________________
દા]
૪૩૯
દાજી પું॰ પિતા કે વડીલ (સંએધન)
દાણિયું
ન
દાઝ (ઝ,) સ્ત્રી॰ [જુએ દાઝવું] લાગણી; અનુકંપા (ર) ચીડ; ગુસ્સા (૩) દ્વેષ; વેર (૪) દાઝેલેા – બળેલેા ભાગ (ખારાકમાં), [-આવવી =દાઝ ચડવી. એલવી=સામા ઉપર વેર લઈ, પોતાની બળતરા શાંત કરવી. “કાઢવી = મનની બધી લાગણી વ્યક્ત થાયતે રીતે સારા ઉપર વેર લેવું કે શિક્ષા કરવી. -ચઢવી =ગુસ્સા આવવે; બળતરા થવી. –ખાવી, ધરાવવી, લાગવી, લાવવી = લાગણી થવી. દાઝે ખળવું = ખારવૃત્તિથી કે ગુસ્સાથી ચચણવું.] ૦ણું ન૦ દઝાવાય એવું જમીનનું તપવું તે દાઝવું અ॰ ક્રિ॰ [સં. હૈં, પ્રા. વૈજ્ઞ] ઊનું ચંપાવાની અસર થવી (૨) બળવું; સળગવું (૩) (રસેાઈનું) અત તાપથી ખળવું (૪)[લા,]મનમાં દાઝ હાવી કેયડવી; દાઝે બળવું; (જુએ દાઝ). [દાઝયા ઉપર ડામ = એક દુઃખ હોય તેમાં બીજું ઉમેરાવું.] દાઝીલું વ॰ [જુએ દાઝ] દાઝવાળું; અદેખું; દ્વેષીલું; કીનાખેાર દાટ વિ॰ [સર૦ ૬. હ્રાટ; ા. đટ્ટ] ભરચક; પુષ્કળ, ઉદા માંથું દાટ [અતિશય માંઘું] (૨) પું॰ જુએ ડાટ
[‘દાણા’ ઉપરથી] સૈાભાગ્યવતીનું કાટનું એક ઘરેણું (૨) અરધું અનાજ અને અરધાં કેાતરાંવાળું ઢારનું ખાણ (૨) (ચ.) ગવારનું ગોતર
દાણિયા પું॰ જીએ દાણી
[વનારા (૩) એક અટક
|
દાણી વિ॰ [‘દાણુ’ ઉપરથી] દાણનું હકદાર (૨) પું૦ દાણ ઉધરાદાણા પું॰ [7. વાનē] અનાજ; ધાન્ય (૨) અનાજના કણ (૩) એના જેવા કાઈ પણ કણ (૪) સેગટાંબાજી વગેરે રમતમાં પાસા કે કેાડીથી દાવ નાખતાં પડેલે અંક. [દાણા ઉતારવા =દાણા વાળવા. દાણા જેવરાવવા, દાણા દેખાડવા= માથે વાળેલા દાણા ભુવા પાસે જોવરાવી, શું વળગ્યું છે, તે નક્કી કરાવવું, દાણા જોવા = નજર ઉતારીને વળગણ શું છે તે નક્કી કરવું. દાણા ભરાવા =બળિયા વગેરેના કેહ્વા રસી ભરાઈને ફૂલવા (૨) કણસલામાં દાણા થવા. દાણા વાળવા = વળગણ જોવા કે કાઢવા માથા ઉપર દાણા ફેરવવા. દાણેા ચાંપી કે દાબી જોવા= કહી જોવું; પાસે ફેંકી જોવે, “પાઢવા –કણ પડે એમ કરવું (ર) વિધવાએ ફરી ઘર માંડવું. ~ભરવા= મેસમમાં એકસામટું અનાજ સંઘરવું.] ભ્રૂણી પું॰ અનાજ વગેરે ખારાકના સામાન. ૦પાણી પું॰; ન૦ ખાવાપીવાનું સાધન (૨) અન્નજળ; નસીબ, વાટા પું॰ કચ્ચરઘાણ
દાટવું સ કે ખાડો કરી તેમાં માટીથી ઢાંકી દેવું; દક્નાવવું; ગાડવું (૨)તેમ કરીને સંતાડવું (૩) [સર૰ હિં. ટ્રૅટના, વાટના; સં. ટ્રાન્ત પરથી?] ડાટવું; દાટી દેવી (૪) [લા.] કાંઈ છૂપે લાભ સંતાયેલા હવે. જેમ કે, ત્યાં શું દાટયું છે તે જાએ છે ? દાટી સ્રી [સર૦ મ. વાટી; હ્રા. ટ્ટ] ભાડ; ગિરદી (૨) [હિં.] ધમકી; ડાટી. [—આપવી, દેવી=ધમકાવવું]
દાઢા પું॰ [‘દાટવું’ ઉપરથી] જુઓ ડાટા. (–દેવેશ, મારવા) દાડમ ન [સં. લૈંટિમ] એક ફળ. કળી સ્ત્રી॰ દાડમના દાણેા. ડી, “મી સ્ત્રી॰ દાડમનું ઝાડ
દાફિક ન॰ [સં.] જુએ દાડમ. કળી સ્ત્રી॰ દાડમકળા દાઢ (,) સ્ત્રી [સં., પ્રા. વાદા] ચપટા માથાના ચાવવાના દાંત, [ –આવવી = દાઢના દાંત ફૂટવે। (૨) દાઢ દુઃખવી. “ગળવી, સળકવી = મેાંમાં પાણી આવવું; સ્વાદ કરવાનું મન થયું. –ફૂટ વી =દાઢના દાંત ઊગવે. દાઢમાં ઘાલવું, લેવું, રાખવું = મેળવવાની કે વેર લેવાની મનમાં ગાંઠ વાળવી. દાઢે લાગવું કે વળગવું =રવાદ રહી જવા; ભાવવું.] ૦સવાદિચું વિ॰ સ્વાદુ ખાવાની ઇચ્છાવાળું; સવા દેવું [ભરવું (૨) કટાક્ષમાં બેલવું દાઢવું અ૰ક્રે॰ ['દાઢ' ઉપરથી] (કા.) દાઢ – દાંત બેસાડવે; બચકું દાઢસવાદિયું વિ॰ જુએ ‘દાઢ’માં
દાઢા પુંખ॰૧૦ ['ઠાઢ' ઉપરથી] લેઢાના દાંતા (કરબડીના) દાઢા(–ઢિયા)ળા વિત્યું॰ [દાઢી પરથી] ઢાઢીવાળા મરદ દાઢી સ્ત્રી [સં. વાહિતા; હૈ. વાઢિયા] હડપચી કે ત્યાં ઊગતા વાળ. [કરવી = દાઢીના વાળની હજામત કરવી. ફૂટવી = જુવાની આવવી. –બનાવવી =દાઢી કરવી. –રાખવી = દાઢીના વાળ ન મંડાવી વધવા દેવા. દાઢીમાં હાથ ઘાલવા= કાલાવાલા કરવા. દાઢી મૂછ ઉતરાવવી (~આપવી)= સૂતક પૂરું થયે દાઢી મૂછ બેડાવવી.]−હું ન॰ દાઢીના વાળ (તુચ્છકારમાં) દાણુ ન॰ [ત્રા, વાળિ] જકાત; હાંસલ; ટાલ (ર)ન॰ [જુએ દાન] (કા.) કેરા; વાર. ચેાકી સ્ત્રી॰ જકાતધર; ટોલ લેવાની જગા. ૦ચારી સ્ત્રી॰ દાણ ભરવાનું ચુકાવવું તે. લીલા સ્ત્રી॰ ગાપી પાસે દાણ લેવાની કૃષ્ણે કરેલી લીલા
ને
Jain Education International
[દાથરી
દાણાદાણ (ણ,) સ્ત્રી॰ દાણા દાણા છૂટા થઈ જાય તેમ કરવું કે થવું તે; ખાખાવીખી; ખાનાખરાબી દાણાદાર વિ॰[7. વાનä +775] દાણાદાણાવાળું; કણકીદાર દાણાપીડ સ્ત્રી, દાણાખજાર ન૦ દાણાનું બજાર; કણપીઠ દાણિયા પુંઅ૦ ૧૦ [‘ઢાણા’ ઉપરથી] (કા.) સેગટાંબાજી વગેરે રમતમાં વપરાતી મેાટી કાડીએ
દાત॰=દાખલા તરીકે (ટૂંકું રૂપ) દાત સ્ત્રી॰ [સર॰ હિં.] દાન; દક્ષિણા (કા.)
દાતણ ન॰ [કે. દ્વૈતવળ] દાંત સાફ કરવા માટે આવળ બાવળ ઇ॰ની સેટીનેા કકડા (૨) દાંત સાફ કરવા તે; દંતધાવન. [−કરવું =(જેમ કે, દાતણ વડે) દાંત સાફ્ કરવા. દાતણની ચારીએ હેવું = દાતણ સિવાય બીજું કાંઈ ચાવ્યું ન હાવું; ભૂખ્યા હોવું. દાતણની દીવી જેવા=એકને એક મેઘા ને લાડકવાયા આધાર (૨) સુકલકડી માણસ.] ૦પાણી ન॰ દાતણ અને પાણી (૨) તે વડે દાંત મેઢું સાફ કરવું તે. [—કરવાં,] —ણિયાં ન॰ ખ૦ ૧૦ (૫.) દાતણપાણી. -ણિયા પું॰ દાતણ વેચનારા. —Àાદાતણ અ॰ ફક્ત દાતણભેર; ભૂખ્યું પેટે - નાસ્તાપાણી વિના
દાતરડી સ્ત્રી॰ [સં. વાત્ર] નાનું દાતરડું (ર) દાતરડી જેવા દાંત, જેમ કે, સૂવરની દાતરડી. “હું ન૦ ઘાસ કાપવાનું એક એજાર. [દાતરડું ને બંધિયા=એ સિવાય પાસે કશી પૂંછ ન હેાવી;
ગરીખ હાવું.]
દાતા(૦૨) [i.]વિ॰ આપનારું (૨)દાન કરનારું; ઉદાર (૩) પું॰ દાન આપનારા પુરુષ. -તૃત્વ ન૦ [ä.] દાતાપણું. −ત્રી વિ સ્ત્રી॰ [i.] દેનારી (૨) સ્ત્રી॰ દાતા સ્ત્રી દારિયું ન॰ માટીનું એક ઠામ – વાસણ
દાથરી સ્ત્રી॰ માટીની થાળી (૨) તેાખરા – થેલી; ખલેચી (૩) હાંકું (૪) [લા.] જુએ તેાખરા. [-ચઢવી. ચઢાવવી7
For Personal & Private Use Only
www.jainelibrary.org