________________
દાણ]
દાઢવું સ.ક્રિ. (લા.) કટાક્ષમાં
બોલવું
દાણ નપું. જકાતી મહેસૂલ; અ. ફેરે,
૧૧૧
વાર
દાણો [ફા.] પું. અનાજનો કણ; અનાજ; કણ; સોગટાંબાજીનો અંક. -ણાદાર વિ. ાદાર, કણ પડ્યા હોય એવું. -ણાપીઠ સ્ત્રી. કણિયા– બજાર. -ણિયો પું. સોગઠાંબાજી વગેરેમાં ૨મવા કામ લાગતી મોટી કોડી. -ણિયું નપું. સોહાગણ સ્ત્રીનું ગળાનું એક ઘરેણું દાતણ નપું. દાંત સાફ કરવાનો બાવળ વડવાઈ વગેરેની ડાંડીનો ટુકડો; એનાથી દાંતે ઘસવાની ક્રિયા દાતરડું નપું. કમાન-ઘાટનું ઘાસ કાપવાનું ધારવાળું ઓજાર. -ડી સ્ત્રી.નાનું દાતરડું; સૂવર વગેરેનો એ ઘાટનો દાંત
દાતા [સં.], ૦૨ વિ. દાન આપનાર, સખાવતી દાથરું, -રિયું નપું. કાથરોટ ઘાટનું માટીનું રસોઈ-ઉપયોગી એક ઠામ. -રી સ્ત્રી. માટીની થાળી દાદ [ફા.] સ્ત્રી. અરજી; ફયિાદ; ઇન્સાફ
દાદર૧ કું. લાકડાની પહોળી મોટી સીડી. -રો પું. દાદર; છ માત્રાનો ગાનમાં એક તાલ
દાવો
નાના બાપુ; (લા.) ગુંડો. -દી સ્ત્રી. બાપની મા; માની મા, નાનીમા. -દાગીરી સ્ત્રી. ગુંડાઈ,જબરદસ્તી દાન [સં.] નપું. (શ્રદ્ધાથી) આપવું એ; ક્ષિસ
દાદર૨ સ્ત્રી, દરાજનો રોગ, ધાદર દાદો પું. બાપનો બાપ; માનો બાપ,
દાનત [અર.] સ્ત્રી. મનનું સ્વાર્થી વલણ, સ્વાર્થી વૃત્તિ |દાનું [ફા.] વિ. ડાહ્યું, સમઝુ દાપું નપું. હક્કનો લાગો; લગ્નમાં
લેવાતી કપાળગોરની હકશી
|
|
દાબડો [અર.] પું. ડબરો, કટોદાન. -ડી સ્ત્રી. નાનો ડબરો; ચપટી ડબ્બી દાયકો પું. દસ વર્ષનો ગાળો, દસકો દાયજો [ફા.] પું. લગ્ન વખતે કન્યાને અપાતી પહેરામણી
દાયરો [અર.] પું. સમુદાય, ટોળું; રાવણું, નાત કે સમાજનો બેઠેલો સમૂહ દારુણ [સં.] વિ. ભયાનક; નિર્દય, કઠોર; તીવ્ર, સખત
દારૂ [ફા.] પું. મદિરા, મદ્ય; બંદૂક વગેરેમાં ફોડવા નખાતું ગંધક કોયલા વગેરેનું મિશ્રણ
દાવ [ફા.], દા પું. રમતમાં આવતો વારો; પાસામાં દાણાનું પડવું એ; (લા.) લાગ, અનુકૂળ સમય; યુક્તિ, પેચ
દાવો [અર.] પું. માલિકીહક્ક;
માલિકીહક્ક મેળવવા સરકારમાં કરાતી ફરિયાદ; (લા.) પ્રમાણપુરઃસરનું કથન