________________
પીંઢારા ]
પીંઢારા પું॰ [મ. વેંઢાર] લૂંટારુની એક પ્રસિદ્ધ જાતના માણસ પીંઢેરી વિ॰ [જીએ પિંઢોરી] માટીની ભીંતાવાળું પુકાર પું॰ [ત્રા. પુકાર] પાકાર; મ. ॰વું સક્રિ॰ પાકારવું (૨) પેાકારીને કહેવું; જાહેર કરવું. [–રાવવું (પ્રેરક), –રાવું(કર્મણિ).] પુકુર ન॰ [બંગાળી] નાનું તળાવ (માછલાં ઉછેરવા માટે) પુખ્ત વિ॰ [l.] પાકું; પાકટ (૨) ઠરેલ. ૦પણું ન૦, ૦ગી, તા, “ખ્તાઈ સ્રી.[મતાધિકાર = કાયદાએ ઠરાવેલી પુખ્ત વયે દરેકને મળતા મતાધિકાર; ઍડટ ફ્રેન્ચાઇઝ.']
૧૪૩
[ મૃદુ અવાજ
પુગાડવું સક્રિ॰ ‘પૂગવું’નું પ્રેરક, પહેાંચાડવું પુગાવું અક્રિ॰ ‘પૂગયું'નું ભાવે; પહોંચાવું પુચકારી સ્ત્રી॰ [રવ૦] બાળકને શાંત કરવા એઠ વચ્ચેથી કરેલા પુચ્છ ન॰ [સં.] પૂંછડી
|
[ ધૂમકેતુ તારા પું॰
પુછયું વિ॰ [‘પૂંછડી’ઉપરથી] પૂંછડીવાળું. −યા પુછાવું અક્રિ॰, –વવું સક્રિ॰ પૂછ્યું’નું કણ ને પ્રેરક પુટ પું॰ [સં.] પડિયા (૨) પડિયા જેવા કોઈ પણ ઘાટ (૩) આચ્છાદન; ઢાંકણ (૪) કુલડી કે શકેારામાં ધાતુ કે ઔષધ મુકી ઉપર ઢાંકણ કે બીજું શરું મૂકી કપડછાણ કરી કરેલા ઘાટ; સંપુટ (૫) તેને ભઠ્ઠીમાં મૂકી ઔષધને આપેલી આંચ (૬) પટ; પાસ. [—આપવા, “દેવા=પાસ આપવા.] ૦પાક પું॰ પુટમાં મૂકી ભઠ્ઠીમાં ઔષધિ – ધાતુ પકવવી તે
પુડેવાળ વિ॰ [‘પૃષ્ઠ’ ‘ઉપરથી] પાછલી વયમાં જન્મેલું; પુંઠવાળ. [પુડવાળનું છોકરું=પાછલી વયમાં થયેલું બાળક.] પુઢે અ॰ [[.] (૫.) આગળ; મે ખરે
પુછુચવતું વિ॰ [પાણા ચૌદ ઉપરથી ] ફરી – ફેરવીને ખેલેલું; અસત્ય; વાંકું; પેણચવ
પુણાવું અક્રિ॰, –વવું સ૰ક્રિ॰ ‘પૂણવું’નું કર્મણિ ને પ્રેરક પુણ્ય વિ॰ [i.] પવિત્ર (૨) પુણ્ય પ્રાપ્ત થાય એવું (૩) ધર્મ્યુ (૪) ન૦ સત્કર્મ (૫) તેનું ફળ.[-પરવારવું = પુણ્ય ખૂટી જવું; બગડવા કાળ આવવા.] ૦કર્મ, કૃત્ય ન॰ સત્કર્મ. ૦કાલ(−n) હું પવિત્ર સમય, તિથિ સ્ત્રી॰ (મહા પુરુષના) મરણની તિથિ કે તેની ઉજવણી તીર્થ ન॰ ગયે પુણ્ય થાય એવું — પવિત્ર તીર્થ. દર્શી વિ॰ પુણ્ય વિષે જેની દ્રષ્ટિ છે એવું. દાન ન૦ ધર્મદાન. પુરુષ પું॰ પુણ્યવાન, પુણ્યશ્ર્લાક, કે પુણ્યશાળી પુરુષ. પ્રકોપ પું॰ (પાપ કે અન્યાય સામે) ધર્મબુદ્ધિને લીધે ઊપજેલા ક્રોધ. પ્રતાપ પું॰ પુણ્યને પ્રતાપ; તેની શક્તિ કે બળ. •પ્રદ વિ॰ પુણ્ય આપે એવું. લ ન૦ પુણ્યનું સારું ફળ. મય વિ પુષ્યવાળું; પુણ્યથી ભરેલું. ૦૧ર પું॰ પુણ્યદાનનું ખરચ. ૰વાન વિ॰ પુણ્યદાન કરનારું; ધર્મિષ્ઠ. શાલી(—ળી) વિ પુણ્યવાન (૨) પૂર્વજન્મનાં સુકૃતવાળું. બ્લેક વિ॰ રૂડી કીર્તિવાળું(૨) જેનું નામ દેવાથી પુણ્ય થાય તેવું (૩) પું॰ તેવા માણસ. -યાત્મા વિ૦ (૨) પું॰ [+આત્મા] પવિત્ર મનનું (માણસ). -છ્યાર્થી વિ॰ [+અર્થા] પુણ્યની ઇચ્છાવાળું. —ણ્યાહ ન૦ [+અહન્ ]‘દિવસ માંગલિક હો,’ એવું આશીર્વચન. —ણ્યાહ– વાચન ન॰ પુણ્યકાર્યને આરંભે બ્રાહ્મણેાને મુખે ત્રણ વાર ‘પુણ્યાહ’ એમ કહેવરાવવું તે
પુતળિયું ન॰ [‘પૂતળી’ઉપરથી] પૂતળીની છાપવાળી સેાનામહેાર પુત્ર પું॰ [ä.] દીકરો. ૦૩ પું॰ પુત્ર (વહાલમાં). દા વિ॰ સ્ત્રી॰
|
Jain Education International
પુનિત.
પુત્ર આપે એવી (એકાદશી – પોષ સુદ). પ્રાપ્તિ સ્રી પુત્ર થવા – મળવા તે. વતી વિ॰ શ્રી॰ પુત્રવાળી. વધૂ શ્રી પુત્રની વહુ. લાલસા, વાસના સ્રી જુએ પુત્રૈષણા. “ત્રાર્થી, “ત્રાયિત વિ॰ [i.] પુત્ર મેળવવાની વાસનાવાળું. ત્રિકા, –ત્રીશ્રી॰ દીકરી. ત્રિણી વિ॰ સ્રી॰ પુત્રવતી. –ત્રીજ પું॰ પુત્રીના પુત્ર; દૌહિત્ર. —ત્રેષ્ટિ સ્રી॰ [+Đિ] પુત્રની કામનાથી કરેલા યજ્ઞ. –ત્રૈષણા સ્ત્રી॰ [+વળા] પુત્રપ્રાપ્તિની તીવ્ર કામના – વાસના. ત્રોત્પત્તિ સ્ત્રી॰ [+ઉત્પત્તિ] પુત્ર જનમવે –થવા તે
પુદ્ગલ ન॰ [સં.] પરમાણુ (૨) શરીર (બૌદ્ધ) (૩) આત્મા પુનમિયું વિ॰[‘પૂનમ’ ઉપરથી] પૂનમને લગતું (૨) પૂનમથી શરૂ થતું (૩) દર પૂનમે જાત્રાએ જનારું
પુનર્ અ॰ [ä.] ફરીથી (૨) સમાસમાં પૂર્વપદ તરીકે ‘ફરીનું’, ‘ફરી થતું’ એવા અર્થમાં. ૦૨ચના સ્ત્રી૰ પુનધૅટના. –પિ અ૦ [+fi] ફરીને; વળી. –વલેાકન ન॰ [+અવલાકન] ફરી જોઈ જવું તે. –રાગમન ન॰ [+આગમન] ફરીથી આવવું તે. –રાવર્તન ન॰ [+આવર્તન] પાછા કે ફરી આવવું તે (૨) ક્રી વાંચી – જોઈ જવું તે(૩)એકની એક વાત ફરી કરવી તે.-રાવતી વિ॰ [+આવી] પાકું કરનારું; ફરી ફરી આવનારું. –રાવૃત્ત વિ॰ [+આવૃત્ત] ફરીનું પાકું આવેલું(ર)ગેાખેલું; વારંવાર યાદ કરેલું. “રાવૃત્તિ સ્ત્રી॰ [+ આવૃત્તિ] પુનરાવર્તન (૨) બીજી વારની આવૃત્તિ (પુસ્તકની). –રૂક્તિ સ્ત્રી॰ [+ક્તિ] એકની એક વાત ફરીને કહેવી તે. -જીવન ન॰ [+ઉજ્જીવન] ફરીથી જીવતું થયું તે (૨) છીદ્ધાર; પુનરુદ્ધાર. -ત્થાન ન॰ [+ઉત્થાન] ફરીથી ઊભું થયું તે. “રુત્પત્તિસ્ત્રી• [ + ઉત્પત્તિ] ફરીથી ઉત્પન્ન થયું તે. “હ્રદય પું॰ [+ ઉદય] ફરીથી ઉદય કે ચડતી થવી તે. -રુદ્વાર પું॰ [ + ઉદ્ધાર] જુએ છÍદ્ધાર (૨) મુક્તિ (૩) ફરીથી જન્મ. –રુદ્વાહ પું[ + ઉદ્દાહ] પુનર્વિવાહ. ~ઘંટના સ્ક્રી॰ ફરીથી બાંધવું, ગોઠવવું, ઘડવું કે રચવું તે. જેમ હું ફરી જન્મવું તે; નવા જન્મ. – મવાદ પું॰ પુનર્જન્મ છે એવી માન્યતા. —ર્જન્મવાદી વિ॰ પુનર્જન્મને લગતું કે તેમાં માનનારું.-જાગૃતિ સ્ત્રી ફરી જાગ્રત થવું તે; પુનરુદય. –જીવન ન॰ પુનર્જન્મ; નવું જીવન; પુનરુદય. નવા સ્ત્રી॰ [i.] એક વનસ્પતિ; સાટોડી. નિર્માણ ન॰ પુનઃ – ફરીથી થતું નિર્માણ; પુનર્ઘટના. —ર્મુદ્રણ ન॰ ફરીથી છાપવું તે. લૅંગ્ન ન॰ જુએ પુનર્વિવાહ. –ર્જંસુ પું સાતમું નક્ષત્ર. —વચન ન॰ ફરીથી –નવું વાંચવું વિચારવું તે. વિચારણા સ્ત્રી॰ ફરી વિચારવું તે. -વિનિયોગ પું॰ ક્રીથી વિનિયોગ કરવા તે; ‘રિ-એપ્રેાપ્રિયેશન'. ~વિવાહ પું૰ફરીથી લગ્ન કરવું તે (૨) વિધવાવિવાહ [ મંડાણ કરવું – ઉપાડવું તે.] પુનશ્ચ અ॰ [i.]વળી પાછું ફરીથી. [—હિર એમ્= પાછું નવેસર પુનઃ અ॰ [i.] જુએ પુનર્. કથન ન॰ ફરી કહેવું તે; પુનરુક્તિ. ૦પરીક્ષા સ્ત્રી ફરી પરીક્ષા. ૦પુનઃ અ ફરી ફરી; વારંવાર. ૦પ્રતિષ્ઠા સ્રી ફરી સ્થાપવું કે પ્રતિષ્ઠા કરવી તે. ૦૫ખાધ પું॰ પુનર્જાગૃતિ. પ્રાપ્તિ સ્રી॰ ફરીથી કે પાછું મળવું તે. સ્થાપન ન૦, સ્થાપના સ્ત્રી॰ ફરીથી સ્થાપવું તે; પુનઃપ્રતિષ્ઠા
પુનિત વિ॰ [સં.] પવિત્ર
For Personal & Private Use Only
www.jainelibrary.org