________________
પ્રતિલિપિ]
પ્રતિલિપિ સ્ત્રી, પ્રતિલેખ પું॰ [i.] નકલ પ્રતિલેામ વિ॰ [સં.] ઊલટા ક્રમનું; અવળું; પ્રતિકુલ (૨) નીચું; હલકું (૩) ઉપલા વર્ણની સ્ત્રી સાથેનું (લગ્ન) પ્રતિવમન ન∞ [i.] પરાવર્તન; પાછું ફેંકાયું તે પ્રતિવર્ષ અ॰ [i.] દરશ્વરસે
પ્રતિવાદ પું૦ [સં.] વિરોધ; ખંડન (૨) વાદ સામે કે તેના જવાબ રૂપે વાદ; ઉત્તર; જવાબ. ૦૩, –દિની સ્ત્રી॰ પ્રતિવાદી સ્ત્રી. –દી પું॰ દાવામાં બચાવપક્ષને માણસ પ્રતિવાય પું॰ જીએ પ્રત્યવાય પ્રતિવારણ ન॰ [સં.] નિવારણ પ્રતિવિધાન . [સં.] ઉપાય; ઇલાજ [‘ઍન્ટી-ટાસિન’ પ્રતિવિષ ન॰ [સં.] વિશ્વના ઉતાર કે મારણ, વિશ્વ સામેનું વિષ; પ્રતિશબ્દ પું॰ [H.] પડઘેા [ધરણું લઈને સૂવું તે પ્રતિશયન ન॰ [સં.] ઇષ્ટ વસ્તુ મેળવવા દેવ આગળ અનશન કે પ્રતિશાપ પું॰ [સં.] શાપ સામે અપાતા શાપ પ્રતિશેાધ પું॰, ન ન॰ [સં.] ખલા લેવે! – વેર વાળવું તે પ્રતિષેધ પું॰ [સં.] નિષેધ; મના
પ્રતિષ્ટા સ્ક્રી॰ [i.] આબરૂ (૨) (મૂર્તિની) વિધિપૂર્વક સ્થાપના (૩)સ્થિરતા; મજબૂતી. ન ન૦ સ્થાન; સ્થળ. ૦પક પું॰ પ્રતિષ્ઠા કરનાર. —ષ્ઠિત વિ॰ પ્રતિષ્ઠાવાળું; આબરૂદાર (૨) સ્થિર; જામેલું પ્રતિસંપ્રસારણ ન॰ [i.] સંપ્રસારણથી ઊલટું પ્રતિસંબંધી વિ॰ [.] વિરુદ્ધ [મ' (ગ.) પ્રતિસિદ્ધાંત પું॰ [સં.]સિદ્ધાંતથી ઊલટા સિદ્ધાંત; ‘કૅન્વર્સ થિયપ્રતિસ્પર્ધા, ખ્રિતા સ્ત્રી॰ [સં.] હરીફાઈ. બધીઁ પું॰ હરીફ પ્રતિહત વિ॰ [સં.] પ્રતિઘાત – પ્રતિબંધ પામેલું પ્રતિ(—તી)હાર પું॰ [સં.] દ્વારપાળ. ~રિકા, –રી સ્ક્રી॰ સ્ત્રીદરવાન.—રું ન૦ પ્રતિહારનું કામ
પ્રતિહાસ પું॰ [i.] સામે હસવું તે પ્રતિહિંસા શ્રી॰ [i.] હિંસા સામે હિંસા પ્રતિહૃદય ન॰ [સં.] હૃદય – તેના ભાવાનું પ્રતિબિંબ પ્રતીક ન॰ [સં.] પ્રતિમા; મૂર્તિ (૨) ચિહ્ન; નિશાન. પ્રતીકાર, ૦ક વિ॰ [સં.] જુએ ‘પ્રતિકાર’માં પ્રતીક્ષા શ્રી• [સં.] વાટ જોવી તે
પ્રતીચી શ્રી॰ [સં.] પશ્ચિમ દિશા
પ્રતીત વિ॰ [સં.] સ્પષ્ટ જણાયેલું. [−થવું=સ્પષ્ટ થયું; સમજાવું (૨) દેખાયું; ભ્રમ થવા.] (ર) જીએ પ્રતીતિ
પ્રતીતિ સ્ત્રી॰ [i.] ભરેસે; વિશ્વાસ; પતીજ (૨) ખાતરી (૩) સમજ; જ્ઞાન. [પઢવી = વિશ્વાસ – ખાતરી થવાં–હાવાં.] કર, જનક વિ॰ પ્રતીતિ પેદા કરે – કરાવે એવું; વિશ્વાસપાત્ર. (તા સ્ત્રી૦)
૫૫૯
પ્રતાપ વિ॰ [સં.] વિરુદ્ધ; ઊલટું (૨) પું॰ એક અર્થાલંકાર,જેમાં ઉપમાનને ઉપમેય સમાન જણાવી તેને તિરસ્કાર કરવામાં આવે છે (કા. શા.). ગામી વિ॰ ઊલટું જનાર પ્રતીહાર, રી,− ં, જુએ ‘પ્રતિહાર’માં [પું પુરાતત્ત્વવિદ પ્રત્ન વિ॰ [i.] પુરાતન; પ્રાચીન; પુરાણું. વિદ્ વિ॰ (૨) પ્રગ્યક્(-) વિ॰ [ä.] પાકું કરેલું; વિમુખ થયેલું (૨) અંતર્મુખ; અંદર વળેલું (૩) અંતર્વતી; આંતર (૪) પશ્ચિમ. -ચેતન પું૦ |
|
|
Jain Education International
[પ્રત્યાક્ષેાચન
પ્રત્યગાત્મા; જીવાત્મા (ર) પરમાત્મા પ્રત્યક્ષ વિ॰ [i.] નજર સામેનું (૨) સ્પષ્ટ; ખુલ્લું (૩) ઇંદ્રિયગ્રાË(૪) ચક્ષુર્ગાલ (૫) ન॰ઇન્દ્રિયા દ્વારા થતું જ્ઞાન(૬) તેનું સાધન – પ્રમાણ. [—થવું = ખુલ્લું થવું; આંખે દેખાવું(૨) સ્પષ્ટ પ્રતીતિ થવી.]કામ ન॰ પ્રત્યક્ષ કરવાનું કામ; ‘મૅટિકલ વર્ક,ન્યાન્યતા સ્ત્રી પ્રત્યક્ષ થવાની યાગ્યતા. વાદ પું॰ પ્રત્યક્ષ પ્રમાણને જ સત્ય માનનારા વાદ; ‘પોઝિટિવિઝમ’. વાદી વિ૦ (૨) પું૦ ‘પૅાઝિટેવિસ્ટ’. “ક્ષીકરણ ન॰ પ્રત્યક્ષ કરવું કે કરાવવું તે પ્રગ્યન્ વિ॰ [i.] જુએ પ્રત્યક્‚ –ગાત્મા પું॰ [i.] જીવાત્મા પ્રત્યગ્દર્શી વિ॰ [É.] અંતર્મુખ ચક્ષુવાળું
પ્રત્યય વિ॰ [ä.] તાજું; નૂતન; યુવાન (૨) શુદ્ધ પ્રત્યપકાર પું॰ [i.] અપકાર સામે કરાતા અપકાર
પ્રત્યભિજ્ઞા સ્ત્રી॰ [સં.] ઓળખ (૨) સશ વસ્તુ દેખીને પહેલાં દેખેલી વસ્તુનું સ્મરણ થઈ આવવું તે. ન ન॰ જુએ પ્રત્યભિજ્ઞા (૨) એળખાણની નિશાની; અભિજ્ઞાન પ્રત્યભિનંદન ન૦ [i.] અભિનંદનની વસ્તુ કે વાતથી સામેથી રાજી થવું તે કે તે બતાવવા કાંઈ આપવું તે પ્રત્યય પું॰ [i.] વિશ્વાસ; ભરાંસા (૨) ખાતરી; નિશ્ચય (3) કારણ; હેતુ (૪) અનુભવજન્ય જ્ઞાન (૫) રૂપે! કે સાધિત શબ્દો બનાવવા શબ્દને અંતે લગાડવામાં આવે છે તે (વ્યા.). ૦રહિતા વિ॰ સ્રી॰ જેમાં પ્રત્યય કે પૂર્વગ નથી એવી (ભાષા). સાધિત વિ॰ પ્રત્યયેાથી સધાતે (શબ્દ). ૦૩મા વિ॰ સ્ત્રી॰ જેમાં પ્રત્યયા લેાપ પામ્યા છે એવી (ભાષા). યાત્મિકા વિ॰ સ્ત્રી॰ જેમાં પ્રત્યય છે એવી (ભાષા), યાન્તરે ન॰[+ અંતર] બીજો પ્રત્યય; બીજી પ્રતીતિ કે જ્ઞાન. –થી વિ॰ પ્રત્યયવાળું
| પ્રત્યર્પણ ન॰ [સં.] (કાયદાથી) પાછું આપવું કે સેપવું તે. (જેમ કે, પારકા રાજ્યના ગુનેગારનું ‘ઍક્ટ્રેડિશન’.) ૦પાત્ર વિ॰ પ્રત્યર્પણ (ગુનેગારનું) કરવાને ચાગ્ય (જેમ કે, અમુક ગુના) પ્રત્યવાય પું॰ [સં.] વિન્ન; નડતર (૨) પાપ; દ્વેષ પ્રત્યંગ પું॰ [i.] શરીરનું ગૌણ અંગ – કપાળ, કાન જેવું (૨) ખાલી (સંગીત)
પ્રત્યંચા સ્રી॰ [સં.] પછ
પ્રત્યંત પું॰ [સં.] સરહદ; છેલ્લી પ્રત્યાકષઁણ ન૦ [ä.] આકર્ષણ
[આવેલું સીમા (૨)વિ॰ સરહદ પર જોડે સામેની ક્રિયા; પ્રત્યાઘાત; ‘રિપન્નુન’ [ઉપેક્ષા (૩) ઠપકા પ્રત્યાખ્યાન ન॰ [સં.] પરિત્યાગ; અસ્વીકાર; નિરાકરણ (૨) પ્રત્યાગમન ન [સં.] પાછા આવવું તે
પ્રત્યાગ્રહ પું [સં.] આગ્રહ સામે વિરોધી આગ્રહ પ્રત્યાઘાત પું॰ [É.] સામેા આધાત કે ધક્કો; રી-ઍક્ષન’ (૨) પડઘેા. ૦૩, “તી વિ॰ પ્રત્યાઘાતવાળું; પ્રત્યાઘાત કરે એવું પ્રત્યાત્મા પું॰ [પ્રતિ+ઞામા] દરેક આત્મા — વ્યક્તિ પ્રત્યાદેશ પું॰ [É.] આદેશ; આજ્ઞા; હુકમ (૨) ઠપકા (૩) આદેશની અવજ્ઞા – ઇન્કાર (૪) (દેવી) ચેતવણી પ્રત્યાપ્તિ સ્ત્રી[સં.](કાયદામાં) પાછું મળવું તે (જસી કે બીજી રીતે કખજે લીધેલું તે); ‘રિપ્લેવિન’ [તે(૨) પ્રત્યારેાપ કરવા તે પ્રત્યારોપ પું॰ [સં.]સામું આળ. ૰ણુ ન॰ સામેનામાં આરેાપવું પ્રત્યાલાચન ન૦ [સં.] આલેાચન; અવલેાકનનું અવલેાકન
For Personal & Private Use Only
www.jainelibrary.org