________________
દોલત
પતંગની દોરી. ડી સ્ત્રી. નાનું દોરડું. હું નપું. વળવાળું નાળું. ડો પું. દોરો; મંત્રવાળો દોરો; વરકન્યાને બાંધવામાં આવતી છેડાછેડીની દોરી. હવું સક્રિ. હાથ ઝાલી ચલાવવું; લીટી આંકવી; ચીતરવું. હવવું સ.ક્રિ. (પ્રેરક) દોરા ભરવા; દોરવું. ૦વણી સ્ત્રી. દોરવવું એ; પ્રેરણા; શિખવણી. -રિયો પું. એક જાતનું કાપડ; ગળાનું એક ઘરેણું. -રી સ્ત્રી. રસ્સી, નાળી; પતંગની દોર; (લા.) કાબૂની ચાવી દોલત [ફા.] સ્ત્રી. પુંજી, દ્રવ્ય, પૈસો દોલું,-લિયું વિ. દુલ્લું, ઉદાર દોષ [સં.] પું. ભૂલ; ખામી; ગુનો, વાંક; લાંછન, એબ; પાપ. -ષિત [સં.] વિ. દોષવાળું; ગુનેગાર દોસ્ત [ફા.] પું. મિત્ર. -સ્તી [ફા.] સ્ત્રી. મિત્રાચારી
૧૧૬
[ધણી
નુકસાન. ધકાધકી સ્ત્રી, વારંવાર હડસેલા મારવા એ. ધકેલવું સ.ક્રિ. હડસેલવું; ગમે તેમ આગળ ચલાવ્યે રાખવું. ધક્કામુક્કી સ્ત્રી, હડસેલા ને મુક્કાઓની મારામારી ધક્કોર [અં. ‘ડૉક'] પું, ફરજો |ધખ સ્ત્રી. ભારે તરસ. -ખારો પું. બાફ, ગરમી; (લા.) ઝંખના, ધખવું સ.ક્રિ. (લા.) ગુસ્સે થવું; ખિજાવું ધગવું અ.ક્રિ. દાઝી જવું ધજા સ્ત્રી. ધ્વજ, વાવટો ધડ નપું. માથા વિનાનું શરીર ધડકવું અ.ક્રિ. (હૃદયનું) ધબકવું. ધડક સ્ત્રી. ધબકાર; (લા.) બીક. ધડકાર, -રો પું. ધબકારો, થડકારો ધડકી સ્ત્રી, નાની ગોદળી ધડાકો પું. ‘ધડ’ એવો અવાજ; (લા.) આશ્ચર્યમાં નાખે એવો એકાએક બનેલો બનાવ
|
|
|
દોહવું સ.ક્રિ. ઢોરનું દૂધ કાઢવું; (લા.) સાર ખેંચવો. દોવાવું અક્રિ. (કર્મણિ) દૂધ કઢાવું. દોવડા(-રા)વવું સક્રિ. (પ્રેરક) દૂધ કઢાવડાવવું ધૂત [સં.] નપું. જુગાર, જૂગટું દ્રવ્ય [સં.] નપું. પદાર્થ; નાણું, પૈસો દ્વેષ [સં.] પું. ઈર્ષ્યા, અદેખાઈ. -ષી [સં.] વિ. દ્વેષવાળું. -પીલું વિ. અદેખું
ધ
ધક્કો પું. હડસેલો; ફેરો; (લા.)
ધડી સ્ત્રી. ત્રાજવું. -ડો ત્રાજવાનું સમતોલપણું ન હોવું એ સમતોલ કરવાને ત્રાજવામાં મૂકવામાં આવતું વજન; (લા.) ધોરણ, નિયમ; બોધ ધણ નપું. ગાયોનું ટોળું ધણધણવું અ.ક્રિ. પૃથ્વીનું ધમધમવું.
ધણધણાટ પું. પૃથ્વીની ધ્રુજારી, કંપ ધણી વિ. સ્વામી, પતિ; માલિક;
(લા.) આધાર. -ણિયાણી સ્ત્રી. માલિક સ્ત્રી; પત્ની. -ણિયાતું વિ. માલિકીવાળું (ઘર વગેરે)