________________
પવાલું]
પવાલું નપું. પ્યાલું; અડધા શેરના માપનું ઠામ. મોટી નળાકાર કોઠી. -લી સ્ત્રી. નાની નળી, કોઠી પવિત્ર [સં.] વિ. શુદ્ધ, પાવન. ત્રી સ્ત્રી. બ્રાહ્મણો આંગળી ઉપર પહેરે છે એ સોના-ચાંદી-તાંબાની મિશ્ર કરડી. -તું, -તરું નપું. શ્રાવણ સુદિ ૧૧ને દિવસે ઠાકોરજીને ધરાવવામાં આવતું સૂતરનું ફીંડલું યા રેશમની ગુચ્છાવાળી માળા પશ(-સ) સ્ત્રી. પોશ, ખોળો. લી સ્ત્રી. ભાઈની બહેનને (ખાસ કરી ભાદરવાની નોમે) અપાતી ભેટ પશુ [સં., પું.] નપું. ચોપગું પ્રાણી, જાનવર, ઢોર; (લા.) અણસમઝુ પશ્ચિમ [સં.] વિ. પાછળનું; આથમણી દિશાનું; સ્ત્રી. આથમણી દિશા પસર નપું. પરોઢિયે ઢોર ચરાવવા જવાની ક્રિયા
૧૩૮
પસંદ [ફા.] વિ. ગમતું; સ્વીકારેલું. ૦ગી સ્ત્રી. પસંદ કરવું એ પસાયતું નપું. સરકાર તરફથી બક્ષિસ મળેલી જમીન. તો હું, ગામડાંઓનો સિપાઈ
[પહોર
પસ્તાવું અ. ક્રિ. પશ્ચાત્તાપ કરવો; ભૂલ કે દોષને માટે પાછળથી ખેદ કરવો. -વો પું. એવો ખેદ, પશ્ચાત્તાપ પસ્તી સ્ત્રી. નકામા રદ્દી કાગળ પહાડ છું. પર્વત, ગિરિ. -ડી સ્ત્રી. પહાડને લગતું; (લા.)વિ. પડછંદ પહાણ(-ણો) પું. પાણો, પત્થર. -ણવું સ. ક્રિ. રંગવા માટે કોરું કપડું ધોવું. -ણી સ્ત્રી. તપાસણી. -ણીપત્રક નપું. ખેતરનાં ઝાડ મોલ વગેરેની નોંધ રાખતું તલાટીનું પત્રક પહેરવું સ.ક્રિ. શરીર ઉપર ધારણ કરવું. -ણ નપું. કૂતું, બદન. - નપું. ઘાઘરાને સ્થળે આહીર મેર ચારણ રબારી વગેરે કોમોમાં સ્ત્રીઓ કેડે વીંટે છે એ વચ્ચે સાંધાવાળું બે ફાળનું વસ્ત્ર. -વેશ પું. પોશાક; કપડાં પહેરવાની રીત. પહેરામણી સ્ત્રી. કન્યાના બાપ તરફથી વરપક્ષને આપવામાં આવતી વસ્ત્રોની ભેટ; એવી રીતની ભેટ પહેરો પું. ચોકીદારી, જાપતો;
પસીનો [હિં.] પું. પરસેવો પસ્તાનું નપું. બહારગામ જવાનું મુહૂર્ત સાચવવા પોતાને ઘેરથી બીજે કોઈને ત્યાં જઈ વાસ કરવો કે પ્રવાસમાં સાથે લઈ જવાની ચીજ મૂકવી એ; (લા.) પસ્તાનામાં મૂકેલો પદાર્થ
સંભાળ. -રેગીર પું. ચોકીદાર પહેલ પું. પાસાની સપાટી પહેલવાન પું. કુસ્તીબાજ, મલ્લ; (લા.) શૂરવીર પહેલું વિ. પ્રથમ, આદિમાં રહેલું. -લ સ્ત્રી. આગેવાની કરવી એ; શરૂઆત. -લાં અ. અગાઉ પૂર્વે પહોર છું. સાડાસાત ઘડી કે ત્રણ