SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ મામાજી] મામાનું ઘર કેટલે ? = એક બાળરમત – તેમાં ખેલાતું ખેલનું વાકય.-મળવા=ચાર મળવા.-માસીનું કરવું = સગાંસાગવાં પક્ષ કરવા. –લગનિયા = ઠઠારા કરનાર પુરુષ.] ૦૭ પું૦ મામા (૨) મામાજી (માનવાચક) મામી શ્રી॰ [હૈ.]મામાની વહુ. ૦૭ શ્રી॰ મામી (માનાર્થે) (૨) મામીસાસુ. સાસુ સ્ત્રી॰ પતિ કે પત્નીની મામી મામ્ચ અ॰ +(૫.) સપૂરું; બિલકુલ (?) મામૂલ ન॰ [મ.] રિવાજ. લી વિ॰ સામાન્ય; સાધારણ મામેજવા પું॰ [સં. મામેન] એક છેડ મામેરું (મા' ) ન૦ [મામા + કેરું ?] મેાસાળું (−કરવું) મામા પું॰ [કે. મામ, મામī]માના ભાઈ (૨)[લા.]શત્રુ; ચાર. ૦૭(-સસરા) પું॰ પતિ કે પત્નીને મામે માય સ્ત્રી॰ જીએ માઈ. ૦કાંક(-ગ)નું વિ॰ [માયા (માતૃ કે માથા) + કાંગલું] જુએ માઈકાંગલું માયના પું॰ [ત્ર. મક઼ની] અર્થ; હેતુ; ઇરાદા માયફળ ન જુએ માનુકૂળ. ~ળી સ્ત્રી॰ માનુકૂળી માયલું વિ॰ + મારું માયા સ્રી॰ [×.] જેનાથી બ્રહ્માંડ રચાયું છે કે ભાસમાન થાય છે તે આદિશક્તિ – અવિદ્યા(૨)છળ;પ્રપંચ; ઇંદ્રજાળ(૩)[લા.]મમતા; સ્નેહ (૪) મમતાના કાઈ પણ વિષય (૫) ધન; દાલત (૬)(સં.) લક્ષ્મી (૭) બુદ્ધની માતા. [કાચી માયા = છેતરાય તેવું માણસ. પહોંચેલી માયા =હાશિયાર – કાઈ થી ન છેતરાય તેવું માણસ. “કરવી =સ્નેહ કરવેા; પ્રીત કરવી. થવી = સ્નેહ થવા. –માં રહેવું = સંસારસંબંધમાં ખેંચી રહેવું. -માં લપટાવું =સંસારવહેવારમાં મૂઢ થઈ જવું (૨) પ્રપંચમાં ફસાવું. “મૂકવી = સ્નેહ – મમતા છેડવાં. રાખવી = મમતા - હેત પ્રીત રાખવાં.] માયા સ્રી॰ [સર॰ મૅ.] ભાંગ. પાણી ન॰ ભાંગનું પાણી માયા- મમતા સ્ત્રી॰ યા; માયા; સ્નેહ, પ્રીતિ. ય વિ માયાથી ભરેલું. મૂડી ી ધનદોલત. ॰મૃગ પું૦૬ન૦ બનાવટી મૃગ. માસા પું॰ [સં. રૃા] (જૈન) કપટથી જૂઠું બોલવું તે. વલું વિ॰(કા.) માયાળુ. વાદ પું॰ બ્રહ્મથી ભિન્ન જગતને અનુભવ માયા – ભ્રમ છે એવા વાદ (વેદાંત). ૦વાદીવિ॰(૨)પું૦ માયાવાદને લગતું કે તેમાં માનતું. વિની-વિશ્રી॰ માયાવાળી; ઠગનારી. વી વિ॰ જુએ માયિક. ૦ળુ વિ॰ સ્નેહાળ; હેતાળ માયિકવિ॰ [ä.] માયાથી ઊપજેલું; મિશ્રા (૨) માયાવી; પ્રપંચથી ભરેલું; કપટી માથી વિ॰ [ä.] જુએ માયિક(૨) પું॰ માયાવી પુષ; તેંડુંગર માયું ન॰ [સર૦ મેં. માથ; હિં. માથાō] માનુકૂળ માયા પું॰ [ા.] પૂંછ; ધનના જમાવ માર પું॰[i.] મારવું તે; તાડન (૨) મરણ; મૃત્યુ (૩)[લા.] મારા; વિપુલતા (૪) કામદેવ (૫)(બૈદ્ધ) આસુરી સંપત્તિઓની અધ્યક્ષ કપેલી રાક્તિ; સેતાન. [–ખાવા = માર સહન કરવા (૨) નુકસાન વેઠયું. “પઢવા = માર ખાવાનું થયું (૨) ફૅટકા લાગવા; નુકસાન થયું. –મારે કરવું = વારંવાર મારવું (૨) તાકીદ કરવી; ઉતાવળ કરવી. –મારવા = મારવું; પ્રહાર કરવેા(૨) નુકસાન પહેોંચાડવું. (કામના) માર ચાલવા = કામ પર કામ આવવું; બહુ કામ હાવું. મૂઢ માર, મંગો માર = બહાર દેખાય નહીં પણ અંદરથી બહુ Jain Education International ર [મારવું દુઃખે એવે! માર. હસતા માર = હસવામાં મારવું તે.] ૦ક વિજ્ મારનારું; નાશ કરનારું. કણું વિ॰ મારે એવું; એવી ટેવવાળું. [મારકણી આંખ = હૃદયભેદક નજર (૨) ભય પ્રેરતી નજર.] કું+વિ॰ મારકણું. કાટ શ્રી મારવું ને કાપવું તે; કાપાકાપી ને મારામારી. ૦ફૂટ સ્ક્રી॰ મારપીટ. । પું- મારા; વિપુલતા, ૰ખાઉવિ॰ માર ખાયા કરે તેવું, જિત [સં.] મારને જીતનાર (૨) પું॰ (સં.) બુદ્ધ ભગવાન. ૦૪પાટ,ઝૂડ સ્ત્રી॰ મારવું અને ઝૂડવું તે. ૦ણ ન॰ મારવાના તાંત્રિક પ્રયાગ (ર) મારવું તે (૩) (વૈદકમાં ઝેર, ધાતુ ઇ॰) મારવું તે કે તેને ઇલા (૪) શિકાર; મારી ખાવાનું તે. દડી સ્ત્રી॰ દડીથી રમવાની એક રમત. ૦પછાડ, ૦પીટ સ્ટ્રી॰ મારવું અને પછાડવું કે પીટવું તે મારા પું॰ [. મા] નિશાન (૨) વેચાઉ માલ પર હોતી છાપ (૩) જુએ ‘માર’માં. [મારકાના માલ = ઊંચે ને એકધારો પ્રમાણિત માલ. મારકો કરશે કે મારા નશાન કરવું. –ચાઢવા= છાપ ચાઢવી.] મારખા વિ॰ જુએ ‘માર'માં મારગ પું॰ જુએ માર્ગ. ૦૩ પું॰ મારગ (લાલિત્યવાચક). ૦ણ વિ॰સ્ક્રી॰ મારગી, −ગી વિ॰ જુએ માર્ગ [‘માર'માં મારે- જિત, ઝપાટ,ઝૂડ,૦ણ, દડી,૦પછાડ, પીટ જુએ મારફત અ૦ [. માઁરત] દ્વારા; વચમાં રાખીને (૨) સ્ત્રી૦ આડતિયા કે દલાલની મારફત કામ કરવાની રીત (૩) દલાલી; હકસાઈ [—આપવી, લેવી – દલાલી – હકસાઈ આપવી – લેવી. –કરવી = વચમાં રહેવું (૨) દલાલીના ધંધા કરવા.] ~તિયણુ સ્ત્રી॰ મારફત કરનાર સ્ત્રી (૨) મારફતિયાની વહુ. ભૂતિયું વિ મારફતથી થયેલું – કરવાનું. ભૂતિયા પું॰ વચમાં રહીને સેદા ગોઠવી આપનારા; દલાલ મારફાર સ્ત્રી॰ [મારવું+ ફાડવું] મારપીટ મારફા પું. એક સુતારી એન્તર -- લાકડાની કાનસ મારેમારે ન॰ [ મારવું' ઉપરથી] વારે વારે મારણું તે (૨) અ॰ પુષ્કળ જોરથી (૩) મુશ્કેલીથી.[~કરવું = ઉપરાઉપરી માર મારવા (૨) ઘણી જ તાકી કરવી –ને તડાકા = ભારે તડાકા; ગલરાવી નાખે – ન પહેાંચી શકાય એવા તડાકા.] મારવણ ન૦ [‘મારવું' ઉપરથી] ધાતુ વગેરે મારવી તે મારવા પું॰ [હિં.] એક રાગ; માલવ મારવાડ પં॰ [સં.મહ; સર૦ fĒ., મેં.] (સં.)રજપૂતાનામાં આવેલા એક પ્રદેશ. [–ની મઉ = કંગાળ ને દીન માણસ.] ૦ણુ સ્ત્રી મારવાડી સ્ત્રી. -ડી વિ॰ મારવાડનું (૨)[લા.] કંસ (૩) પું૦ મારવાડના રહેવાસી (૪)સ્ત્રી- મારવાડની ભાષા મારવું સક્રિ॰ [સં. માથ; સર૦ હિં. મારના; મ. મારĪ] પ્રહાર કરવા; ડોકયું (૨) ઠાર કરવું (૩) પાછું હઠાવવું; જેર કરવું (ધાડ) (૪) ગુણધર્મનો નાશ કરવા (ચામડી, સાક્ષી) (૫) લંટવું; હુમલેા કરીને લઈ લેવું (ગામ, નકેા, ખાનેા) (૬) વીંઝવું; અફાળવું; નાખવું; ભરવું (હાથ, ફાકા, બાથેાડિયાં) (૭) અસર થાય તેમ પ્રયોગ કરવા (બાલ, ટાણા, આંખ, મૂઠ, ગપ્પુ, તડાકા) (૮) (પ્રહાર કરવા માટે) છે।ડવું; વાપરવું; ચલાવવું (તીર, તરવાર, ભાલા) (૯) ઝડપ ને જોરથી કાઈ ક્રિયા કરવી (ફાકા, વલખાં, ઝપાટા, હાથ) (૧૦) રાકવું; દબાવવું; રેવું (ભૂખ, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy