________________
નળ]
(ખાસ કરીને હિંસક પશુઓનો); નખનો ઉઝરડો. -રિયું નપું. નખનો ઉઝરડો. -રા પું., બ.વ., -રાં નપું., બ.વ. (લા.) નખરાં સહિતની આજીજી, કાલાવાલા
નળ [સં.] પું. પેટમાંનું મોટું આંતરડું; માટી કે ધાતુનો પાણીના જવાઆવવા માટેનો પોલો લાંબો ઘાટ. -ળાકાર વિ. નળના આકારનું. -ળિયું નપું. છાપરાં ઢાંકવાની પરનાળ જેવી નાની નાની માટીની બનાવટ, કવલું. -ળિયેર વિ. છાપરા પર નળિયાંવાળું. -ળી સ્ત્રી. ભૂંગળી, ત્રાંબા-પિત્તળની પવાલી. -ળો પું. ઘૂંટણથી પાટલી સુધીનો લાંબો અવયવ કે હાડકું; ધાતુની કે માટીની નળાકાર ઊભી કોઠી કે પવાલું
|
નાગર [સં.] વિ.નગરનું; બ્રાહ્મણ અને વાણિયાની એ નામની એક જાતનું. -રાણી સ્ત્રી. નાગરની સ્ત્રી. -રિક, -રી જુઓ ‘નગર’માં. નાગરવેલ સ્ત્રી, મુખવાસ માટે વપરાતાં પાનની વેલ, તંબોળ નાગલી સ્ત્રી. બાવટા જેવું એક અનાજ નાણું વિ. વસ્ત્ર ન પહેર્યાં હોય એવું, નગ્ન, નવસ્તું; અલંકાર કે શોભા વિનાનું (અંગ); (લા.) લુચ્ચું; બેશરમ. -ગોડિયું વિ. નગ્ન. -ગાઈ સ્ત્રી. (લા.) લુચ્ચાઈ નાચવું અ.ક્રિ. નૃત્ય કરવું, તાલબદ્ધ કૂદવું; (લા.) કોઈના કહ્યા મુજબ કરવું. નાચ પું. નૃત્ય; નૃત્યનો
૧૨૪
[નાચવું
|
મુખ્ય અંગ, નાસિકા; (લા.) આબરૂ નાકું નપું. સોયનું કાણું; રસ્તાનો છેડો કે પ્રવેશદ્વાર; જકાત લેવાની ચોકી; (લા.) ગામમાં પેસવાનો કર. -કાબંદી(-ધી) સ્ત્રી. નાકું રોકી લેવું એ. -કેદાર પું. જકાતી થાણા ઉ૫૨ બેસતો અમલદાર ના(-નાં)ખવું સ.ક્રિ. ફેંકવું; દાખલ કરવું; પછાડી પાડવું; (લા.) ગુમાવવું, વેડફી કાઢવું. ન(-i)ખાવું અ.ક્રિ. (કર્મણિ) (લા.) શરીરે ઢીલા પડી જઈ દૂબળા થવું નાગ [સં.] પું. ફેણવાળો કાળેતરો સાપ. ૦ણ, તણી સ્ત્રી. એવી
સાપણ
નંગ નપું. એક ચીજ, એક વસ્તુ (એકમ); પહેલ પાડેલો હીરો; (લા.) લુચ્ચો માણસ; મૂર્ખ માણસ નંદવાવું અક્રિ. (ખાસ કરીને દાંત માટી કે કાચની વસ્તુનું )ભાંગી પડવું; પતિ મરતાં રંડાવું નંબર [અં.] પું. સંખ્યા, આંક, આંકડો; ક્રમાંક. વાર અ. નંબર પ્રમાણે, ક્રમ પ્રમાણે
ના અ. નહિ; સ્ત્રી. નકાર નાઈ [હિં.] પું. વાળંદ, હિંદુ હજામ નાક નપું. મોઢા ઉપરનું શ્વાસ લેવાનું