________________
૩૪
પૂરું થયું, અને તેની જ સાથે હિંદની સ્વરાજયાત્રા સફળ થઈ. આમ લાંખી કથા અહીં એટલા માટે કડ઼ી છે કે, તે પરથી વાચક જોરો કે, શરૂમાં કહ્યાં તે આનંદ અને કૃતકૃત્યતા શાથી લાગે છે, અને આટલી બધી ઢીલ થઈ તે કેમ દરગુજર કરવી તેઈ એ. અસ્તુ. ખીજી પણ એક વસ્તુ છે, જેને માટે ક્ષમા માગવી જોઈએ. વાચક જોશે કે, આ આવૃત્તિમાં જે કાગળ વપરાયા છે તે રંગે વિવિધ છે અને હલકા પણ છે. એનું કારણ સ્પષ્ટ છે-યુદ્ધને લઈને આપણા વેપારમાં અને માલમાં જે વિકારો થતા રહ્યા છે, તેનું એ નિર્ણાંક છે. એમાં કાઈ આરા જ નહોતા. અલ્કે, કારા છાપવાને માટે સરકાર-ભાવે કાગળ મળતે રહ્યો, એ જ એક મેટી વાત છે. એટલે કાગળને વિષે ખૂબ નગ્રત રહેતાં છતાં, જે બન્યું છે તે બન્યું છે. અમારી એ ખીજી લાચારીને પણ વાચક સહેજે સમજીને દરગુજર કરશે, એવી આશા છે. નવી આવૃત્તિ
દરેક આવૃત્તિ પેઠે આ આવૃત્તિ પણ સુધારાવધારા સાથે બહાર પડે છે. અને એને પરિણામે, એક રીતે જોતાં, જોડણીકોશ હવે ભાષાના એક ચાલુ કાશ તરીકે કામચલાઉ પરિપૂર્ણતાએ પહોંચે છે. આ કાશની પહેલી આવૃત્તિ કેવળ શુદ્ધ ભેડણી દર્શાવતી શબ્દાવલી જ હતી, અને સાથે તે શબ્દોને પદચ્છેદ બતાવવામાં આવ્યા હતા. ખીજી આવૃત્તિ કરતી વખતે સહેજે થયું કે, કાંઈ નહિ તે। સંઘરેલા શબ્દોના મુખ્ય અર્થો સંક્ષેપમાં આપવા તેઈ એ. આમ કેવળ હેડણીકોશ
તરીકે રારૂ કરેલી પ્રવૃત્તિ ભાષાના એક સારા સમગ્ર કારા બનવાને માર્ગે વળી. અને શબ્દસંગ્રહમાં મુખ્ય ધ્યાન એ રાખ્યું હતું કે, ચાલુ ખધા શબ્દો તેમાં સંધરવા. આથી, બીજી બાજી રશબ્દભંડાળ પણ આાઆપ વધતું ગયું. કાશના આ ગુણ તેની બીજી આવૃત્તિ વખતે જ તેના કસબી લેાકના ધ્યાનમાં આવ્યેા હતેા. જેમ કે, બીજી આવૃત્તિની નકલ શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મેકલી તેને સ્વીકાર કરતાં તેમણે (તા. ૨૪-૩-’૩૧) નીચે પ્રમાણે લખ્યું હતું –
“ આપના પત્ર સાથે ‘ સાથે ગુજરાતી જોડણીકોશ ’ મળ્યા છે. એને વ્યવહારુ સ્વરૂપ આપવા લીધેલેા શ્રમ સફળ નીવડયો છે. શબ્દને સંગ્રહ લગભગ અર્ધા લાખે પહેાંચ્યા છે. સંગૃહીત શબ્દો માટે ભાગે વપરાતા જ લીધા છે, એ તેનું વિશેષ લક્ષણ છે. એ બાબતમાં સંગ્રહકારના પ્રયાસ પ્રશંસાપાત્ર છે.”
જીવંત ભાષાના કારા તરીકે તેમાં ઉપરાંતમાં વ્યુત્પત્તિ, રાખ્તપ્રયેગા, વગેરે જોઈએ. ઉત્તરાત્તર આ
Jain Education International
લક્ષણા પણ ઉમેરાતાં ગયાં છે; અને આ આવૃત્તિમાં અમને મળી કે સૂઝી તે બધી વ્યુત્પત્તિ અને શબ્દપ્રયાગ સંઘરવામાં આવ્યાં છે; અને એને માટે કહી શકાય કે, આ વસ્તુએ આ આવૃત્તિમાં ઠીક ઠીક અને એક જ જગાએ પહેલી વાર ઊતરે છે. જોકે એ યાદ રાખવાનું છે કે, જીવંત ભાષાના શબ્દભંડાળ તથા શબ્દપ્રયોગ વિષે પરિપૂર્ણતાના દાવા તે ન થઈ શકે એવી વાત છે, કેમ કે એ સદાવર્ધમાન વસ્તુ છે.
આ ઉપરાંત આ વખતે ઉચ્ચારણ વિષે પણ ઉમેરો કર્યો છે; અને પહોળા એ એ, પાચેા અનુસ્વાર, હશ્રુતિ, શ્રુતિ, એ જે આપણી ભાષાના બતાવવા પડે એવા ઉચ્ચારી છે, તેમને માટે સંકેતા યાને તે તે શબ્દો પછી તરત ટૂંકમાં તાવવામાં આવ્યા છે. તેની સૂચિ, જ્યાં સંકેતેા તથા સંક્ષેપની અલગ સમન્તતી આપી છે, ત્યાં આપી છે.
રાબ્દભંડાળ પણ સારું વધ્યું છે. કુલ સંખ્યા તે હજી સુધી નથી ગણી કાઢી, પણ કેટલાક હુન્નર શબ્દ ઉમેરાયા હશે એમ અંદાજે કડી શકું છું.
આવી રીતે સુધારાવધારા અને ઉમેરાને લઈને કાશનું કદ વધ્યું છે. એક કારણ તેા ઉઘાડું છે કે, મેટી રૉયલ સાઇઝના કાગળેાની મુશ્કેલી જોઈને ડમી સાઇઝ કરવી પડી. આથી અમુક કદ તેા આપેાઆપ
વધ્યું. ઉપરાંત, ઉમેરા આવ્યા. આથી, પાનાંની સંખ્યા જેવાં, આ આવૃત્તિ બમણી થઈ છે. ખીમાં તે એ
જ કદનાં નાનાં વાપરેલાં છે, પણ વચ્ચેનાં લેડ પાતળાં વાપરવાથી લીટીઓ વચ્ચેની જગા કાંઈક કમી થઈ છે.
ઉપર મેં જણાવ્યું કે, લગભગ ત્રણ વરસે આ કામ પૂરું થાય છે. છાપકામ પૂરતું એ કહ્યું છે. બાકી, આવૃત્તિનું સંપાદનકામ તેા ત્રીજી આવૃત્તિ બહાર પડી ગયા પછી તરત શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠે કાશ કાર્યાલય ત્યારથી ચાલુ જ રાખેલું છે. શ્રી. ચૂનીલાલ ખારેટ એમાં કાયમી કામ કરતા રહ્યા છે. શરૂમાં ઘેાડા વખત તેમની મદદમાં શ્રી. નગીનદાસ પારેખ અને શ્રી. શંકરદત્ત શાસ્ત્રી હતા. ઈ. સ. ૧૯૩૯--૪૦ના અરસામાં છૂટા થયા ત્યાં સુધીમાં, તે બે જણે ઉપલબ્ધ ગ્રન્થેામાંથી વ્યુત્પત્તિ તથા રાખ્યુંપ્રયેગા એકઠાં કરવાનું કેટલુંક કામ કર્યું હતું; તે દરમિયાન શ્રી. ખારેાટે ફારસી અરખી વ્યુત્પત્તિ જોઈ કાઢી હતી. શ્રી. નગીનદાસ તથા શાસ્ત્રી ગયા પછી નવી આવૃત્તિનું કામ શ્રી. ખારેટે આગળ ચલાવ્યું હતું; અને તેની બધી પૂર્વતૈયારી તેમણે કરી હતી.
For Personal & Private Use Only
www.jainelibrary.org