________________
૧૭
૧૦. નાહ, ચાહ, સાહ, મોહ, લેહ, દેહ, સહ એ ધાતુઓને અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યા પ્રમાણે રૂપ સાબિત કરવાં :
નાહ: –નાવું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છે; નાહ્યો,-હ્યા, –-હી,હ્યું,-હ્યાં; નાહીશ; નાહીશું; નહાશો; નહાશે; નહાત; નહાતે,-તી,-તું; નાહનાર; નાહવાનો અથવા નાવાને; નાહેલો,લી,-લું; નહા; નહાજે; નાહવું.
નવડા(રા)વવું; નવાવું; નવાય; નાવણ; નાવણિયે; નવેણુ; નવાણ.
ચાહ: –ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છો; ચાહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચાહત; ચાહતો, -તી,-તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો, -લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું.
ચહવડા(રા)વવું; ચહવાવું, ચહવાય એ રૂપ શક્ય અને વ્યાકરણદષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રયોગો પ્રચલિત નથી.
સાહ –ચાહ પ્રમાણે. સવડા(-રા)વવું; સવાવું; સવાય.
મેહઃ-મોહું છું; મહીએ છીએ; મોહે છે મેહો છો; મોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; મહીશ; મોહીશું; મોહશે; મેહશો; મેહત; મેહતો, -તી,-તું; મેહનાર; મોહવાને; મોહેલ, -લી,-લું; મેહ; મોહજે; મેહવું.
મેહડા(રા)વવું; મહાવું, હાય.
લેહ: – હું છું; લેહીએ છીએ; લુહે છે; લુહો છો; લોહ્યો, -હ્યા,-હી,-હ્યું,-હ્યાં; લેહીશ; લેહીશું; લેહશે; લોહશો; લોહત; લોહતો, -તી,-તું; લેહનાર; લોહવાનો અથવા લેવાને; લેહેલો,-લી,-લું; લેહ; લેહજે; લોહવું.
લોવડા(રા)વવું; લેવાય; લેવણિયું.
દેહ – દેહું છું; દેહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હી,-હ્યું,-હ્યા,-હ્યાં; દહીશ; દોહીશું; દેહશે; દેહશે; દુહત અથવા દેહત; દેહતો, –તી, –તું; દેહનાર; દેહવાનો અથવા દેવાને; દોહેલ, –લી, –લું; દેહ; દેહજે.
દેવડા(રા)વવું; દેવાવું; દેવણ; દે.
કેહ–સામાન્યતઃ મેહ પ્રમાણે. પણ નીચેનાં રૂપ દર્શાવ્યા પ્રમાણે – કેવડા(રા)વવું; કેવાવું; કોવાય; કેહપણ; કેહવાણ; કેહવાટ.
સેહ-મેહ પ્રમાણે.
૧૧. કેટલાક ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમ કે, કહાડવું, વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કડી, ટાઢ, અઢાર, કહેવું એમ લખવું. પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચવું બંને માન્ય ગણવાં.
૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાય, આંખ્ય, લાવ્ય, , ઘો, ઈ . પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ, લે, દો એમ જ લખવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org