________________
૧૪
ખરી વાત એવી છે કે, ભાષા એ નિર્જીવ પદાર્થ નથી. અને તેથી અનેક શક્તિઓની અસર તળે તેને દેહ બંધાતો જાય છે, અને એ સર્વ શકિતઓને માનવાથી જ યથાર્થ વસ્તુગ્રહણ થાય છે. એમાંથી એકનો જ અંગીકાર કરવો, યા સર્વત્ર એકને
જ પ્રધાન સ્થાને સ્થાપવી, એ તત્ત્વજ્ઞાનની પરિભાષામાં જેને “ઍસ્ટ્રેશન” (ખંડગ્રહણ) નિવેદનમાં કરી છે (જુઓ. પા. ૩૭), તે તરફ ધ્યાન આપવા જેવું છે. તો, જેમ કે, કાવ્યમાં આવી જોડણીઓ થતી જોવા મળે છે તે સહેજે ટાળી શકાય– “પહેલો', સ્રોવરો', “કાનજી', “બેન', વગેરે; તેમને બદલે અનુક્રમે “પહેલો', “ વર', “કહાનજી', બહેન” લખાય, તો વાચકને સરળતા પડે અને લેખકને તેમાં વધે ન હોઈ શકે. ખાસ કરીને શાળાઓનાં પાઠ્યપુસ્તકમાં આવતાં કાવ્યોમાં આમ થાય એ જરૂરી ગણાય.
લાંબા સમયથી કાશ મળતો નહોતો, તેથી તેની માગ મોટી થશે મનાય. તથા શિક્ષણ ક્ષેત્રે ગયાં ૧૫ વર્ષમાં વિકાસ થયો છે, તેથી પણ માન્યું છે કે, શાળાઓમાં પણ માગ ઊપડશે. તેથી આ આવૃત્તિની નકલ ગઈ આવૃત્તિના કરતાં મોટી સંખ્યામાં કાઢી છે. તેમ કરવામાં એમ પણ હતું કે, તેને લઈને કિંમતમાં પણ મજાન રાખી શકાશે. બાકી આજે મોંઘવારી તો એવી છે કે, આવડા દળદાર ગ્રંથની કિંમત ભારે પડી જાય. આ આવૃત્તિથી કદ પાછું
યલ કરી લીધું છે; અને બે લીટી વચ્ચે લેડ વળી પાતળાં રાખી તેમ જ “મેઝર” બનતું વધારી લેવામાં આવ્યું છે. તેથી નવા સુધારા વધારા સમાઈ જતાં છતાં, પાનની સંખ્યા ઘટી છે. આવું ઝીણું છાપકામ સુઘડ અને સુંદર રૂપે કરવા બદલ ‘નવજીવન’નો આભાર માનવો જોઈએ. જોડણીકોશના આ કામમાં તે સંસ્થા પહેલેથી વિદ્યાપીઠની સહયોગી રહી છે; તેવા સહકારથી જ આ કામ આવી સારી રીતે અને ત્વરાથી પૂરું કરી શકાયું છે.
અંતમાં, એક અંગત કૃતકૃત્યતાની નેંધ લેવા માટે વાચકની ક્ષમા ચાહું છું. જોડણીકોશના કામમાં હું શરૂથી છું. તેની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં થઈ તે વર્ષે હું સત્યાગ્રહાશ્રમની
૨. ના પુસ્તકોના આવતા કાવ્યોમાં આમ થાય એ જરૂરી ગણાય.
લાંબા સમયથી કોશ મળતો નહોતો, તેથી તેની માગ મોટી થશે મનાય. તથા શિક્ષણક્ષેત્રે ગયાં ૧૫ વર્ષમાં વિકાસ થયો છે, તેથી પણ માન્યું છે કે, શાળાઓમાં પણ માગ ઊપડશે. તેથી આ આવૃત્તિની નકલો ગઈ આવૃત્તિના કરતાં મોટી સંખ્યામાં કાઢી છે. તેમ કરવામાં એમ પણ હતું કે, તેને લઈને કિંમતમાં પણ મીજાન રાખી શકાશે. બાકી આજે મેંઘવારી તો એવી છે કે, આવડા દળદાર ગ્રંથની કિંમત ભારે પડી જાય. આ અવૃત્તિથી કદ પાછું “યલ’ કરી લીધું છે; અને બે લીટી વચ્ચે લેડ વળી પાતળાં રાખી તેમ જ “મેઝર' બનતું વધારી લેવામાં આવ્યું છે. તેથી નવા સુધારા વધારા સમાઈ જતાં છતાં, પાનની સંખ્યા ઘટી છે. આવું ઝીણું છાપકામ સુઘડ અને સુંદર રૂપે કરવા બદલ ‘નવજીવન’નો આભાર માનવો જોઈએ. જોડણીકોશના આ કામમાં તે સંસ્થા પહેલેથી વિદ્યાપીઠની સહયોગી રહી છે; તેવા સહકારથી જ આ કામ આવી સારી રીતે અને ત્વરાથી પૂરું કરી શકાયું છે.
અંતમાં, એક અંગત કૃતકૃત્યતાની નેંધ લેવા માટે વાચકની ક્ષમા ચાહું છું. જોડણીકોશના કામમાં હું શરૂથી છું. તેની પહેલી આવૃત્તિ ૧૯૨૮ માં થઈ તે વર્ષે હું સત્યાગ્રહાશ્રમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org