SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઊણ] ઊષ્ણુ વિ॰ [તું. ન ] ઊભું (૨) સ્ત્રી॰ જુએ ઊણપ. ૦૫(~મ) સ્ત્રી॰ ઓછપ;ખાટ(૨) અપૂર્ણતા (૩) ખોડ. ૦વું સક્રિ॰ વણાટમાં ઊભું હોય તે પૂરવું; તૂણવું. -ણાપણું ન॰ ઊભું હોવું તે. —ણા પેટનું વિ॰ વાત પેટમાં ન રાખીશકે એવું.-ણાશ સ્ર॰ ઊણાપણું. −ણું વિ॰ આખું ભરાયેલું; અપૂર્ણ, ખૂટતું; કમી ઊતડવું સક્રિ॰ નુએ ઉતરડવું. ઊતઢાવું અક્રિ॰ (કર્મણિ) ઊતરચર્ડ સ્રી• [ઊતરવું + ચડવું]ઊતરવું અને ચડવું તે; ચડઊતર ઊતરતી ભાંજણી સ્ત્રી૦ ગણિતની એક રીત; ભારે કિંમતની સંખ્યા ને ઓછી કિંમતની સંખ્યાનું રૂપ આપવાની રીત ઊતરતી શ્રેઢી સ્ત્રી॰ ગણિતની એક રીત; જે હારમાં એક પછી એક ઊતરતી સંખ્યાની રકમો મુકાય તે ઊતરવું અક્રિ॰ [સં. મવત્, જીવ્ + ] ; ત્રા. ઉત્તર] ઉપર કે ઊંચેથી નીચે આવવું [સં. પ્રવત્ ] (૨) [i. ક ્ +ã] બહાર આવવું; નીકળવું (જેમ કે, વાહનમાંથી, ગાડીએથી ઊતરવું; સ્ટેશને ઊતરવું ૪૦) (૩) પાર કરવું; એળંગવું (નદી, પૂલ ઇ૦)(૪)નીચે આવવું; કમી થવું; ઘટવું (જેમ કે, વસ્તુના ભાવ) (૫) (આવેશ, અસર, નશે, દરદ, ભાવ, લાગણી ઇ૦) આછું થવું કે શમવું (જેમ કે, ઝેર, તાવ, ક્રોધ, મેાહ, માથું ઇ૦) (૬) (ગુણ, સ્થિતિ, સ્વભાવમાં) ઘટવું; આછું નીવડવું; બગડવું (જેમ કે, ઊતરેલી કેરી; ઊતરતી કળા, વેળા. ‘વખત જતાં દવાનો ગુણ ઊતરે’, ભેાગમાં પડી તે માણસ ઊતરવા લાગ્યા.) (૭) (તેાલમાં) આવી રહેવું; ખરેખર થવું (‘શેરનાં છ રીંગણાં ઊતર્યાં '.) (૮) થવું; નીપજવું; ફળ તરીકે હાથ આવવું – મળવું (જેમ કે, પાક ઊતરવા; ‘આ આંબે૧૦ મણ કેરી ઊતરી’ ‘મણ કપાસમાંથી ૧૨ શેર રૂ ઊતર્યું ’. ‘પૂરી, જલેબી, માલપૂ હવે ઊતરવા લાગ્યાં છે.’ ઇ૦) (૯) ઉતારો કે મુકામ કરવે (જેમ કે, તેઓ વીશીમાં ઊતર્યા) (૧૦)ખરાખર આબેહૂબ થવું, બનવું, આલેખાવું, ઘડાવું; પાર પડવું (જેમ કે, નકલ, છબી, રડો, ધડો, ઇ॰ ના ઘાટ; ‘આ કામ ડીક ના ઊતર્યું'.) (૧૧) (શરત, સ્પર્ધા, ઝઘડો, નાટક, લડાઈ ઇમાં) સામેલ થવું, ભાગ ભજવવેશ (૧૨)(કાઈ અંગ કે હાડકું) પેાતાને સ્થાનેથી હડવું – ચળવું (૧૩) (ગ્રહ કે દશા) ની અસર (માડી) જવી; –ને યાગ દૂર થવા. (જેમ કે, પનેાતી ઊતરી; ‘હવે બુધની દશા ઊતરશે'). (૧૪) (મેાં) ફીકું પડવું; વિલાવું(૧૫)(રંગ) ફીકા પડવા; ઊડવા; ધાવાથી નીકળવા (જેમ કે, કપડાના રંગ ઊતરે છે, જે જો બીજાને ન લાગે.) (૧૬) (મન, હૃદય, ધ્યાનમાં) ખરાખર જવું; સમજાવું; ગમવું; હસવું (૧૭)(વાળ માટે) ખરી પડવું;નીકળી જવું. [ઊતરતાં પાણી = વળતાં પાણી; ઘટતા જતા જોશ, જોમ, સ્થિતિ (૨) ધડપણ, ઊતરી જવું =સડી કે બગડી જવું (૨) અાખર ઊતરવું (‘જવું’ ક્રિ॰ સાથે આવતાં આ સામાન્ય અર્થ છે. જુએ ઊતરવું). ઊતરી પડવું = ઝટ ઊતરવું (‘પડવું’સાથે ‘ઊતરવું’ને સામાન્ય અર્થ) (૨) ઊડવું; ઊખડી પડવું; ગુસ્સે થઈ લડવા તૈયાર થવું; વઢવું; ઠપકો આપવેા, ઊતરેલું વિ॰ વાપરવામાંથી દૂર કરાયેલું (જેમ કે, કપડું); ‘સેકન્ડહૅન્ડ’. (‘ઊતરવું’ ના ભૂ॰ કૃ॰ ના સામાન્ય અર્થા માટે તે ક્રિ॰ જીએ).] ૧૨૨ ઊતરાવું અક્રિ॰ ઊતરવાની ક્રિયા થવી(‘ઊતરવું’ નું ભાવે) ઊતરી સ્ત્રી॰ ગળાનું એક ઘરેણું (૨) વિ॰ કામળ (સ્વર) ઊતરેલ વિ॰ [‘ઊતરવું'નું ભૂ॰ કૃ॰] ઊતરી ગયેલું (મા ણસ); હલ Jain Education International [ઊનું કટ (કા.માં ગાળ રૂપે). શું વિ॰ જુએ ‘ઊતરવું’માં ઊતર્યું પાતર્યું વિ॰ ઊતરેલું; વપરાઈ રહેલું ઊતવું અક્રિ॰ પાણી કે હવા લાગવાથી (લાકડું) વાંકુંચૂકું થવું ઊતળું વિ॰ [નં. જીર્ + તેજી ?] ઊંડું નહિ એવું; છીછરું ઊથવું અક્રિ॰ ઉશ્કેર!વું (૨) ટિચાવું (૩) આડે માર્ગે જવું ઊથમી જીરું ન॰ એક ઔષધિ ઊથયું વિ॰ + ઉત્તમ ઊથલ વિ॰ [ઢે. ત્યજિત્ર] અસ્થિર; ઊથલેલું (૨) સ્ત્રી૰ ખેતરના એક છેડેથી બીજા સુધીના ચાસ ખેડવાના એક વારના કેરા (જ્યાંથી હળ ઉથલાવાય છે) (કા.), ૦પાથલ વિ[ફૈ. ૩ચલ્ડ પયળા] ઊંધુંચતું (૨) સ્ત્રી. ઊંધુંચતું થવું તે; પરિવર્તન. બે વિ॰ ભયથી ઊથલેલું –અસ્થિર [ ચતું – ઉપરતળે થવું; ઊંધું કે ઊલટું થવું ઊથલ(-લા)નું અક્રિ॰ [જીએ ઊથલ] ઊંધું થઈ ને પડવું; ઊંધુંઊથલા પું[ફે. ત્યા] ઊથલવું તે; ઊંધુંચતું થઈ ને બીજી બાજુ પર પડવું તે (૨) ગયેલા મંદવાડ પાછે આવે તે(૩)વલણ (કાવ્યમાં) (૪) સામે જવાય. [−ખાવા = ઊથલવું; ઊથલાઈ પડવું (ર) માંદગીમાંથી ઊઠી પાછા પટકાવું, –મારા = ઉથલાવવું (૨)પલટો ખાવેશ. –વાળવા = સામેા જવાબ આપવા, ઊથા પું॰ (કા.) કોહવાણ; સળે [નતનું પરચૂરણ કામ ઊથાથે પું॰ [ક્થાનું વિ] નાની મેોટી કચુંબર (૨) નકામી મહેઊદકવું અક્રિ॰ [સર॰ fĒ.; નં. 7 ?] + કૂદવું (પ.) ઊદબત્તી શ્રી જુએ ઉદ્દબત્તી; અગરબત્તી ઊભુંવિ॰ [મ. હૈં, સર॰ હિં. જ્જા, મેં. ઉદ્દી] ભુરું; ભૂરાશ પડતું ઊષ સ્ત્રી॰ [કે. રઢિ] ઊંધ; (ગાડાનો) ધારિયા ઊધઈ સ્ત્રી જુએ ઉધેઈ ઊધડ વિ॰ [ન્તુએ ઉધડ] ભાવતાલ કે વજન કર્યા વગર એમનું એમ આ પેલું -- રાખેલું કે અંદાજે ઠરાવેલું. (જેમ કે, ઊધડ ભાવ, માપ, ખરીદી). –હું વિ॰ ઊધડ (૨) ન૦ જુએ ઊધડો. [ઊધડું લેવું = ખૂબ વઢવું; સખત પકો આપવો.] – પું॰ ઊધડું કામ ઊધરવું અક્રિ॰ (સુ.) ઊછરવું; મેટું થવું ઊધર(–રા)વું અક્રિ॰ ઉધાર ખાતે લખાવું (૨) દૂર થવું; ટળવું (૩) નુ ઉદ્ધરવું [(જેમ કે, ઊધળી જવું) ઊધળવું અક્રિ॰ નાસી જવું; પેબારા ગણી જવા (યાર સાથે) ઊન વિ॰ [સં.] ઊભું (૨) ઊણપવાળું. છતા સ્ત્રી॰ જુએ ઊણપ. ૦૫ સ્રી જુએ ઊપ. માસિક વિ॰ મહિને પૂરો ન થયા હોય ત્યાર પહેલાં કરવાનું હોય એવું. ॰માસીસે પું॰ એલાના માસીસા પહેલાંની કરવાની એક ક્રિયા [ઊન કાપી લેવું તે ઊન સ્ત્રી૦; ન॰ [નં. ળ, પ્રા. રળ]ઘેટાંના વાળ.-નેત્સાર પું ઊનઢ વિસર્॰ મેં. નાē](કા.)રખડતું (૨) કામચેાર(૩)લુચ્ચું ઊનતા(–મ), ઊનમાસિક, ઊન-માસીસેાજુ ‘ઊન’[સં.]માં ઊનવા (ન') પું॰ [ઊનું + વ! - ૩વાત ?] એક ત્રરોગ ઊનવાવું (ન) અ॰ ક્રિ॰ ઊના શ્વાસ નાંખવા (૨) ઝરવું ઊનું (નું') વિ॰ [નં. ૩ળ, પ્રા. ૩7] ગરમ; તપેલું; અડયે દઝાવાય એવું(૨)તાવભર્યું (૩) (કા.)ગરમ મિજાજનું; ક્રોધી. [ઊની આંચ (આવવી, લાગવી) = દાઝવું પડે એવે – કશું નુકસાન, ભય, જોખમ કે બેઆબરૂ કરે તેવા પ્રસંગ યા વેળા. ઊની વરાળ કાઢવી= હૈયાની બળતરા બહાર જણાવવી; પેાતાનું દુઃખ રડવું; | For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy