SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગઢેચી ] [માણસ ગણિકા સ્ત્રી॰ [i.] ગુણકા ગઢેચી શ્રી ગઢની રક્ષક દેવી ગઢેરા પું॰ [જીએ ‘ઘરડેર'; કે ગઢ ઉપરથી?] મેટરો – મુખ્ય ગણુ પું॰ [સં.] ટોળું; મંડળ (૨) જાત; “વર્ગ (૩) શિવને સેવક – સમુદાય (૪) છંદશાસ્ત્રમાં ત્રણ અક્ષરનેા ખંડ (ઉદા॰ ચગણ, મગણ ઇ૦). ૦૬ પું૦ ગણતરી કરનાર માણસ (૨) જોશી. ગાયક પું॰ સમૂહમાં ગાનાર; ગવૈયા (૨) ગવૈયાઓનું જૂથ, ૰તંત્ર ન૦ જુઓ ગણરાજ્ય, ધર પું॰ વર્ગ અથવા સમ્તના મુખી (૨) [જન]એક પ્રકારના આચાર્ય, જે તીર્થં કરના શિષ્ય હોય છે અને જે તેના ઉપદેશેાના સંગ્રહ અને પ્રચાર કરે છે. નાથ પું॰ ગણાના ઉપરી; ગણપતિ (૨) શિવ. નાયક પું॰(સં.) ગણપતિ (૨)શિવ. ૦પતિ પું૦ (સં.) મહાદેવના નાના પુત્ર. [ –પધારવા=શુભકામનો આરંભ થવા (૨) દુંદાળું-મોટું પેટ થવું. -બેસવા, –બેસાડવા = ગણપતિની સ્થાપના થવી કે કરવી (શુભકામ, જેમ કે, લગ્ન શરૂ કરવા) (૨) આરંભ થવા કે કરવે.] રાજ્ય ન॰ ગણતંત્ર; પ્રાચીન હિંદનું એક પ્રકારનું પ્રાસત્તાક રાજ્ય. વેશ પું॰ આખા સમૂહના એકસમાન પહેરવેશ; ‘યુનિફૉર્મ’. સત્તાક વિ॰ રાજાની નહિ, પણ પ્રજાના સહાની – ગણની સત્તાવાળું. ણાધિપત્યું॰[+ઋષિવ]ગણાના અધિપતિ (૨) ગણપતિ. –જ્ઞેશ પું [ + ફ્રા] (સં.) ગણપતિ. [-બેસવા, –મેસાઢવા = જુએ ગણપતિ બેસાડવા. –માંઢવા=શરૂ કરવું.] -ગેશચતુર્થી, -જ્ઞેશચેાથ સ્ત્રી॰ ગણેશપૂજનને દિવસ- ભાદરવા સુદ ચોથ ગણ પું॰ [સં. કુળ] ગુણ; પાડ. [ગણના ભાઈ દોષ = ગુણ ઉપર અવગુણ.] ૦કારું વિ॰ (કા.) ગુણ કરે એવું. ચેર વિ॰(૨) પું॰ ગુણ કે પાડ ભલે એવું; કૃતા ગણક પું॰ [ä.] જુએ ‘ગણ’માં ગણિત વિ॰ [સં.] ગણેલું (૨) ન૦ ગણિતવિદ્યા (૩) તેની (ખાસ કરી અંકગણિતની) ચેાપડી. ૦પદ્ધતિ સ્ત્રી૦ ગણિતની પદ્ધતિ. ૦પાટી સ્રી॰ હિસાબ ગણવાનું પાટિયું અથવા પથ્થરપાટી (૨) ગણિતનું કોષ્ટક; તૈયાર ગણતરીનું પત્રક. ૦પાશ પું॰ ‘પરમ્યટેશન' (ગ.). પ્રમાણ ન૦ રેિથમેટિકલ પ્રોપાર્ટ્સન’ (ગ.). વિદ્યા સ્ત્રી, શાસ્ત્ર ન॰ ગણિતનું જ્ઞાન કે શાસ્ત્ર. શાસ્ત્રી પું॰ ગણિતશાસ્ત્રના વિદ્વાન. ૦શ્રેઢી(—ણી) સ્ત્રી॰ ‘એ. પી.’; એવી શ્રેઢી કે જેનાં ક્રમવાર કાઈ પણ બે પદ્યનો ફરક સરખા જ હોય [ગ.]. —તી પું॰ ગણિતશાસ્ત્રી. “તીય વિ॰ ગણિતનું કે તેને લગતું ગણિપિટક ન [સં.] જૈન ધર્મગ્રંથોના સમુહ [(ગ.) ગણીકરણ ન॰ [સં.] રકમનાં પદ્માના ગણ – સમૂહ કરવા તે; ‘ગ્રેપિંગ’ ગણું વિ॰ [સં. ચુળ] —થી ગુણતાં આવે તેટલું (ઉદા॰ ચાર ગણું) ગણેશ, ચતુર્થી [સં.], ચેાથ સ્ત્રી॰ જુએ ‘ગણ [ä.]’માં ગણેશ-ભાગિયા પું॰ ફક્ત નફામાં જ ભાગવાળા ભાગીદાર | ગણેશિયું ન॰, —યા પું॰ [સર॰ મ. નળેશિયા] ખાતરપાડુનું એક હથિયાર, ખાતરિયું | ગણકારવું સક્રિ॰ [‘ગણવું’ઉપરથી] માનવું; દરકાર – પત કરવી; લેખામાં લેવું. [ગણકારાવું (કર્મ), –નવું (પ્રેરક)] ગણકારું વિ॰ [ગુણ + કારી] જુએ ‘ગણ’(ગુણ)માં ગણકા પું॰ [સં. નળ] જોષી ગણતંત્ર ન૦ [સં.] જુએ ‘ગણ [સં.]’માં ગણતી સ્ત્રી જુએ ગણતરી ગણધર પું॰ [i.] જુએ ‘ગણ [સં.]’માં ગણન ન॰ [સં.] ગણવું તે. –ના સ્ત્રી॰ જુએ ગણતરી ગણનાથ, ગણનાયક [ä.] જુએ ‘ગણ [સં.]’માં [લેવા જેવું ગુણનીય વિ॰ [સં.] ગણાય એવું; ગણવા યેાગ્ય (૨) ગણતરીમાં ગણપતિ પું॰ [સં.] જુએ ‘ગણ [સં.]’માં ગણરવ પું॰ ગણગણ અવાજ, ગગણાટ ૨૪૫ | ગણગણુ અ॰, વું, –ણાટ જુએ ‘ગગણવું’માં ગણગાયક પું॰ [i.] જુએ ‘ગણ’[સં.]માં ગણગેટી સ્રી॰ એક ઝાડ; ગંગેટી ગણચાર જુએ ‘ગણ’ (ગુણ)માં [(૨) ન॰ જુએ ગણતરી ગણતર વિ॰ [‘ગણવું' ઉપરથી] ગણી શકાય એવું; ગણ્યુંગાંડયું ગણતરી સ્રી॰ [ગણવું ઉપરથી] ગણવું તે (૨) ગણવાની રીત (૩) ગણીને કાઢેલી સંખ્યા (૪) .અંદાજ, ઉદા॰ ગણતરી બહારનું ખર્ચ(૫) [લા.] માન; પ્રતિષ્ઠા, લેખું. ૰ખાર,બાજ વિ॰ ગણતરી કરી જાણે એવું; ગણતરીથી ચાલે એવું. યંત્ર ન॰ ગણતરી કરવા માટેનું યંત્ર; ‘કૅકુલેટર’ Jain Education International ગણરાજ્ય ન [સં.] જુએ ‘ગણ [ä.]’માં ગણવત, ॰પટા જુએ ‘ગણાત’માં ગણવું સક્રિ॰ [સં. નળ] સંખ્યા કાઢવી (ર) હિસાબ કે ગણિતના દાખલેો કરવા (૩)[લા.]લેખામાં લેવું; આદર કરવેા (૪) સમજણ કે ડહાપણ મેળવવું (જેમ કે, ભણ્યા પણ ગણ્યા નિહ.) ગણવેશ પું॰ [સં.] જુએ ‘ગણ ’માં [કે આપવી તે | ગણસારાપું[રવ૦]અણસારા;ચાળા;અવાજથી ચેતવણી મળવી ગણાધિપ પું॰ [i.] જુએ ‘ ગણ ’માં ગણાવનું સક્રિ॰, ગણાવું અક્રિ॰ ‘ ગણવું ’નું પ્રેરક અને કર્મણિ ગણિક પું॰+ગણક; જોશી | | | (ગત ગણેાત સ્ત્રી; ન૦ [સં. રાળ + પત્ર] ગણવત; સાંથ(૨) ગણાતનામું. ધારા પું॰ ગણાતા કાયદો. નામું ન॰ જમીનદાર અને ખેડૂત વચ્ચેના સાંથના કરાર–દસ્તાવેજ.૦પટે (—દો) પું॰ ગણાતનામું. ~તિયા પું॰ જમીન ગણાતે રાખનાર – ખેડનાર; સાંથીડો ગણ્ય વિ॰ [i.] જુએ ગણનીય ગણ્યુંગાંડથું વિ॰ ગણતર; થોડુંક ગત વિ॰ [ä.] ગયેલું (૨) ભૂતકાળનું; વીતી ચૂકેલું (૩) મરી ગયેલું. [~થવું = ગુજરી જવું.] (૪) અ॰ સુધી. દા૦૮૦ પૈસા પેઢીએ ગત કેાઈના પહોંચતા નથી.’’(૫)[સમાસને અંત] ‘–માં આવેલું’, ‘−નું', –ને અંગેનું કે લગતું' એ અર્થમાં. ઉદ્યા॰ વ્યક્તિગત, અંતર્ગત. પ્રાણ વિ॰ જુએ ગતાસુ. ભર્તીકા સ્ત્રી॰ વિધવા, “તાગતવિ॰[+આગત]ગયેલું અને આવેલું(ર)ન॰ અવરજવર; જન્મ ને મરણ. –તાગતભેદ પું॰ ઊલટ-સૂલટ બંને રીતે વાંચવાથી એક જ વંચાય એવેશ રચનાભેદ (કવિતા). –તાગત સ્વસ્તિક પ્રબંધ પું॰ એક ચિત્રકાવ્ય. –તાનુગતિક વિ॰ ચીલે ચાલનારું; ગાડરિયું. “તાસુ વિ॰ [+સું] પ્રાણરહિત; મૃત. “તાંક પું॰ [+*] ગયા અંક ગત (ત,) સ્ત્રી॰ [સં.ગતિ] જીએ ગતિ (ર) વાદ્ય પર વગાડવાની (કાઈ રાગના) સ્વરોની રચના. [–ાણવી = દશા (સમભાવપૂર્વક) સમજવી. –ર્મી જવું = ચાલાકી કે રમત યા યુક્તિ કરી જવું. ગતે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy