________________
ઢબુવા ]
ઢબુવા પું॰ [સર॰ હિં. નુમા] એવડેયેા પૈસે (૨) [સર૦ ૬. હથ્થો] જુઓ ઢબે
મૂકવું અ૬િ૦ [૧૦] ઢાલનું વાગવું(૨) પાણીમાં ડૂબકાં ખાવાં હબૂઢ(—૨)વું સક્રિ॰ ['ખ' કરવું] બરાબર ઓઢાડીને સુવાડવું (૨) થાબડવું (વહાલમાં) (૩) ધીખવું; મારવું
ઢબૂડી સ્ત્રી॰ [જીએ ‘ઢબુ’ સ્ત્રી] ઢીંગલી. રા પું॰ ઢીંગલેા. (-ભાંગવી(-વેા)=મારવું; પીટવું]
પૂરવું સક્રિ॰ જુઓ ઢડવું
ખૂલે પું॰ [સર૦ મ. વુલા] ઢીંગલેા (૨) ઠાઠ – ભેટ આદમી ઢબે(-બે) પું૦ [‘ઢબ' =શૂન્ય ઉપરધી ?મેં. હો; હિં. ગ્લૂ] બેવકૂક આદમી (૨) ખાયલા – નામ આદમી ઢબ્બુ પું જુએ મુ
|
ઢપ્રૂસ વિ॰ ઢબ્બુ જેવું; મૂર્ખ, એવ ઢબ્બા હું જુએ ઢળે!
૩૯૬
૮મ અ॰ [૧૦] (૨) ન૦ (બાળભાષામાં) ઢાલ
ઢમક, ૦૯મક અ૦ [૧૦] ઢોલના અવાજ. વું અ૦ ક્રિ॰ ઢમ ઢમ થવું. ~કાવવું સક્રિ૦ ‘મકવું’નું પ્રેરક; ઢમક ઢમક વગાડવું. -કારા, બેંકો પું॰ ઢોલના અવાજ
[પેલું; પાકળ
ઢમઢમ અ॰ [રવ૦] ઢોલને અવાજ ઢમઢાલ વિ૦ ઢોલ જેવું ફૂલેકું; ખૂબ જાડું દેખાતું (૨) અંદરથી માક અ॰ (૨) પું૦ [રવ॰] ઢોલના અવાજ ઢરડકા પું॰ [રવ૦] ઢરડવાના અવાજ (ર) જીએ ઢેડકા ઢરડવું સક્રિ॰ [રવ૦] ઢસડવું; ઘસડવું (૨) ઢેડકા મૂકવા. [૨ઢાવવું સ૦ ક્રિ॰ (પ્રેરક), હરઢાવું અ॰ ક્રિ॰ (ભાવે)] હર પું॰ [ઢસડવું' ઉપરથી] ઢસરડે; વેઠ; અરસિક વૈતરું હંસ વિ॰ [ત્રા. હંસ = હસી પડવું] અતિ કે સાવ ઢીલું. ‘ઢીલું’ જોડે વપરાય છે: ઢીલું ઢસ
ઢસ(૦૨)વું સક્રિ॰ [જુએ ઢરડવું]જમીન સાથે ખેંચવું; ઘસડવું (૨) [લા.] વેઠ ઉતારવી (૩) ગમે તેમ લખી કાઢવું (૪) કાઈ કામ ગમે તેમ ખેંચી નાંખવું. [સ(૦૨)ઢાવવું સક્રિ॰ (પ્રેરક); ઢસ(૦૨)ઢાવું અ॰ક્રિ॰ (કાણ)] [(૨) જીએ ઢરડા ઢસ(૦૨)ડા પું॰ [‘ઢસડવું' પરથી] ઢસડાવાથી થયેલા ઘસરકા ઢસડ ઢસડ અ॰ (ર૧૦) [ઢસડાવાને અવાજ] [ વેઠ વૈતરું ઢસડપટ્ટી સ્ક્રી॰ ઢસડ ઢસડ કરવું તે; નકામી મહેનત મજૂરી – સઢમેળા પું॰ ઢસડપટ્ટી; વેઠ ઢસરઢવું, ઢસરડાવું, –વવું જુએ ‘ઢસડવું’માં હંસરા પું॰ જુઓ ઢસડે [(૨) કાચા કાનનું –ભેળું હસલું(−ળું) વિ॰ [જીએ ઢસ; સર૦ મ. SH] આળસુ; સુસ્ત ઢસવું, ઢસળવું અ॰ ક્રિ॰ [ત્રા. ઢંક્ષ; સર૦ હિં. ના, મેં. સનેં] ઢગલા થઈને (જેમ કે, મકાન, ભીંત, ભેખડ ઇ૦) પડી જવું હસું ન॰ દડ; ઝીણી રેતી
ઢસેર વિ॰ નૉાર; લાગણીહીન (૨) એી; આળસુ; ઢસલું ઢળકવું અક્રિ॰ [જુએ ઢળવું] ઢળવું; નમતું રહેવું (૨) નમતું રહેવાથી સુંદર દેખાવું. [ઢળકાવવું સક્રિ॰ (પ્રેરક).] ઢળણ ન૦ ઢળવું તે (૨) વલણ
5
.
ઢળવું અ॰ ક્રિ॰ [રે, ઢō] આડું થવું; એક બાજુ નમવું(૨)પ્રવાહી પદાર્થનું બહાર નીકળી જવું (૩) બીબામાં રેડાઈ તે ઘાટનું થવું
Jain Education International
ઢાળ
(૪) [લા.] અમુક વલણ તરફ વળવું. [ઢળી પડવું =બેહોશ થઈ કે મરણ પામી ગખડી પડવું (૨) એક નિશ્ચયમાંથી બીજી બાજી નમી જવું.] [બીબાં ઢાળવાનું કારખાનું; ‘ફાઉન્ડ્રી’ ઢળાઈ શ્રી॰ ધાતુ કે બીજું ઢાળવું તે કે તેની મજૂરી. ઘર ન॰ ઢળાણુ ન॰ ઢળવું તે; ઢાળ; ઢોળાવ (ર) વલણ; ઝાક ઢળામણ ન॰ ઢળાઈ, ધાતુ ઢાળવાની મજૂરી ઢળાવવું સ૦ ક્રિ॰ ‘ઢળવું’ અને ‘ઢાળવું’નું પ્રેરક
ઢળાવું અક્રિ॰ ‘ઢાળવું’નું કર્મણિ ને ‘ઢળવું'નું ભાવે ઢળિયાં નબ૦૧૦ સાડા પાંચને આંક
ઢળિયું
ન॰ [સર॰ હિં. ઢેĪ] ઢેકું (૨) રાડું
[છે)
ઢળ્યા અ॰ [‘ઢળવું' ઉપરથી] (‘મૂ’-ની જેમ મા છેકરાને કહે ઢંક પું૦ [ ૢ.] કાગડો
ઢંકાવવું સક્રિ॰ ‘ઢાંકવું’નું પ્રેરક
ઢંકાવું અક્રિ॰ [જીએ ઢાંકવું] ‘ઢાંકવું'નું કર્મણિ. [ઢંકાયેલા હીરા=પ્રસિદ્ધમાં ન આવેલે દેવતવાળા માણસ. ઢંકાયેલી પીઠ =દાબડદ્રીખંડ નભી રહેલી કીર્તિ.]
ઢંગ પું॰ [સર॰ હિં.,મ.]વર્તન; રીતભાત (૨) ચેનચાળા; ઢાળેા (૩) રીત; ઢબ; પ્રકાર. [ઢંગે, ઢંગમાં રહેવું =વિવેક મર્યાદામાં – ઘટતી રીતભાતથી વર્તવું; સારા ઢંગ રાખવે, ઢંગમાં આવવું =કાંઈ ક ઠીક કે ચે।ગ્ય ગણાય એવી દશામાં આવવું.] ઢાળ પું॰ ઢંગઘડો; ઠેકાણું (ર) ઘાટ; આકાર. ધ પું ઠેકાણું; વિશ્વાસ પડે એવું વર્તન. -ગીલું વિ॰ ઢંગવાળું; જંગમાં હોય એવું | ઢંઢ વિ॰ [સર॰ ફે. ઢંઢ= દંભા] (‘પેલું’ બ્લેડે વપરાય છે– પેાલું ઢુંઢ) સાવ પેાલું
ઢંઢા(–૩)ર વિ॰ [સર॰ હિં; મ.] ઢમઢાલ; ગંજાવર; મે ઢંઢેરા પું॰ [સર॰ મ. ઢાંઢારા, હિં. ઢઢોરĪ] જાહેરનામું (૨) સરકારી જાહેરનામું. [—પીટવા =જાહેર કરવું; જાહેરનામું બહાર પાડવું.] ઢંઢોળવું સક્રિ॰ [ત્રા. ઢંઢોō = ધૂમવું; ધરવું] (જગાડવા માટે) ખૂબ હલાવવું(૨) [ī.ઢંઢો, કુંકુ©] ઢંઢવું; ખાળવું. [ઢંઢોળાવું અક્રિ॰ (કર્મણિ), –વું સ૦ ક્રિ॰ (પ્રેરક).] ઢાક પું॰ [સં. ઢા; વેં., હિં.] માઢું ઢોલ ઢાકઢાળ પું॰ [સર॰ ઢાળેા] ડોળ; ધાટ
ઢાકળા પું॰ [જીએ ઢાળકા] રીતભાત; ઢંગ (૨) ડહાપણ; સમજદારી (૩) વિવેક; નમ્રતા; લાજ (૪) ઢંગ; ભલીવાર ઢાકાઢું(-), ઢાકા પું [‘ઢાંકવું’ પરથી] વધેલું ખાવાનું કે ઘરમાં ઉધાડું હોય તે તપાસી કરીને ઢાંકવું – બંધ કરવું તે ઢાચલું ન॰ (પુ.) ભડકું (રાનીપરજ લેાકેાનું)
ઢાઢી પું॰ [સર॰ હિં.] એક ાતનેા માગણ (૨) [è. ઢઙઢ=ભેરી] શરણાઈ વગાડનારા. –ઢણ સ્ત્રી॰ ઢાઢી સ્ત્રી
ઢાલ સ્ત્રી [સં.] પ્રહર -- ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન (ર) [લા.] રક્ષક વસ્તુ, ૦ગર પું॰ ઢાલ બનાવનાર. ગરવાઢ સ્ત્રી૦,ગરવાડા પું॰ ઢાલગર લેાકેાને મહાલ્લા. લકડી સ્ત્રી ઢાલ ને લાકડી વડે ખેલાતી રમત
ઢાળ પું॰ [‘ઢાળવું' ઉપરથી; સર૦ હૈ. ઢા= ઢાળવું] ઢોળાવ; ઉતાર (૨) રીત; ઢખ; ઢાળે; ઢંગ (૩) ગાવાની ઢબ (૪) સંબંધ; ઘરાખે। (૫) ખેતરના પાકના અંદાજ. [ઉતારવા =ઘાટ ઉતારવેા (૨) ખરાબર ઢળતું રાખવું (૩) ઢળતા રસ્તા પાર કરાવવા
For Personal & Private Use Only
www.jainelibrary.org