SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પંખાળું] પંખાળું વિ॰, પંખિણી સ્ત્રી॰ જુએ ‘પંખ’માં પંખી, હું, –ખેરું ન॰ [ત્રા. પંäિ (i. ક્ષન્ )] પક્ષી પંખા સું॰ [ત્રા. પવથ (સં. પક્ષ)] વીંજણેા (૨) સાઇકલ, મેટર ઇના પૈડા ઉપરનું ઢાંકણ (૩) પાણી કાપવા માટે આગએટના કે વિમાન આગળના પંખા જેવે! ફરતા ભાગ; ‘પ્રેા પેલર’. [કરવા = પંખા વડે પવન નાખવા. —ખાવા – પંખા વડે જાતને પવન નાખવા (૨) પંખાને પવન ખાવેશ. –ખેંચવા – દારથી ખેંચીને હલાવાતા પંખા હલાવવે. –ચાલવા = પંખાથી પવન નંખાતા રહેવા (૨)યંત્ર-પંખે। કામ દે તેવી ચાલુ દશામાં હવેા. નાખવા=પંખા વડે પવન નાખવા. સુકાવવા = યંત્ર-પંખા ગોઠવાવવા.] પંગત સ્રી॰ [સં. વંવિત ઉપરથી]ઘાલ; જમવા બેઠેલાંની હાર; પંક્તિ (૨) એકસાથે જમવા બેઠેલેા આખા સમૂહ (૩)જમણવારમાં તે સમૂહ એક પછી એક બેસે તે ક્રમ. [−ઊડવી = જ મનાર સમૂહે જમી પરવારવું; તેમ કરી આસનેથી ઊઠયું. -પઢવી = જમણને માટે પંક્તિમાં ગોઠવાઈ ને બેસવું. -એસવી= પંગત પડવી; તે જમતી હેાવી.] પંગુ, ૦૩ વિ॰ [સં.] પાંગળું, ૦પણું ન॰ [વડું પંગાચું ન॰ [સર૦ મ. વંશોની] (સુ.) એક વાની – ઘઉં મેથીનું પંચ ન॰ [.] કાગળ, ટિકિટ, ચામડું, પતરું ઇ॰ માં કાણું પાડવાનું એજાર કે યંત્ર. [−કરવું = પંચથી કાણું પાડવું.] પંચ વિ॰ [સં.] પાંચ (૨)ન॰ કોઈ વાતના તેાડ લાવવા કે લવાદ તરીકે તેના માર્ગે વિચારવા કે તપાસીને યાન કરવા માટે નિમાયેલા પાંચ કે તેથી વધારે માણસેાનું મંડળ; લવાદ (૩) પું૦ તે મંડળને સભ્ય – તેમાંને એક જણ. [~નીમવું = લવાદ નીમવી; લવાદના એક તરીકે નિમણૂક કરવી. -એસવું, ભરાવું, મળવું = પંચની સભા મળવી. –મેલાવવું, ભરવું, મેળવવું =પંચની સભા બે લાવવી.] ઈંટાળી સ્ત્રી॰ ઈંટાળીની જાહેર શિક્ષા. ૦૬(ડું) ૧૦ પાંચને સમુદાય (૨) ધનિષ્ઠાના ઉત્તરાર્ધથી રેવતીના અંત લગી આવતાં પાંચ નક્ષત્રો. [બેસવું =પાંચ નક્ષત્રો કે દિવસે ના સંજોગ આવવા; અડચણ આવવી.] કણકી સ્ત્રી॰ .(કા.) જુદી જુદી જાતનાં અનાજનું મિશ્રણ. ૦કલ્યાણી વિ॰ ચાર પગ અને કપાળએ પાંચ ધેાળાં હોય એવાં શુભ ચિહ્નવાળું (ઢાર માટે). ॰કાર પું॰ વણકરનું એક એજાર. કેશ ખ૦૧૦ શરીરના પાંચ ભાગના વાળ (માથું, ઉપલેા એઠ, બે બગલ અને ગુલૈંદ્રિય). ૰કાણુ વિ॰ પાંચ ખૂણાવાળું(૨) પું॰ પાંચ ખૂણાવાળી આકૃતિ. કેરી સ્રી મોટા તીર્થની આસપાસની પાંચ કોશની અંદર આવતી જગા. કાષ પું॰ ખ॰૧૦ આત્માનાં શારીરિક પાંચ(અન્નમય, પ્રાણમય, મને મય, વિજ્ઞાનમય, આનંદમય) આવરણમાંનું દરેક. કૈાસી વિ॰ પાંચ કાસ ચલાવાય એવું (વાવ ઇ૦). કથાસ પું॰ પંચે પ્રત્યક્ષ જોઈ તપાસીને નાંધેલેા પેાતાને કશ્વાસ (૨) તે રીતે કરાતી તેની જાહેર તપાસ. ગુજ્ય ન॰ ગાયનું દૂધ, દહીં, ઘી, મુત્ર અને છાણ. ચામર પું૦ નૌરાચ છંđ. તત્ત્વ ન૦ બ॰૧૦ જુએ પંચભૂત. તીર્થી સ્રી॰ પંચકાશીનાં તીર્થના સહ. ~ ન૦ મૃત્યુ (શરીરનાં પાંચ મહાભૂત છૂટાં થઈ જવાં તે.) [પામવું = મરી જવું.] નામું ન॰ પંચ સમક્ષ કરેલી તપાસણીની નૈાંધ. ૦પાત્ર Jain Education International પર૪ [ પંચવરી ન૦ (સંધ્યા વગેરેમાં વપરાતું) પ્યાલું. પાપ ન॰ અ૦ ૧૦ પાંચ મહાપાપા – બ્રહ્મહત્યા, સુરાપાન, ગુતપગમન, ચારી, અને આ પાપ કરનારનેા સંગ. પ્રાણ પું॰ ૦ ૧૦ પ્રાણ, અપાન, વ્યાન, ઉદ્યાન અને સમાન એ શરીરના પાંચ પ્રાણા. ખાણ પું॰ કામદેવ (અરવિંદ, અશાક, નવમાલિકા, આંબામેાર અને નીલેાલ એ પાંચ પુષ્પ જેનાં ખાણ છે તે). ॰ભદ્ર પું કાળજું, મેાં, પીઠ, પડખું અને કેડ આગળ ભમરા હોય તેવા ઘેાડો. ભાગ પું॰ રસેઈ માટે કાઢેલા સીધામાંથી બ્રાહ્મણને આપવા કાઢેલા ભાગ (લેાટ, ચેાખા, દાળ, ધી અને મીઠું). ભૂત ન॰ ખ૦ ૧૦ આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી એ પાંચ મહાભૂત – વિશ્વનાં મુળ ઘટક તત્ત્વ. ॰મ વિ॰ પાંચમું (૨) પાંચમી – નિષાદ વગેરે જંગલી લેાકેાની જાતનું – વર્ણનું ગણાતું (૩) પું॰ સ્વરસપ્તકમાંનેા પાંચમે પ સ્વર (૪) પંચમ વર્ણના માણસ (૫) એક રાગ, ॰મકારે પું૦ ૦ ૧૦ વામમાગ એની ‘મ’ થી શરૂ થતી પાંચ વસ્તુએ (મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન). મસંવાદી પું॰ પંચમ રાગ કાઢનારા (૨) વાદી સ્વરથી પાંચમા સ્વર. ॰મહાકાવ્ય ન૦ અ॰ ૧૦ (સં.) રઘુવંશ, કુમારસંભવ, શિશુપાલવધ, કિરાતાર્જુનીય, અને નૈષધીય ચરિત – એ પાંચ (સંસ્કૃત) મહાકાવ્યા. મહાપાતક ન॰ ખ૦ ૧૦ શાસ્ત્ર માનેલાં પાંચ મહાપાપ –(બ્રહ્મહત્યા, સુરાપાન, ગુરુપત્નીગમન, સેનાની ચેરી, અને તે કરનારને સંગ.). મહાયજ્ઞ પું૦ ૦ ૧૦ પાંચ મુખ્ય યજ્ઞા (દેયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, યજ્ઞ.) ૦માસી સ્ત્રી; નટ પહેલી વારની ગર્ભવતી સ્ત્રીને પાંચમે માસે કરવામાં આવતા સંસ્કાર. [પંચમાસીની છમાસી કરવી =વિવાહની વરસી કરવી; વિપરીત કરી બેસવું,] ૦મી વિ॰ સ્ત્રી॰ (૨) સ્ત્રી॰ પાંચમ (૩) પાંચમી વિભક્તિ. મુખ પું॰(સં.)મહાદેવ (૨)સિંહ. ૰મુખી વિ॰ પાંચ મેાંવાળું. ૦૨સ પુંઆદુ, ફુદીના વગેરે પાંચ ચીજને છમકારેલા રસ૦રંગી વિ૦ પાંચ રંગવાળું; પાંચવણું. ૦રાઉ વિ૰ પરચૂરણ (વેચાણ) (૨) ચાર પાંચ જાતના મિશ્રણવાળું. ૦રાશિ સ્ત્રી॰;ન॰ બેવડી ત્રિરાશિ. ૦૧ક્ત પું૦ (સં.) મહાદેવ. ટી શ્રી (સં.) ગોદાવરીને કિનારે આવેલું એક સ્થાન (૨) પીપળા, બીલી, વડ, આંબલી અને અશેક એ પાંચ ઝાડના સમુહ (૩) જ્યાં પાંચ રસ્તા મળતા હાય એવું મેટું ચકતું. ૦દન પું॰ (સં.) મહાદેવ. ૦વણું વિ॰ પચરંગી (૨) રંગબેરંગી. વર્તમાન ન૦ ૦૧૦ નિષ્કામ, નિર્વ્યા, નિઃસ્વાદ, નિર્માન અને નિર્માહ – આ સૂક્ષ્મ પંચવર્તમાન કહેવાય છે; માંસ, મદિરા, ચેરી, વ્યાભચાર અને વટાળથી દૂર રહેવું તે –આ સ્થૂળ પંચવર્તમાન ગણાય છે. ૦વર્ષોં(જ્ય) વિ॰ પાંચવર્ષે માટેનું કે તેટલા વખતનું કે તે સંબંધી. વાણી સ્ત્રી॰ લેાકવાયકા. વાયકા સ્ત્રી॰ લોકવાયકા, વાયુ પુંખ૦૧૦ પંચપ્રાણ. ૦વાર્ષિક વિ॰ દર પાંચ વર્ષે થતું. વીશ વિ॰ [સર॰ મેં.] પચીશ. શબ્દ પું॰ પાંચ વાદ્યોના ભેગા ને શર પું॰ કામદેવ (જીએ પંચભાણ), સીલ ન બુદ્ધે ઉપદેશેલે આચારધર્મ (૨) પાંચ(જૈન) મહાવ્રત – અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, ને અપરિગ્રહ (૩) (સં.) જગતમાં શાંતિ અને અયુદ્ધ સાધવા માટેના પાંચ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતાના સમહ, સત્તા સ્ત્રી॰ પંચની સત્તા. સ્વરી વિ॰ પાંચ વરવાળું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy