________________
ઇમામદાંડગા]
આગળ રાખવામાં આવતા ઝંડા (૪) માળાના મેર. દાંડા પું॰ ધર્મને નામે ધતિંગ ચલાવનારો. ૦ખારા પું॰ મેાહરમના દિવસેામાં તાજિયા રાખવામાં આવે કે ઉત્સવ ઊજવાય તે મસીદ હુસેન પું॰ (સં.) હજરત મહંમદ સાહેબના દોહિત્ર; બાર ઇમામે માં ત્રીજા
ઇમારત સ્રી॰ [મ.] મેઢું મકાન; હવેલી (૨) [લા.] યાજના, શાસ્ત્ર ન૦ બાંધકામનું શાસ્ત્ર; સ્થાપત્ય. –તી વિ॰ ઇમારતને લગતું (૨) ઇમારતમાં ઉપયોગી ઈમ્તિહાન પું॰ [મ.] પરીક્ષા; તપાસ [(૩)સીમા; અવધેિ;ટોચ ઇયત્તા સ્ત્રી [i.] આટલાપણું; મર્યાદા (૨) પ્રમાણ; પરિમાણ ઇયળ સ્રી॰ [સં. ાિ, પ્રા. જ઼્યિા] એક કીડો -ઇયું નામ પરથી વિ॰ બનાવતા તદ્ધિત પ્રત્યય. ‘વાળું, –ને લગતું, ની ટેવવાળું”, એવા અર્થમાં. ઉદા॰ ભૂમિયું; લાયુિં (૨) વિશ્વને લાગતાં તેવું જ વિશેષે, એવેના અર્થ બતાવે. જેમ કે, ગાંડુંગાંડિયું; બાંડું – ખાંડિયું
ઇરાક સું; ન॰ [મ.] (સં.) મેસા પોટેમિયા દેશ ઇરાદા પું॰ [મ.] વિચાર; મનસૂબે; હેતુ; ઉદ્દેશ; આશય.—દાપૂર્વક અ॰ જાણી જોઈ ને
ઇરિગેશન ન૦ [કું.] જમીનની સીંચાઈ, પીત ઇરિડિયમ ન॰ [.] એક ધાતુ-મૂળતત્ત્વ (૨.વિ.) ઇર્શાદ પું॰ [મ.] હુકમ; આજ્ઞા; આદેશ ઇલકાબ હું॰ [મ.] ખિતાબ
ઇલમ પું॰ [મ, મ] વિદ્યા; શાસ્ત્ર; કળા (ર) જાદુ (૩) મેલી વિદ્યા (૪) ઉપાય; તજવીજ. બાજ,—મી વિ॰ ઇલમ જાણનારું (ર) કાબેલ; હોશિયાર
ખંડ
ઇલા સ્ત્રી॰ [i.] પૃથ્વી (૨) (સં.) પુરૂરવાની માતા. વૃત્ત ન૦ (પ્રાચીન આર્ય ભૂંગાળ પ્રમાણે) જંબુદ્વીપના નવ ખંડો પૈકી એક [તાખા ત્રાહિ ત્રાહિ પાકરાવવું; જુલમ કરવા ઇલા અ॰ [મ. માહી] ચા ખુદા! ઇલા ઇલા પાકરાવવી= ઇલાકે(—ખા) પું॰ [Ā.] પ્રાંત(ર)હકૂમતના પ્રદેશ (૩) હક;દ્દાવા; લાગતું વળગતું તે. –કેદાર વિ॰ ઇલાકા ઉપર હકૂમત ચલાવનારું ઇલાજ પું॰ [મ.] ઉપાય (૨) ઉપચાર; દવા. [–લેવા = ઇલાજ અખતિયાર કરવા; ઉપાય કે દવા કરવી]. —જી વિ॰ ઇલાજ જાણનારું (૨) પું૦ વેદ્ય; હકીમ
ઇલાયચી શ્રી॰;ન[સં.જા, કાનડી ચાલી, તામિલ - પાવી.] એક તેજાના.(૦ને) દાણા, દડા = ઇલાયચીના (છાડા સાથેના – જીંડવા જેવા) કણ કે દાણા ઇલાયચા પું॰ જીએ અલાયચે ઇલાયદું વિ॰ [મ.] જુએ અલાયદું
ઇલાહીવિ॰ [મ.] ખુઢા – ઈશ્વર સંબંધી (ર)વંદનીય, સન સી૦ અકબર બાદશાહે શરૂ કરેલા એક સંવ
અરૂપી સ્ત્રી॰ એક વનસ્પતિ; ઇપ્પી ઇલેક્ટ્રિક વિ॰ [ë.] વીજળીને લગતું (૨) [લા.] ઝડપી ઇતિજ સ્ક્રી॰ [મ.] વિનંતી; પ્રાર્થના પ્રતિમાસ શ્રી૦ [મ.] વિનંતી; અરજ
ઇલ્લા(લી) સ્ત્રી. એક રમત ઇલ અ॰ [ä.] –ની પેઠે; જેમ
જો - છ
Jain Education International
ઊર
[ઇસ્ક્ર
ઇશક,દારી,ખાજ, ખાજી,કી જુઓ ‘ઇશ્ક’માં. ~ક્રિયું વિ
ઇશ્કને લગતું
ઇશારત સ્ર॰ [મ.] સાન; સંકેત
ઇશારે પુંજંગ.]ઇશારત (૨) સૂચન. [ઇશારામાં (કરવું, કહેવું, થવું, સમજવું)=ઇશારો કે સહેજ સૂચન થતાંવેંત; વિલંખ કે વધુ તકલીફ વગર; તરત.]
ઇક પું॰ [મ.] ઇશક; પ્રેમ; સ્નેહ (ર) કામવિકાર (૩) રાગ; આવેશ. દારી સ્ત્રી॰ પ્રેમીપણું (ર) કામુકતા; કામીપણું (૩) રંડીબાજી, આજ.વિ॰ પ્રેમમાં લીન; પ્રણયી. ખાજી શ્રી પ્રેમમગ્નતા; પ્રયવ્યાપાર; ભાગવિલાસ, મિન્તજી સ્ત્રી॰ લહેરીપણું; લાલાઈ —કી વિ॰ પ્રેમી(૨) ફક્કડ, છેલ. —કી ટટ્ટુ ન૦ ઇશ્કબાજ, વ્યભિચારી કે કામી માણસ, કેમ(—મિ)જાજી પું॰ [ત્ર.] સાંસારિક પ્રેમ; કેવળ કામવાસના. “કેહકીકી પું [મ.] ખરો – દૈવી પ્રેમ
ઇતેંહાર ન॰ [ત્ર.] જાહેરાત; જાહેરનામું; ઘાષણા ઇશ્યુ પું॰ [.] (અદાલતમાં કેસના) વાદના મુદ્દો (૨) ભુટ્ટો; તર્ક ઇષિ(—ષી)કા સ્ત્રી॰ [i.] ઘાસનું રાડું (ર) તીર (૩) એક જાતની શેરડી (૪) સે। નું પીગળ્યું કે નહિ તે જોવાની લાકડી અથવા સળિયા (પ) પીંછી [‘વર્સ્ડ સાઈન’ ઇષુ પું॰ [ä.] તીર (ર) પાંચની સંખ્યા (૩) [ગ.] ઉત્ક્રમજ્યા; ઇષ્ટ વિ॰ [સં.] ઇચ્છેલું (૨) પ્રિય; મનગમતું (૩) [ગ.] કપેલું (૪) યાગ્ય (૫) હિતાવહ (૬) યજ્ઞ વડે પૂજેલું (૭) ન૦ ઇચ્છા; ઇષ્ટ વસ્તુ (૮) અગ્નિહોત્ર (૯) યજ્ઞ ઇત્યાદિનું પુણ્ય. કર્મ ન૦ યોગ્ય – સારું કામ (૨) [ગ.] કલ્પિત અંક લઈને દાખલા ગણવા તે. જન પું; ન॰ પ્રિયજન. દેવ પું॰, દેવતા પુંખ૨૦ (૨) સ્ક્રી॰ પ્રિય – પોતાની આસ્થાના દેવ (ર) કુળદેવ. મિત્ર પું॰ ઘણા પ્રિય મિત્ર. રાશિ સ્ત્રી॰ કપેલી સંખ્યા ઉપરથી ખરો ઉત્તર કાઢવાની રીત [ગ.]. સિદ્ધિ સ્ત્રી॰ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ. –ાપત્તિ સ્ર॰[+ આપત્તિ]ઇચ્છિત બનવું તે(ર)[ન્યા.] વિરુદ્ધ પક્ષ તરફથી અનુકૂળ કાર્ય કે દલીલ. —ષાર્થ પું॰[+ અર્થ] ઇચ્છેલી વસ્તુ (૨) મનપસંદ અર્થ. —પૂર્વ ન॰ [સં.] યજ્ઞયાગ અને વાવ, કૂવા ઇત્યાદિ કરાવવાનું પુણ્યકર્મ
ઇષ્ટ(—ષ્ટિ)કા સ્ત્રી॰ [i.] ઈંટ (૨) વેદી ચણવા માટે વપરાતી ટિ ઇટાવા પું॰ કંટ્રાટ; બાંધણી; ઠરાવ
|
ઇષ્ટિ સ્રી॰ [i.] ઇચ્છા (૨)યજ્ઞ(૩)અમાસને દિવસે કરાતું શ્રાદ્ધ ઇષ્ટિકા સ્ત્રી॰ જીએ ઇષ્ટકા
ઇષ્મ પું॰ [i.] જુએ ઈષ્મ
ઇસપ(-)ગોળ ન॰ [ા. પન્નૂ(નો)] ઊંટિયું જીરું ઇસપન પું॰ [ા. વં] એક વનસ્પતિ; રાઈ ઇસમ પું [મ. ફરમ] માણસ; વ્યક્તિ
ઇસેસ પું॰ એક જાતના ગુંદર [ જેમાં પગથિયાં ધાલેલાં હોય છે ઇસેટ પું॰ [‘ઈસ’ પરથી] લાકડાની નિસરણીનું પડખાનું લાકડું, ઇસ્કામત સ્રી॰ [મ. સ્તિñામત] માલમતા; મિલકત; પૂંછ ઇસ્કોતરિયા, ઇસ્કોતરા પું॰ [વો. એસ્કિટોરિયા] નાની પેટી ઇસ્સું પું॰ [. ] ગોળ આંટાવાળા ખીલા, ‘સ્ક્ર’. [—જા, ઢાકવા, એસાઢવા, મારવા, લગાવવા = સ્ક્રૂથી સાંધવું. ઢીલા હાવા કે લાગવ=મગજનું ઠેકાણું ન હોવું કે તેવું પ્રતીત થવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org