ત્રી. પૂર્તિ, પરિશિષ્ટ. પૂર્ણ [સં.] વિ. પૂરું, સમાપ્ત. પૂર્તિ [સં.] સ્ત્રી. ઉમેરણ; પુરવણી, પરિશિષ્ટ પૂરી સ્ત્રી. જુઓ ‘પોળી.’
પૂર્વ [સં.] વિ. પ્રાચીન; આગળનું; ઉગમણી દિશાનું, ઉગમણું પૂળો પું. ઘાસ કે ચારાનો મોટો ઝૂડો. ળિયું નપું. નાનો પૂળો પૂંજણી સ્ત્રી. ભીંડી કે સૂતરની નાની સાવરણી. પૂંજી સ્ત્રી. મૂડી, દોલત. | પૂંજો પું. કચરો
|
પૃથ્વી [સં.] ધરા, જમીન; જમીનનો ગોળો
૧૪૭
પેચ [ફા.] પું. આંટો, ફેર; (લા.) દાવ, યુક્તિ; પતંગની લડાઈમાં દોરીઓની પડતી આંટી પેટ નપું. જઠર; જઠર ઉપરની