________________
ગ્રહણ ]
ગ્રહણ ન॰[Ē.] લેવું, પકડવું તે(ર) સમજ (૩)[જય.]સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આવવાથી કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વીના આવવાથી સૂર્ય અને ચંદ્રનું ઘેરાવું – ગ્રસાવું તે.[—કાઢવું= ગ્રહણથી લાગતી આભડછેટ દૂર કરવા ઘરમાંથી એંઠવાડા કાઢી નાખવા, તેમ જ રસેાડું –વાસણ ધેાઈ કાઢવાં. —છૂટવું=સૂર્યચંદ્રે ગ્રાસમાંથી છૂટવું; ગ્રહણ પૂરું થવું. —લાગવું = ગ્રહણની અસર થવી; તે શરૂ થવું. ~વખતે સાપ કાઢવા = છેલ્લી ઘડીએ પંચાત ઊભી કરવી; કવેળાએ કામ કાઢવું. વખતે સાપ નીકળવા=એકમાં બીજી મુશ્કેલી ઊભી થવી; કવેળાનું કામ નીકળવું]. શીલ વિ ગ્રહણ કરવાના સ્વભાવનું; ‘રિસેપ્ટિવ’. ૦શીલતા સ્ત્રી ગ્રહ દશા, દાન, નિરીક્ષા, પીડન, ૦પીડા, ૦બલ(−ળ), ૦ભાવ, મખ, મંડલ (−ળ), માન, બ્યાગ, ૦રાજ જુએ
‘ગ્રહ’માં
ગ્રહવાનું અક્રિ॰ ગ્રહાવું (૨) ‘ગ્રહાવવું’નું કર્મણિ ગ્રહવું સક્રે॰ [સં. પ્રરૂ ] લેવું; પકડવું (ર) સમજવું ગ્રહશાંતિ, ગ્રહશાંતેક (૦) જુએ ‘ગ્રહ’માં
મહાવવું સક્રિ॰, મહાવું અક્રિ ‘ગ્રહવું’નું પ્રેરક ને કર્મણિ મહીતા પું॰ [સં.] ગ્રહણ કરનાર; ગ્રહનારા મહેશ પું॰ જુએ ‘ગ્રહ’માં
ગ્રંથ પું [ä.] પુસ્તક (ર) [ખત્રીસ અક્ષરના બનેલા] અનુષ્ટુભ છંદના શ્લેાક (૩) બંધન. ૦કર્તા પું॰ પુસ્તક રચનાર. ૦કી સ્ત્રી॰ પુસ્તક રચનાર સ્ત્રી. જ્કાર પું॰ ગ્રંથકર્તા. ન ન, ના સ્ત્રી॰ ગંથણ; ગંઠણ (૨) પુસ્તક રચવું – લખવું તે. પાલ(−ળ) પું॰ પુસ્તકાલયમાં પુસ્તકાની રક્ષા અને આપવા લેવાની વ્યવસ્થા કરનાર, ભંડાર પું પુસ્તકોના ભંડાર કે સંગ્રહ; પુસ્તકાલય. માળા સ્ત્રી॰ ગ્રંથેાની માળા. સંકલન ન॰, સંકલના સ્ત્રી॰ ગ્રંથ રચવે તે. સંગ્રહ પું॰ પુસ્તકાલય. સાહેબ પું॰ (સં.) શીખ લોકોના ધર્મગ્રંથ. સ્થ વિ॰ ગ્રંથમાં આવતું. –થાર્પણ ન॰ [+અŞળ] ગ્રંથનું અર્પણ કરવામાં આવે છે તે. થાલય ન॰ [+] પુસ્તકાલય.—થાવલિ(−લી, —ળિ, −1) સ્રી॰ [+ માહિ] ગ્રંથમાળા.—થાયલેકન ન॰[+ અવજોન] પુસ્તકના ગુણદોષનું અવલાકન.-થાંતર ન॰[ä.] બીજો ગ્રંથ (૨) ભાષાંતર ગ્રંથિ સ્રી૰ [સં.] ગાંઠ (૨) સાંધા (3) શરીરમાં અમુક રસ અવતા વિશેષ અવયવ. ૦૯ વિ॰ [i.] ગ્રંથિવાળું. વાત પું॰ સંધિવા ગ્રંથિક પું॰ [સં.] જ્યાતિષી; જોષ જોનાર ગ્રંથિત વિ॰ [ä.] ગ્રથિત; સંકળાયેલું ગ્રંથિલ,-વાત જુએ ‘ગ્રંથિ’માં
ગ્રાન્ટ સ્ત્રી॰ [.] મદ તરીકે અપાતી રકમ ગ્રામ પું॰ [.] (દશાંશ પદ્ધતિમાં) વજનના એકમ ગ્રામ ન॰ [સં.] ગામ; ગામડું (૨) મૂઈનાના આશ્રચરૂપ સ્વરસમૂહ (૩) સમૂહ. ઉદ્યોગ,-મોદ્યોગ પું॰ ગામડામાં ને તેની અર્થનીતિની દૃષ્ટિએ કરી ને ખીલવી શકાય એવે ઉદ્યોગ-ધંધા; ‘વિલેજ ઇંડસ્ટ્રી’. જનતા, પ્રજા સ્ત્રી૦ ગામડાંમાં વસતી પ્રજા. ૦જીવન ન૦ ગ્રામજનતાનું જીવન-તેનું ધેારણ, પદ્ધતિ ઇન્દ્રદેવતા પું૦ ૦ ૧૦ ગામનું રક્ષણ કરનાર દેવતા (૨) સ્ત્રી૦ ગામની ઇષ્ટ દેવતા, પંચાયત સ્ત્રી, મંડળ ન૦ ગામનેા વ્યવહાર ચલાવનાર પંચાયત. વિકાસ પું૦ ગામડાંના (આર્થિક મુ૦
Jain Education International
[ગ્રેફાઇટ
ક્ષેત્રોમાં) વિકાસ; તેમની ખિલવણી. વિદ્યાપીઠ સ્રી॰; ન૦ ગામડામાં આવેલી અને ગ્રામજનતાના પ્રશ્નો તથા જીવન વિષે વિશેષ શિક્ષણકામ કરતી વિદ્યાપીઠ;‘ફરલ યુનિવર્સિટી’.વિસ્તાર પું॰ ગામડાંના પ્રદેશ; ગામડાંની વસ્તીવાળેા ભાગ. વૃત્તિ સ્ત્રી॰ (શહેર નહિ, પણ) ગામડા તરફનું મનનું વલણ; ગ્રામસગઠનના કામમાં પડવા ને ફાવવામાં અનુકૂળ વૃત્તિ. સમાજ પું॰ ગ્રામજનતાના સમાજ; ગામડાંના જીવનસંસાર. ૦સંગઠન ન૦ ગામડાંના આખા જીવનનું સંગઠનકામ. ૰સુધાર પું૦ ગામડાંના આખા જીવનને સુધારવું તે. સિંહ પું॰ કૂતરો. સેવક પું॰ ગ્રામસેવા કરનાર. સેવા સ્ત્રી૦ ગામડાંએની સેવા. –માંતર ન॰ [સં.] બીજું ગામ. –મી, –માણુ વિ॰ [i.] ગામડાંનું – ને લગતું (૨) પું॰ ગામિડયા (૩) કૂતરા (૪) કાગડો (૫) ભંડ; સૂવર. –મીય વિ॰ ગ્રામીણ. –મોદ્યોગ પું॰ જુએ ગ્રામઉદ્યોગ ગ્રામાફૅશન ન॰ [.] થાળી ચડાવીને વગાડવાનું એક વિલાયતી વાળું ગ્રામ્ય વિ॰ [ä.] જુએ ગામડિયું. તા સ્ત્રી॰
ચાવા પું॰ [i.] પથ્થર, ખડક. –વીય સ્ત્રી૰ એક ધાતુ; ‘લીથિયમ’ ગ્રાસ પું॰ [ä.] કાળિયા (૨) ગ્રહણને લીધે સૂર્યચંદ્રના ઘેરાયેલા ભાગ (૩) બ્લુએ ગરાસ
૨૭૪
ગ્રાહ પું॰ [સં.] ગ્રહણ; પકડ (૨) મગર. ચૂડ સ્ત્રી॰ મગરની પકડ, મગરે પકડવું તે (છૂટે નહિ એવું). —હા સ્ત્રી॰ મગરી ગ્રાહક વિ॰ [સં.] ગ્રહણ કરનારું; સમજનારું (૨) પું॰ ઘરાક (૩) ગ્રહણ કરનાર. ~ ન, શ્તા સ્ત્રી ગ્રાહા સ્ત્રી॰ [સં.] જુએ ‘ગ્રાહ’માં
-ગ્રાહી વિ॰ [સં.] ગ્રહણ કરનારું(સમાસને અંતે). ઉદ્યા॰ ગુણગ્રાહી ગ્રાહી વિ॰ [ä.] ગુણમાં દસ્ત રોકનારું (૨) પું॰ એક છંદ ગ્રાહ્ય વિ॰ [સં.] ગ્રહણ કરવા યોગ્ય. તા સ્ત્રી ગ્રિડ સ્રી॰ [રેં.] (વીજળીના વાવમાં વપરાતી) તારની જાળી(૨) વીજળીનાં મકાને સાંધીને કરાતી તેની યેાજના કે વ્યવસ્થા; તે રીતે વીજળી પૂરી પાડવી તે. [—આવવી = તેવી રીતે વીજળી મળતી થવી.] [ગ્રીસની ભાષા ગ્રીક વિ॰ [ä.] ગ્રીસ દેશનું (૨) પું॰ ગ્રીસના વતની (૩) સ્ત્રી૦ શ્રીવ પું॰ સંગીતના એક અલંકાર (૨) નુએ ગ્રીવા. ગરલ પું॰ (સં.) શિવ
ગ્રીવા સ્ત્રી॰ [i.] ગરદન; ડોક
ગ્રીષ્મ પું॰;સ્ત્રી॰ [i.] (છ ઋતુમાંની)ગરમીની મેાસમ(જેડ અને અષાઢ). વર્ગ પું॰ ગ્રીષ્મ – ઉનાળાની રજાઓમાં ચલાવવામાં આવતા શિક્ષણના વર્ગ. માન્ત પું॰ [ + અંત] ગ્રીષ્મ ઋતુને છેલ્લા ભાગ
મૅચ્યુઇટી સ્ત્રી[,]નાકરીને અંતે અપાતી અમુક રકમની બક્ષિસ ગ્રેજ્યુએટ પું [.] યુનિવર્સિટીના સ્નાતક (બી. એ., બી. કોમ.
ઇ॰ કોઈ પદવીવાળે)
ગ્રેટ પ્રાઇમર પુંવ॰ [.] ટાઈપ કે બીબાની એક જાત ગ્રેડ સ્ત્રી [.] કક્ષા; દરજ્જો (૨) પગારનેા ક્રમ કે પાયરી મેન પું॰ [.] એક ઘણું નાનું વજન (ચેાખા કે જવ-ભાર જેવું) ગ્રેનાઇટ પું[. ચૅનિટ]એક જાતના પથ્થર(મકાન માટે ઉપયાગી) ગ્રેફાઇટ પું [. ગ્રેફિટ] એક પ્રકારના કાર્બન (સીસા પેનમાં વપરાય છે તે)
For Personal & Private Use Only
www.jainelibrary.org