________________
•અન્યાન્યાશ્રય]
|
-ન્યાશ્રય પું॰ પરસ્પર આશ્રય; એકમેકનો ટેકા (૨) મ થી ૧ સિદ્ધ કરવે। અને પાછા હૈં થી મેં સિદ્ધ કરવા તે રાષ; ‘પિટિશિય। પ્રિન્સિપી' (ન્યા.). ન્યાશ્રયી, ન્યાશ્રિત વિ॰ અન્યાન્યાશ્રયવાળું. ન્યાત્તેજન ન॰ અન્યોન્ય ઉત્તેજન અન્વય પું॰ [ä.] સંબંધ (૨) પટ્ટાના પરસ્પર યેાગ્ય સંબંધ[વ્યા.] (૩) કારણ હોય ત્યાં કાર્યનું હોવું તે નિયમ (૪) વંશ (૫) ભાવાર્થ. [ કરવા=પદોના સંબંધ ગોઠવી બતાવવા. —બેસવા = વાકચમાં પદોના સંબંધ વ્યાકરણ અને ભાવથી બરોબર આવવા કે ગોઠવાવે.]. ૦પદ્ધતિ શ્રી॰ અન્વેષણની પદ્ધતિઓમાંની એક, જેમાં અમુક અર્થે જયાં જયાં હોય તે સઘળા દાખલાઓમાં એક જ બીજો સર્વસાધારણ અર્થ મળી આવતા હોય, તેા તે એ અર્થાં ઘણું કરીને કાર્યકારણ છે અથવા કાર્યકારણ સંબંધવાળા છે, એમ સમજવામાં આવે છે. ‘મેથડ ઑફ ઍગ્રીમેન્ટ' (ન્યા.). વ્યતિરેક પું૦ અન્વય તથા વ્યતિરેક, વ્યતિરેકી વિ અન્વયવ્યાપ્તિ તેમ જ વ્યતિરેકવ્યાપ્તિ બંનેવાળું (સાધન)(ન્યા.). જ્યાપ્તિ સ્રી સાધન હોય ત્યાં સાધ્ય હોય એવા સંબંધનું દર્શન. –યાગત વિ॰ વંશપરંપરાથી આવેલું. શ્રી વિ૦ અન્વયસંબંધ બતાવનાર (૨) અન્વયવાળું (૩) વંશનું; વંશવાળું, –યે અ૦ અન્વય મુજબ; અનુસાર; એ અવર્થ, ૦૩ વિ॰ [i.] અર્ધને અનુસરતું; યથાર્થ. તા સ્ત્રી અન્ત્રિ(—વી)ત વિ॰ [i.] યુક્ત (૨) ગ્રસ્ત; સપડા યેલું. —તાર્થ પું॰ અન્વય ઉપરથી સહેજે સમજાય એવા અર્થે (૨) વિ૦ એવા અર્થવાળું. ~તિ સ્ત્રી॰ અન્વય; સંબંધ; સાથે થવું તે અન્વીક્ષણ ન॰,અન્વીક્ષા સ્ત્રી[i.] બારીકીથી જોવું-તપાસવું તે અન્વેષક વિ॰ [i.] તપાસનાર (૨) પું॰ હિસાબ તપાસનાર; ‘ઍડિટર'. —ણુ ન॰ તપાસ; શેાધ; સંશાધન (૨) હિસાબ તપાસવા તે; ‘ઑડિટ’
અન્વેષ્ટત્મ્ય વિ॰ [i.] અન્વેષણ કરવા લાચક
૩ર
અન્વેષ્ટા વિ૦ (૨) પું॰ [i.] અન્વેષણ કરનાર
અપ [i.] ઉપસર્ગ, શબ્દને લાગતાં ‘નીચેનું’, ‘ઊતરતું', ‘હીન’, ‘ખરાખ’ વગેરે ભાવ બતાવે છે (૨) ન॰ [ä. મ ] પાણી અપઈ વિ॰ જાણીતું; સમાય એવું
અપકર્મ ન॰ [i.] જુએ અપકૃત્ય
અપકર્ષ પું [ä.] પડતી. ૦ક વિ॰ અપકર્ષ કરનારું, ૦! ન૦ પાછા પાડવું–નીચે પાડવું તે (૨) ઘટાડો થવા તે અપકાય પુંઅ૦૧૦ [ä.] પાણીના જીવ
અપકાર પું॰[સં.] હાનિ; અનુપકાર (૨) કૃતવ્રતા; દ્રોહ. ૦૪,—રી વિ॰ અપકાર કરનારું, –ર્યું ન૦ ખરાબ કાર્ય અપકીર્તિ(—ત્તિ) સ્ત્રી॰ [i.] બદનામી; અપયશ અપકૃતિ સ્ક્રી॰, —સ્ત્ય ન॰ [ä.] અપકાર્ય; ખરાબ કામ; દુરાચરણ અપકૃષ્ટ વિ॰ [i.] અવનત; પતિત (૨) અધમ; હલકું અપક્રમ હું૦ [સં.] પાકું પડવું – ભાગવું તે (૨) ખાટો ક્રમ અપક્રાંતિ સ્રી॰ [i.] જીએ અપક્રમ (૨) ઊલટી – ખોટી ક્રાંતિ અપક્રિયા સ્ત્રી[સં.]અવક્રિયા; નુકસાન(૨) અપકૃતિ; ખોટું કામ અપક વિ॰ [તં.] પકવ નહિ તેવું; કાચું. તા સ્ત્રી અપક્ષ વિ॰[i.]પાંખ વિનાનું(ર)સહાય વિનાનું (૩)નિષ્પક્ષ, છતા સ્ત્રી, ૦પાત પું॰ પક્ષપાતના અભાવ; નિષ્પક્ષતા, નિષ્પક્ષપાત
|
|
Jain Education International
[અપનયન
અપક્ષય પું॰ [સં.] વિનાશ
અપ(-)ખા પું॰ (કા.) અગમે; અરુચિ [ખ્યાતિ કરવી અપ(૧)ખેાઢવું સ॰ક્રિ॰ નિંઢવું; ખોડો કાઢવી; વખોડવું; અપઅપઘાત પું॰ [સં.] કમેાત [ઘસારાની ક્રિયા; ‘કૅટબોલિઝમ’ અપચય પું॰ [i.] ક્ષય; હાનિ; ઘટાડો, ક્રિયા સ્રી॰ શરીરની અપચાર પું॰ [કું.] દુરાચરણ (૨) કરી ન પાળવી તે અચિહ્ન ન॰ [ä.] ખરાબ ચિહ્ન (૨) અપશુકન અપચા પું॰ [અ + પચવું] ખદહેજમી; અક્કરણ અપચ્છાય વિ॰ [i.] નઠારી છાયાવાળું (ર) પું॰ જેને એળેા ન પડે તે – ધ્રુવ, ઉપદેવ વગેરે
અપછરા સ્ત્રી॰ [સં. અત્] અપસરા અપજય પું [સં.] પરાજય; હાર
અપજશ(-સ) પું॰ અપયશ; અપકીર્તિ. [—મળવા = અપકીર્તિ થવી; વખાડાવું. લેવા = અપકીર્તિ વહેરવી.]. શિ(-સિ)યું વિ॰ અપજશવાળું; અપજશ અપાવે એવું અપજાત પું॰ [સં.] માબાપ કરતાં ઊતરતા ગુણવાળા પુત્ર અપ(-૫)ટ અ૦ રાજ; હમેશ (ર) વિ॰ [તં. અટુ] મુર્ખ; બેવકુફ્
અપટી શ્રી॰ [સં.] નાટકના પડદા, ક્ષેપ પું॰ પડદા ખસેડી એકાએક રંગભૂમિ ઉપર આપવું તે [નુકસાન અપટી સ્ત્રી[સર॰મ., સં. બાપત્ ?]વ્યવહાર – વેપારમાં એપટી – અપટુ વિ॰ [ä.] પટ્ટુ – કુશળ નહિ તેવું (૨) માંદું અપઢાવવું સ॰ ક્રિ॰ [સર॰ હિં. મપટ્ટાના] ઝધડવું; તકરાર કરવી અપઢ વિ॰ [હિં.] અભણ; અપઢ
અપત ન૦ નુ અપત્ય [અપતરંગવાળું (અપ્તરંગી×) અપતરંગ પું॰ [સં.] ખોટો તરંગ – ખ્યાલ કે કલ્પના. –ગી વિ૦ અપતિવ્રતા વિ૦ સ્ત્રી॰ [સં.] પતિવ્રતા નહિ તેવી; વ્યભિચારિણી અપતીજ સ્ત્રી॰ [અ + પતીજ] અણપતી; અવિશ્વાસ અપત્નીક વિ॰ [સં.] પત્ની વગરનું (કુંવારું કે વિધુર); એકલું અપત્ય ન॰ [ä.] સંતાન (૨) બાળક (વડીલાની દૃષ્ટિએ) અપત્ર(–શ્રી) વિ॰ [ä.] પાંદડા વિનાનું (ર) પાંખ વિનાનું અપત્રપા સ્રી [સં.] શરમાળપણું; લજ્જા અપત્રી વિ॰ [i.] જુએ અપત્ર અપથ પું॰ [સં.] કુમાર્ગ (૨) પાખંડી મત
અપથ્ય વિ૦ [ä.] પથ્ય નહિ એવું (૨) ન॰ પથ્થ અપદ વિ॰ [તં.] પગ વિના ચાલનારું (૨) પદ – હોદ્દા વિનાનું અપદાર્થ પું॰ [ä.] મિથ્યા – અસત વસ્તુ (૨) શબ્દાર્થ નહિ તે અપદેવતા પું॰ [સં.] ભૂત પ્રેતાદિ
અપદેશ પું॰[i.] ઉલ્લેખ કરવા -નામ આપવું તે (૨) બહાનું; યુક્તિ (૩) કારણ આપવું તે [ન્યા.] [કાવ્યરચના અપદ્યાગદ્ય વિ॰ [સં.] નહિ ગદ્ય કે નહિ પદ્ય એવું (૨) ન૦ એવી અપઢાર ન॰ [ä.] પાછલું બારણું (૨) ગુદા
અપધર્મ પું [É.] અધર્મ
[ધારણવાળું; ‘ઍબ્નોર્મલ ’ અપધારણ ન૦ (૨) વિ॰ સામાન્યથી ઊતરતું એવું ધારણ કે તેવા અપધ્યાન ન॰ [i.] અનિષ્ટનું ચિંતન; વિપરીત ચિંતન અપöસ પું [i] અધોગતિ; અધઃપાત; વિનારા અપનયન ન[i] ખોટી રીતે લઈ કે ઉપાડી જવું તે; ‘કિડનૅપિંગ ’
For Personal & Private Use Only
www.jainelibrary.org