________________
ધાતેલ ]
ત્રા. ઘાય] ઝટકા; પ્રહાર; ચેાટ (૩) કાપ; જખમ (૪) [લા.] મોટા દુઃખની ઊંડી અસર. [~કરવા = પ્રહાર કરવા (૨) યાગ્ય વખતે જોર કરવું. –ખાવા=ધા વેઠવા કે ઝીલવા (૨) હેબતાઈ જવું; ડઘાવું. —પઢવા = જખમ થવા (૨) આફત આવી પડવી (૩) [લા.] ખૂબ વેઠવું કે જોર કરવું પડવું; જોર આવવું. (ઉદા૦ કામ કરતાં શા ઘા પડે છે ?) –મારીને કામ કરવું = જોર કરીને કામ કરવું. થામાં છરી ફેરવવી કે લૂણું ભરવું = દાઝયા ઉપર ડામ દેવા; બળતામાં ઘી હોમવું. ઘા ભેગો ઘસરકો =એટલું થયું, ત્યારે થવા દો થાડું વધારે; મેટા દુઃખ ભેગું નાનું દુઃખ. -લાગવા=ધા લાગ્યા જેટલું દુઃખ થવું (૨) મોટું નુકસાન થવું. -વાગવા – જખમ થવા (૨) કાંઈ પણ (કામ કે ોર) થઈ શકવું]. તેલ ન॰ ધ! ઉપર ચે!'વાનું તેલ.૦પહાણ પું॰ (ધા પર મૂકયે રૂઝ લાવે એવે!) એક જાતના પથ્થર. ખારિયું ન॰ ઘા પર કામ આવતી એક વનસ્પતિનું હું હું
૨૮૧
ત્રાઈ શ્રી॰ [કા. વાય = ગાંત ? સર૦ મેં.] ઉતાવળ; દોડાદોડી (૨) ધાંધલ; ધમાલ (૩) ભીડ; ભરાવે [જુ ‘ઘાઘરા’માં ઘાઘરા- ચલણ, પલટણ, ૰પાટ, –રિયું, –રિયા, “રી ઘાઘરા પું॰ [રે. ઘવ] ચણ્યા. –રા-ચલણ ન॰ સ્ત્રીનું ચલણ હાવું તે. “ટા-પલટણ સ્ત્રી॰ સ્ત્રીઓનું ટોળું (ર) હીડાઓનું ટોળું. “રા-પાટ પું॰ ઘાઘરાનું લૂગડું. ~રિયા વિપું॰ હીજડો) રાંડવેા.—રિયું ગેતર = જેમાં છેાકરીના જન્મ ને વસ્તી વધારે હાય એવું કુટુંબ (૨) જેમાં પ્રધાન કાર્ય કર્તા પુરુષ નહીં પણ સ્ત્રી હોય તેવું કુટુંબ.—રિયા વસ્તાર = છેકરીઓની વસ્તી હોવી તે. –રી શ્રી॰ નાના ઘાઘરા. [–પહેરવી = સ્રવેશ લેવા (૨) નામંદ થવું – હાવું].
ઘાટ પું॰ [સં. ઘટ્ ઉપરથી] આકાર; દેખાવ (ર) [‹. વă; સં.] બાંધેલા આરા; આવારા (૩) [] સ્ત્રીઓના પહેરવાનું એક રેશમી વસ્ર (૪) [સર॰ હિં. ઘાટી, મ.] પહાડી રસ્તા (૫) (સં.) સહ્યાદ્રિના પહાડી પ્રદેશ (૬) [લા.] પ્રસંગ; લાગ (૭) યુક્તિપ્રયુક્તિથી કામ કાઢી લેવાની યોજના; તજવીજ (૮) રીત; લક્ષણ; શાભા. [—આવવા = જોઈ તે આકાર આવવેા (ર)લાગ મળવેા. -આણવા = જોઈ તે આકાર આણ્વા (ર) લાગ મેળવવા. –ઉતારવા, –કરવા = ઘાટ પ્રમાણે આકાર તૈયાર કરવે (ર) ધારેલું થાય એમ કરવું; ચેાકડું બેસાડવું (૩)[લા.] બરાબર પાર પાડવું; કામ કે યેજનામાં બેસતું કરવું. ખાવા= લાગ મળવે; તક મળવી. -ઘડવા – આકાર કરવા (૨) યુક્તિ કે પ્રપંચ કરવાં (૩) મનસૂબેા કરવેા (૪) લાગ સાધવા (૫) ઘણું નુકસાન કરવું (૬) મારી નાખવું. -ઘાલવા =ઠેકાણું પાડવું (૨) મંગળપ્રસંગે (સ્ત્રીએ) સફેદ ગાળા પહેરવા. બેસવા = બરાબર ગોઠવાઈ જવું; ધાર્યા પ્રમાણે થવું. –રચવા=જીએ ઘાટ ઘડવા. –લાવવા= જુઓ ઘાટ આવે. ઘાટમાં ઘાલવું =ફસાવવું; દાવમાં લેવું. ઘાટ ઘાટનાં પાણી પીવાં=દેશ દેશના અનુભવ લેવે.] દાર વિ॰ સારા ઘાટવાળું; ઘાટીલું; રૂપાળું
લાટડી સ્ત્રી॰ [જીએ ‘ઘાટ’૩] રાતા રંગનું ખાંધણીની ભાતનું સ્ત્રીઓને પહેરવાનું રેશમી વસ્ત્ર; ચંડી (ર) ગાતડી. [ઘાટડીએ જવું = સુવાસણને વેશે મરવું. -ઘાલવી = મરનાર સુવાસણને પિયર તરફથી ચંદડી ઓઢાડવી. –ભીઢવી = ગાતડીની ઢબે
Jain Education International
[ધાતાવરાહ
લૂગડું પહેરવું (ર) મહેનતનું કે મરદાનગીનું કામ કરવા માટે સ્ત્રીએ પેાતાના લૂગડાના ઝૂલતા છેડાએ ખાસી ગાંડ મારવી
(૩) સ્ત્રીએ મહેનત કે મરદાનગીનું કામ ઉપાડવું.] ઘાટણ સ્ત્રી॰ એ ‘ધાટી'માં
ઘાટદાર વિ૦ જુએ ‘ઘાટ’માં
ઘાટપાત ન॰ [જુએ ‘ઘાટ’(૩)+ પેાત] એક જાતનું રેશમી કપડું ઘાટી વિ॰ [‘ઘાટ’ (૫) ઉપરથી] દખ્ખણના ઘાટમાં રહેતી એક જાતિનું (૨) પું॰ તે જાતના માણસ(૩)[લા.] (મુંબઈમાં) ઘરકામ કરનાર નેાકર. –ટ સ્રી॰ ઘાટીની કે ઘાટીકામ કરતી સ્ત્રી ઘાટીલું વિ॰ [ઘાટ = આકાર ઉપરથી] ઘાટદાર; રૂપાળું ઘાડું(–ઢ,”હું) વિ+ [સં. [૪] ઘટ્ટ; લચકાદાર (૨) ખીચેાખીચ (૩) પુષ્કળ; ગાઢ (૪) કઠણ, સંગીન [જુએ ગાડવા ઘાઢવું ન॰ [‘ઘડા' ઉપરથી] ગાળ ભરવાનું માટલું, “વા પું ઘાડું વિ॰ જુએ ઘાટું
થાણુ પું॰ [રે.] એક કેરે રંધાય, તળાય કે કચરાય, ખંડાય એટલે જથા; આખા જથાના એવા એકમ કે ભાગ (ર) સંહાર; ખરાબી (૩) [પ્રા. ઘળ, સં. ઘ] મેટા હથેાડા; ઘણ (૪) [ä. કુળ] લાકડું કોરી ખાનાર એક કીડો (૫)સ્ત્રી॰ [સં. ાળ; ા.] ગંધ; બદબા. [—કાઢવેશ = ભયંકર સંહાર કરવા (૨) તળવા – ખાંડવા વગેરે માટે નાખેલા ભાગ તૈયાર થતાં ત્યાંથી બહાર કાઢવા. ઘાલવે,—નાખવા= આખા જથાના પેણી –ખાણિયા વગેરેમાં નાખી શકાય તેટલા ભાગ તૈયાર કરવા નાખવા. –નીકળી જવા= ભયંકર સંહાર થઈ જવા; પાયમાલી થઈ જવી. “પેસવા= જીવલેણ વિકાર કે રાગ થવા (૨) કુસંપ થવા. –જળવા= ધાણ નીકળી જવા. વાળવા= ઘાણ કાઢવેા]
ઘાણી સ્ત્રી [રે. વાળ] તેલી બી પીલવાનું યંત્ર. [ઘાણીએ બેડલું= કંટાળાભરેલા કામમાં રોકવું. ઘાણી કરવી= ધાણી ચલાવવાના ધંધા કરવા, ઘાણીના બળદ કે ખેલ = ધાણી ચલાવનારા બળદ (૨) [લા.] કઠણ ને કંટાળાભર્યું. કામ કે વૈતરું કર્યાં કરનાર (૩) ઘાણી ખેંચવા જેવા કામ સિવાય બીજી કોઈ ગતાગમ વિનાનો માણસ, ઘાણીમાં ઘાલીને તેલ કાઢવું, પીલવું = સખતમાં સખત દ્વૈતરું કરાવવું (૨) સખતમાં સખત શિક્ષા કરવી (૩) રિબાવવું.]
ઘાત પું॰ [ä.] ઝટકા; ધા (૨) નારી; ખૂન (૩) [ગ.] ‘પાવર’ (૪) ‘ડિગ્રી ઑફ એન એકસ્પ્રેશન’ (પ) ‘ઇન્વોલ્યૂશન' (૬) (ત, ) સ્ત્રી॰ અકાળ મૃત્યુની ઘાંટી. [−જવી= મરતા બચવું.] ક વિ॰ મેાત નિપજાવે એવું; નાશક (૨) [ગ.] ‘મોડ્યુલસ’. ॰કતા સ્ત્રી, કી વિ॰ ની (૨) ક્રૂર; નિર્દય. ૦ચંદ્ર પું૦ (જયે।.) નુકસાન કરે તેવા ઘરના ચંદ્ર. ચિહ્ન ન૦ આંકડાને તે જ આંકડાથી કેટલી વાર ગુણવાના છે, તે બતાવતા અંક; ‘ઇંડેક્સ’. તિથિ સ્ક્રી॰, દિવસ પું॰ (જ્યા.) નુકસાન કરે એવી તિથિ. નક્ષત્ર ન॰ (જ્યા.) નુકસાન કરે તેવું નક્ષત્ર. પ્રકાશક હું. ઘાતચિહ્ન, ‘એકસ્પાન' (ગ.) શ્વાર પું. ઘાતતિથિ. વિવિધ પું; સ્રી॰ (ગ.) ‘ઇન્વેક્શન'. સ્થાન ન૦ સ્મશાન (૨) કતલખાનું (૩) વધસ્થાન (૪) [જયા.] નુકસાન કરે તેવું ગ્રાદિનું સ્થાન. -તારાહ પું॰ [+આરો૪ ] (ગ.) ‘ઍસેન્ટિંગ ઑર્ડર’. –તાવરાહ પું॰ [+ અવરોદ્દ] ‘ડિસેન્ડિંગ
For Personal & Private Use Only
www.jainelibrary.org