________________
વિલેાલ ]
|
જાતિના પુરુષથી ઉત્પન્ન થયેલું જિલ્લાલ વિ॰ [i.] ચંચળ (૨) સુંદર. તા ૦ વિલેજું ક્રે॰ [H[. વિજોયળ (સં. વિોવન)] આઉને સંકોચી દૂધ ખેંચી લેવું –ઉડાડી દેવું [વિ॰ કહેવા ધારેલું વિવક્ષા સ્ત્રી [સં.] કહેવાની ઇચ્છા (૨)તાત્પર્યં; ઇરાદેા. -ક્ષિત વિવર નજ [i.] દર; છિદ્ર (૨) ગુફા (૩) પું॰ (સુ.) ઉપચ; ઇલાજ વિવરણ ન॰ [સં.] સ્પષ્ટીકરણ: વિવેચન વિર્જિત વિ॰ [ä.] ત્યાયેલું; વરાયેલું વિવર્ણ વિ॰ [i.] ફીકું; રંગ વિનાનું (૨) કદરૂપું (૩) નીચ જાતિનું વિવર્તે પું॰ [સં.] રૂપાંતર (૨) ભ્રમ; મિથ્યાભાસ (૩) ચક્રાકાર ફરવું તે. ન ન॰ પરિવર્તન(૨)પરિભ્રમણ (૩) ચક્રાકાર કરવું તે (૪) ‘ડિઍક્ષન’ (પ. વિ.) ૦ાદ પું॰ જગત એ બ્રહ્મનું પરિણામ નથી, પરંતુ મધ્યાભાસ છે, એ વેદાંતના સિદ્ધાંત. -તત વિ॰ [સં.] વવર્તન પામેલું (૨) મકાડાઈ ગયેલું વિવર્તવું અક્રિ [મું. વિદ્યુત] ગોળ ફરવું (૨) ચક્રાકાર ફેલાવું; ‘ડિફ્રેંકટ’(પ.વિ.) [વિવર્તાવું અક્રિ॰ (કર્મણ), -વવું સક્રિ (પ્રેરક).]
વિવર્તિત વિ॰ [સં.] નુએ વેવ માં વિવર્ધમાન વિ॰ [i.] વધતું જતું; વર્ધમાન વિવર્ધિત વિ॰ [ñ.] વધેલું; વિસ્તાર પામેલું વિવશ વિ॰ [સં.] પરાધીન (૨) વ્યાકુળ. છતા સ્ત્રી॰ વિવસ્વાન પું॰ [i.] સૂર્ય
વિહત ન॰ [સં.] વિવાહ; લગ્ન વિવંચના સ્ક્રી॰ [i.] ભ્રમ (૨) છેતરપિંડી વિશ્વા (વા’) પું॰ જુએ વિવાહ પ.)
વિવાડા (વા’) પું॰ [‘વિવાહ' પરધી] (કા.) લગનસરા વિધાતું (વા’) વિ॰ [‘વિવાહ’ પરથી] વેવાહવાળું; વિવાહની ધામધૂમમાં મચેલું કે રાયતું; વેવાતું
વિવાદ પું॰ [i.] ચર્ચા (૨) ઝઘડો (૩) મતભેદ (૪) અદાલતમાં ચાલતા ઝઘડા કે દાવે. બ્યરત વિ॰ ઝઘડામાં પડેલું; જેને વિષે વિવાદ ચાલે છે તેવું, “દાત્મક વિ॰ [+[રમh] વિવાદવાળું. -દાસ્પદ વિ॰ [+ઞાન] વિવાદને જેમાં સ્થાન છે તેવું. -દિત વિ॰ વિવાદયુક્ત; ચર્ચાસ્પદ; તકરારી. બેદી વિ (૨) પું॰ વિવાદ, ઝઘડો કે દાવેશ કરનાર (૩) વિવાદી સંવાદી સાથે ન ૩ બળતે (સ્વર) [વા એક બાહ્ય પ્રયત્ન (વ્યા.) વિવાર પું॰ [સં.] અક્ષરાના ઉચ્ચારણમાં ગળાનું પહોળું થવું તે; વિવાસન ન॰ [સં.] દેશનિકાલ કરવું તે; દેશવટ વિવાસિત વિ॰ [સં.] દેશનિકાલ કરાયેલું. -તા વિ॰ સ્ત્રી॰ વિવાહ પું॰ [સં.] વેવિશાળ (૨) લગ્ન. [-તાડવા, ફ્રેક કરવા
|
|
= સગપણ રદ કરવું. –ની વરસી કરવી =શુભ કે મંગળ પ્રસંગ કે કાર્યમાં ઊલટું જ કરવું - તેને ભગાડી મૂકવું, ઊંધું મારવું. -માંડવા = લગ્નની ગોઠવણ તથા ઉજવણી કરવી.] ૦પત્રી સ્ત્રી કંકોત્રી, વાજન ન૦ વિવાહ કે તેને લગતી ધામધૂમવાળા અવસર. —હિત વિ॰, –હિતા વિ॰ સ્ત્રી॰ પરણેલું, “હોત્સવ પું॰ [+ઉત્સવ] વિવાહના કે તેને લગતા ઉત્સવ; લગ્ન-સમારંભ વિ વિ॰ “વિશેષ વિનંતી કે’–એનું ટૂંકું (પત્રમાં વપરાતું) રૂપ; જીએ ‘વિશેષ’માં
Jain Education International
७७७
[વિશિષ્ટાદ્વૈતવાદી
ત્રિવિક્ત વિ॰ [i.] અલગ; જુદું (૨) એકાંત (૩) નિર્મલ. સેવી વિ॰ એકાંત સેવનારું; એકાંતવાસી
વિવિદિષા સ્ત્રી॰ [સં.] જાણવાની ઇચ્છા; જિજ્ઞાસા, સંન્યાસ પું॰ જિજ્ઞાસુએ જ્ઞાનપ્રાપ્તિ માટે લીધેલેા સંન્યાસ
વિવિધ વિ॰ [સં] અનેક પ્રકારનું. છતા સ્ત્રી॰ વિવિધ હોવાપણું (૨) વચિત્ર્ય. મુખી વિ॰ વિવિધ પ્રકાર કે જાતનું; વિવિધ. ૦રંગી વિ॰ વિવિધ રંગવાળું. લક્ષી વિ॰ વિવિધ પ્રકારના લક્ષ કે હેતુવાળું; ‘મલ્ટિ-પર્પઝ’
|
વિદ્યુત વિ॰ [સં.] ઉધાડું; ખુલ્લું (૨) વિસ્તૃત (૩) આત્યંતર પ્રયત્નના ચાર પ્રકારમાંના એક (વ્યા.)(સૃષ્ટ, ઇષત્કૃષ્ટ, સંવૃત્ત ને વિવૃત્ત). ~તિ શ્રી॰ [સં.] ટીકા; ભાષ્ય. –તાક્તિ સ્ત્રી॰ [+ ઉક્તિ] એક કાવ્યાલંકાર, જેમાં કવિ ગુસ શ્લેષને શબ્દોમાં પ્રગટ કરે છે વિવૃદ્ધિ સ્ત્રી॰ [સં.] વિશેષ વૃદ્ધિ; વધારા; વિકાસ; વિસ્તાર વિવેક પું॰ [સં.] જુઓ વિવેકબુદ્ધિ (૨) સભ્યતા; વિનય (૩) કરકસર. ૦ખ્યાતિ સ્ત્રી॰ જુએ પ્રસંખ્યાન. જ્ઞાન ન૦ સદસદના વિવેકપૂર્વકનું જ્ઞાન; તત્ત્વજ્ઞાન. ૦ચક્ષુ ન૦, દૃષ્ટિ સ્ત્રી॰ વિવેક કરી શકે એવી દૃષ્ટિ કે સમજ્બુદ્ધિ. બુદ્ધિ સ્ત્રી॰ સારાસાર છૂટો પાડવાની – સમજવાની બુદ્ધિ. ૦ભ્રષ્ટ વિ॰ વિવેકરશક્તિ વિનાનું; વિવેક-રહિત, યુક્ત વિ॰ વિવેકવાળું; વિવેકી, ૦રહિત, શૂન્ય, હીન વિ॰ વિવેક વિનાનું; અવિવેકી, શક્તિ સ્ત્રી॰ વિવેક કરવાની શક્તિ.કિતા સ્ત્રી॰ વિવેકીપણું; વિવેકશક્તિ.કી વિ॰ વિવેકવાળું; સમન્તુ; સય (૨) વિચારવાન; જ્ઞાની વિવેચક વિ॰ (૨) પું॰ [i.] વિવેચન કરનાર. ~ ન૦ વિવેચન ન॰ [સં.] સ્પષ્ટીકરણ (ર) ટીકા; ગુણદોષ જુદા પાડી બતાવવા તે. કાર પું॰ વિવેચક, શાસ્ત્ર ન૦ ગુણદોષની ચર્ચાનું શાસ્ત્ર. “ના સ્ત્રી॰ વિવેચન. -નાત્મક વિ॰ વિવેચનવાળું વિવેચવું સક્રિ॰ [સં॰ વિવિ] વિવેચન – સમાલેાચના કરવી. [વિવેચાણું અક્રિ॰ (કર્મણિ), -વવું સક્રિ॰ (પ્રેરક).] વિદ્યુચિત વિ॰ [F.] વિવેચન કરાયેલું [પું॰ રાજા વિશ પું॰ [સં.] વૈશ્ય (૨) સમસ્ત લેક, આખી પ્રજા. –શાંપતિ વિશદ વિ॰ [i.] નિર્મળ (૨) સ્પષ્ટ; સરળ (૩) શ્વેત. તા સ્ત્રી. -દીકરણ ન॰ વિશદ કરવું તે; સ્પષ્ટીકરણ
વિશમવું અક્રિ॰ [સં. વિરામ ] વરામવું; શમવું; લય પામવું. વિશમાવવું સક્રિ॰ (પ્રેરક).] [જેવી એક ઔષધિ વિશલ્ય વિ॰[સં.]શયર હેત; સાજું. કરણી શ્રી॰ મૃતસંજીવની વિશસન [સં.] મારી નાખવું તે (ર) ખડ્ગ (૩) (સં.) એક નરકનું નામ
|
/
ત્
વિશાખા સ્ત્રી॰ [સં.] નાની ડાળી (૨) ન॰ સેાળખું નક્ષત્ર વિશારણ ન॰ [ä.] મારી નાખવું –વિશાણું કરવું તે વિશારદ વિ॰[સં.]નિપુણ; ચતુર(૨) પું॰પંડિત,વિજ્ઞાન. તાસ્ત્રી॰ વિશાલ(-ળ,-ળું) વિ॰ [સં.] મેઢું, વિસ્તીર્ણ. ॰(-ળ)તા સ્ત્રી. –લા સ્રી॰ ગાંધાર ગ્રામની એક મૂર્ચ્છના (સંગીત) વિશાંપતિ પું॰ [É.] જુએ ‘વિશ’માં
વિશિખ વિ॰ [સં.] શિખા – ટોચ વિનાનું (૨) ન૦ માણ વિશિષ્ટ વિ॰ [સં.] વિશેષતાવાળું; અસાધારણ; વિલક્ષણ. તા સ્ત્રી, વ ન. -ષ્ટાદ્વૈત ન॰ [+અદ્વૈત] રામાનુજે પ્રવર્તાવેલા વેદાન્તના એક સિદ્ધાંત. ૦વાદ પું॰, વાદી વિ૦ (૨) પું૦
For Personal & Private Use Only
www.jainelibrary.org