________________
મહાનુભાવિતા ]
પું તેબે પુરુષ (૩) (સં.) તે નામને એક ધર્મ – સંપ્રદાય. નુભાવિતા સ્ત્રી॰ મહાનુભાવીપણું, નુભાવી વિ॰ મહાનુભાવ. ૦૫થ પું॰ મોટા - રાજમાર્ગ (૨) મરણના – પરલેાકના માર્ગ. ૦પ૬ ન૦ મહાન પદ; પરમ પદ કે ધામ (જેમ કે, વૈકુંઠ), ૦પદ્મ ન૦ સે। અખજ (૨) ધેાળું કમળ. ૦પાઠશાળા સ્ત્રી॰ મહાવિદ્યાલય, કૅલેજ. ૦પાતક ન૦ મેઢું પાપ (બ્રહ્મહત્યા, સુરાપાન, ચારી, ગુરુપત્ની સાથે વ્યભિચાર, અને એ ચાર સાથે સંગ, એ પાંચ). ૦પાતકી વિ॰ મહાપાતક કરનાર. ૦પુરુષ પું॰ સજ્જન; સત્ પુરુષ (૨) મહા – મેટા સમર્થ પુરુષ. પૂજા સ્ત્રી॰ ખાસ પ્રસંગે કરાતી મેડી પૂજા. ૦પ્રજ્ઞ વિ॰ મહાનુભાવ; મહાપુરુષ. ૦પ્રભુ(૦૭) પું૦ (સં.) વલ્લભાચાર્ય. ૦પ્રયાણ ન૦ મરણ; પરલેાકગમન; મહા પ્રસ્થાન, ૦પ્રલય પું૦ ચારસેા બત્રીસ કરોડ વર્ષને અંતે થતા મનાતા છેને સમૂળગા નાશ. પ્રસાદ પું॰ દેવનું નેવેદ્ય (૨) જગન્નાથજીને ચઢેલા ભાત. પ્રસ્થાન ન૦ મહાપ્રયાણ; મૃત્યુ. પ્રાાં વિ॰ મહાન પ્રજ્ઞાવાળું; ‘માસ્ટરમાઇન્ડ,’ ૦પ્રાણ વિ॰ (વ્યા.) જેના ઉચ્ચાર કરતાં વધારે પ્રાણ વપરાય છે તે-ખ, છ, હૈં, થ, ફ્ે અને ઘ, ઝ, ઢ, ધ, ભ એ વ્યંજના, તથા શ, ષ, સ અને હ. ૦પ્રાણુત્વ ન. ૦ખલા સ્ત્રી એક વનસ્પતિ. બાહુ વિ॰ માટી ભુવાળું (૨) શૂરવીર; બળવાન. એધિ પું॰ (સં.) ભગવાન બુદ્ધ (૨) શ્રેષ્ઠ જ્ઞાન. ભાગ વિ॰ ભાગ્યશાળી (૨) સદાચારી. ભારત વિ॰ બહુ મેટું અને મુશ્કેલ (૨) ન॰ (સં.) તે નામનું પ્રસિદ્ધ મહાકાવ્ય (૩)[લા.] મેટી લડાઈ, મહા યુદ્ધ. ભાલ વિ॰ મેાટા ભાવ કે ભાવનાવાળું. નિષ્ક્રમણ્ ૦ [TM ગમિનિમળ] મહાન ત્યાગ કે સંન્યાસ (બુદ્ધનેા). બ્લ્યૂત ન॰ મૂળતત્ત્વ; પંચમહાભૂતમાંનું દરેક. ૦મતિ તે બુદ્ધિશાળી (૨) ઉદાર ચિત્તવાળું. મન વિ॰ મેટા – ઉદાર મનવાળું. મહાપાધ્યાય પું॰ બહુ મોટા ઉપાધ્યાય (૨) અંગ્રેજી રાખ્યુ તરફથી સંસ્કૃતના પંડિતને મળતા એક ઇલકાબ. ૰મંત્રી પું॰ મુખ્ય કે પ્રધાન મંત્રી માત્ય પું [+અમર્ત્ય] મહુ! અમાત્ય; મેટો કે વડો પ્રધાન. માત્ર પું વડો અમાત્ય (૨) વિદ્યાપીઠના મંત્રી; ‘રાજસ્ટ્રાર’(૩) મહાવત, માયા (સં.) જગતની કારણભૂત અવિદ્યાની અધિષ્ઠાત્રી; દુર્ગા (૨) બુદ્ધ ભગવાનની માતાનું નામ (૩) લક્ષ્મી (૪) જેનાથી ભૌતિક જગત સત્ય જણાય છે તે માયા. મારી સ્ત્રી મરકી; કોલેરા કેતેવા (ચેપી) વાવર – રેગ.૦મેલું વિ॰ મહા મૂલ્યવાન; મહા મેાંધું - કીમતી. યજ્ઞ પું॰ નિત્ય કરવાના પાંચ યજ્ઞ (બ્રહ્મદેવ-પિતૃ-ભૂત-નૃ૦) માંના દરેક. યાત્રા સ્રી॰ લાંબી મેાટી યાત્રા (૨) મહાપ્રયાણ; મરણ, બ્યાન પું૦ (સં.) એક બૌદ્ધ સંપ્રદાય, ૦૨જત ન॰ સેાનું, ૦૨થી પું॰ એકલા દાહાર સામે લડી શકે તેવા પરાક્રમી લડવૈયા. રંભ પું॰[+આરંભ] માટે આરંભ પ્રયત્ન; મહાન પ્રવૃત્તિ.૦૨ાજ પું૦ મહાન – મોટા રાજા; સમ્રાટ (૨) વૈષ્ણવેાના આચાર્ય (3) બ્રાહ્મણ, સંત, રાજા વગેરેના માનાર્થક સંબોધન તરીકે વપરાય છે(૪) બ્રાહ્મણ રસેાયા. ૦રાજા(-યા) પું॰ સમ્રાટ. રાધિરાજ પું॰ સર્વોપરી સમ્રાટ, રાજ્ય ન॰ મોઢું –વિશાળ કે મહાન રાજ્ય; સામ્રાજ્ય. રાણી સ્ત્રી વડી રાણી. રાણા પું॰ મેટા કેવડા રાણે; મહારાજા. રાત્રિ(—ત્રી) શ્રી॰ શિવરાત્રી; મહા વદ ૧૪ ની રાત્રી (૨)
દ્વા
Jain Education International
પ
[મહાર
મહાપ્રલયની રાત્રૌ; કાળરાત્રી (૩) મધરાત પછી બે મુહૂર્તના સમય.૦રાવ પું॰મહારાણે!; મહારાજા(કચ્છના રાજાના ઇલકાબ). ૦૨ાષ્ટ્ર પું; ન॰ (.) ગુજરાતની દક્ષિણ અને કર્ણાટકની ઉત્તરે આવેલા અરબી સમુદ્રના કિનારા પરને પ્રદેશ. રાષ્ટ્રી વિ મહારાષ્ટ્રનું, –ને લગતું (૨) પું॰ મહારાષ્ટ્રના રહેવાસી (૩) સ્ત્રી॰ મહારાષ્ટ્રની પ્રાકૃત ભાષા, રૂપક ન૦ ‘ઍલેગરી'. ૦રેખા સ્ત્રી॰ (—)આવું વિરામચિહ્ન (વ્યા.). રગ પું॰(ક્ષય, કાઢ જેવા) મહાભયંકર રોગ, રાગી વિ૦ મહારાગના દરદી. રૈરવ ન॰ એક નરકનું નામ; રૌરવથીય ભયંકર નરક. ૦ર્ણવ પું [ + અર્ણવ] મહાસાગર; મહા સમુદ્ર. બ્લૅક્ષ્મી સ્ક્રી॰ નારાયણની શક્તિ (૨) અપાર સંપત્તિ (૩) એક છંદ. લય ન॰ [+આલય] મહેલ (૨) પવિત્ર ધામ; મંદિર (૩)[+લય] ભાદરવા વદમાં કરવાનું મેઢું શ્રાદ્ધ (૪) મેટો વિનાશ. વજ્ર પું॰ સંગીતમાં એક અલંકાર. વાકથ ન॰ ‘તત્ત્વમસિ’ વગેરે જેવું બ્રહ્મપ્રતિપાદક ઉપનિષદનું વાકય. વિદ્યાલય ન॰ ઊંચા અભ્યાસ કરવાની વડી શાળા; કૅલેજ, વિરામ ન॰ (:) આવું મહાવિરામનું ચિહ્ન (વ્યા.); કાલન'. વીર પું॰ મેટા પરાક્રમી પુસ્ત્ર (૨) (સં.) ચેાવીસમા જૈન તીર્થંકર (૩) હનુમાન (૪) ગરુડ, વ્યથા સ્ત્રી॰ ભારે વેદના. વ્રત ન॰ મેટું – ખૂબ કઠણ વ્રત (૨) પાંચ મેટાં વ્રત (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિંગ) તેમાંનું દરેક (૩) જીવનની અનિવાર્ય ક્જ, શય વિ [ + મારાથ] ઉષ્ણ આશયવાળું; સજ્જન (૨) પું॰ તેવા માણસ (૩) છ જેવું એક માનવાચક ઉદા॰ માસ્તર મહાશય, શયી વિ॰ [+રાયી] મહાશય, શંકુ ન૦ દસ મહાપદ્મ (સંખ્યા). શાલા(-ળા) સ્ત્રી ‘કૅલેજ’. શિવરાત્રિ(-ત્રી) શ્રી॰ મહા વદી ચૌદશનું પર્વ; શિવરાત્રિ. ઞભા સ્ત્રી માટી વિશાળ સભા (૨) (સં.) અખિલ ભારતીય રાષ્ટ્રીય સંસ્થા – ‘કૉંગ્રેસ.’ સભાવાદી પું॰(૨)વિ॰ કેંગ્રેસે ચલાવેલી કે સ્થાપેલી નીતિ -રીતે ઇ॰ માં માનનાર, સમિતિ શ્રી મેાટી સિમિતે (૨) (સં.)‘ઍલ ઇડિયા કેંગ્રેસ કમિટી'. સંસ્કૃત ન૦ વેદનું સંસ્કૃત. સાગર પુ॰ માટે સમુદ્ર (૨)જગતના એવા પાંચમાંના દરેક ૦શ્વર પું૦ ૨૦ વર્ષ જૂના બૌદ્ધ ભિક્ષુ મહાજરીન વિ॰ પું॰[ા. મુન્હાનરીન] હિજરત કરનારા; હિજરતી મહા-તલ(-ળ), મતા, મા,ય, દશા,દેવ, દ્વાર જીએ ‘મહા’માં [અંધકાર કે અજ્ઞાન મહાતમ ન૦ (૫.) મહાત્મ્ય; મહિમા (૨) [i.] મહા તમસ – મહાન વિ॰ [સં. મહત્] મોટું; ભવ્ય; મહત્તાવાળું મહા- નંદ, નલ, ॰નુભાવ(–વી, –વિતા), ૦પથ, ૦૫૬, ૦પદ્મ, ૦પાઠશાળા,પાતક, પાતકી, પુરુષ, ॰પૂજા, પ્રા, ૦પ્રભુ(૦૭), ૦પ્રયાણુ, પ્રલય,પ્રસાદ, ૦પ્રસ્થાન, પ્રાજ્ઞ, પ્રાણ(૧), અલા, બાહુ જુઓ ‘મહા’માં મહા પું॰ [ા. મહાવા] ભાર; વકર મહા- ૦ઐાધિ, ભાગ, ભારત, ભાવ, ભિનિષ્ક્રમણ, ભૂત, મતિ, મન, મહોપાધ્યાય, મંત્રી, માત્ય, માત્ર, માયા, મારી, મેલું, યાં, યાત્રા, જ્યાન જીએ ‘મહા’માં
મહાર પું॰ [F.] એક અંત્યજ જાતના માણસ – ભંગી
For Personal & Private Use Only
www.jainelibrary.org