SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આંખ ચાંદલા ] આંખો અવળી થવી, માચીએ આવવી = છેક નબળું, થાકીને લેથ થવું; ખૂબ શ્રમ પડવા. આંખો ઊંચી કરાવવા=અધીરું કરવું (૨) દુખ દેવું; પીડવું. આંખો ઊંચી ચડવી, જવી, જતી રહેવી, આડે કે ખાચીએ જવી =ગર્વ થવા; મગરૂરીને પાર ન રહેવા. આંખો ઢાળવી=આંખો બંધ કરવી; ન જોવું. આંખા મીંચીને = ઊંધું ઘાલીને; જ્ઞેયા વિચાર્યા વગર; સડેડાટ. એ આંખની શરમ = રૂબરૂ જે શેહ કે અસર પડવી તે.] ચાંદલા, ૦ચાંલા પું॰ રૂડે અવસરે સ્ત્રીઓને ગાલે કે કપાળમાં લગાડાતી ટીપકી, ચૈારી સ્ત્રી અણગમતી વસ્તુ ઉપરથી આંખ ખસેડી લેવી તે (૨) જોયું હોય છતાં નથી જોયું તેવા દેખાવ કરવા તે. ઢાળ સ્ક્રી॰ આંખો ઢાળવી તે; આંખમીંચામણ, ઢાંકણી સ્ત્રી॰ આંખના ડાબલા (ઘેાડા વગેરેના ). ની આઢ સ્ત્રી ગિલ્લીદંડાના એક દાવ; આંખી.૰ફુટમણું ન॰ આંખ ફુટા મણી નું ફળ. ૦કુટામણી સ્ત્રી ઇંદ્રવારણાંના વેલા. ॰મ(—મિ,–મીં)ચકારા પું॰ પલકારા (૨) આંખથી કરેલી ઇશારત. મિ(—મીં)ચામણુ ન॰ જોયું ન જોયું કરવું તે. મિ(—મીં)ચામણાં ન૦ ખ॰૧૦ એક બાળરમત (૨) જોયું ન જોયું કરવું તે (૨) ઇશારત (આંખ મીંચીને કરેલી). મિ(-મીં)ચામણી સ્ત્રી॰ જીએ આંખ મીંચામણાં. મિ(-મીં)ચાલી સ્ત્રી॰ [સર॰ હિઁ.] સંતાકૂકડીની રમત. ૦વઢણું ન૦ સામસામે જોવાનો સંબંધ બગડવે તે; અણમેળ. –ખાળું વિ॰ આંખવાળું (૨) જાણનારું; વિદ્યાન આંખિયાં (૦) નવ્યવ૦ મૂર્છા (૨) ડોળા કાઢવા તે (૩) ઝળઝળિયાં. [—આવવાં= મૂર્છા કે ઝળઝળિયાં આવવાં, –કાઢવાં =ડોળા કાઢવા; બિવડાવવું,] આંખિયું (૦) ન॰ આંખઢાંકી (ઘાંચીના બળદની) (૨) સૂક્ષ્મદર્શક કે દુરબીનને! છેડો જ્યાંથી જોવાનું તે; ‘આઈપીસ’ (પ.વિ.) આંખી (૦) સ્ત્રી॰ જુઓ ‘આંખની આડ’; અંખી ગઢ (૦) સ્ત્રી॰ [ä. 1] દાગીના, રોકડ વગેરેનું જોખમ (૨) દાગીના, રોકડ વગેરે કીમતી વસ્તુ. -ઢિયા પું॰ આંગડ લઈ જનારા માસ (૨) વિશ્વાસુ નોકર આંગડી (૦) સ્ત્રી॰ [ä. 1] અંગરખી; ઝભલું આંગણ(−ણું),—ણિયું (૦) ન॰ [સં. કંળ] ધરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગા. [ઊઠી જવું = ઉચ્છેદિયું – નિર્દેશ જવું (૨) પાચમાલ થવું. −કરવું=(આંગણું) વાળવું; કચરો પૂંજો કાઢવે, –ખેાદી નાંખવું,—ઘસી નાખવું = ખૂબ વાર (કોઈ ને) ઘેર જવા આવવાનું થવું – જવું આવવું.] આંગણેા (૦) પું॰ (ધાણીમાં) ફૂટયા વગરના દાણા આંગત (૦) વિ॰ (કા.) જીએ અંગત; પેાતાનું; સ્વતંત્ર માલિકીનું (૨) અંગનું; નજીકનું (સગું) (૩) એકલું આંગમણુ (૦) સ્ત્રી૦ કૌત્રક; શેર (ર) નુ આગમણ આંગમવું (૦) સક્રિ॰ [સં. બં] ની સામે થવું, ઝૂઝવું (૨) અંગ પર લેવું; નેતરવું; સ્વીકારવું આંગલું (૦) ૦ [નં. 1] ઝભલું. [આંગલાં ટાપી કરવાં= મેાસાળમાંથી ભાણેજ – બાળકને વસ્ત્ર આભૂષણ વગેરે આપવાં.] આંગળ (૦) ન॰ [તં. અંગુરુ] આંગળી (૨) આંગળી જેટલી લંબાઈ, તસુ; ઇંચ (૩) દસની સંજ્ઞા. તેાડા પુંછ આંગળીએ ચોંટી જાય એવા પાણીમાં રહેનારા એક વડો. વા અ Jain Education International ૯૨ [આંચ આંગળ જેટલું માં આગલા ધણીનું (બાળક) આંગળિયાત, આંગળિયું (૦) વિ॰ (૨) ન॰ [જુએ આંગળી] આંગળી (૦) સ્ત્રી॰ [સં. યુō] હાથપગના પંજા આગળના પાંચ અવ્યવેામાંના દરેક અવયવ. [−આપવી = મદદ કરવી; હાથ દેવા (૨) હન આપવા; (સાન કરી) ઉશ્કેરવું; પ્રેરવું; ઊભું કરવું. -ઊંચી કરવી =(સંમતિ દર્શાવવા) આંગળી ઊંચી કરવી; સંમત થયું (૨) ઊંચે એક પરમેશ્વર જ છે એમ બતાવવું; એવી દેવાળા કે લાચારીની સ્થિતિ જણાવવી (૩)(જરા સરખુંય) સામે થવું. વિરેધ કરવે!. –આપતાં પહોંચે પકડવા, પહોંચે વળગવું =થોડી મદદ કરવા આવે તેને આખે જ પેાતાના સ્વાર્થમાં કરવા તૈયાર થયું; જરા હાથ દેનારનું બધું જ પચાવી પાડવા મથવું. –કરવી=સાન કરી ઉશ્કેરવું; ચીડવવું; છંછેડવું(ર) ચીંધવું; આંગળી વડે બતાવવું (૩) નિંદવું; કૅત કરવું. -ખૂંપવી = પહોંચ કે પ્રવેશ હાવે; ફાવવું કે સમજી શકવું. (સામે) થવી = નિદાવું; (ખરાબ કે નિંદ્ય) ચીંધાવું; ફજેતી થવી. –ના વેઢા પર,–ને ટેરવે હોવું =કીટ હોવું; બરાબર માર્ટે હોવું; જ્ઞાન કે માહિતી તૈયાર હોવાં, –ને વેઢે ગણાય એટલું = સંખ્યામાં અમુક થોડું જ; વેઢે ગણી શકાય એટલું; તુજને ટેરવે નચાવવું,—પર નચાવવું = (કોઈ ને) કલામાં કે વશ રાખવું, પૂરું અનુકૂળ વર્તે એમ કરવું. —પર રાખવું=જુએ ‘આંગળી પર નચાવવું' (ર) (સ્નેહથી) પાસે ને પાસે રાખવું; આંખથી વેગળું ન કરવું; લાડ લડાવવાં. -બતાવવી = આંગળીની સંજ્ઞાથી) ધમકી કે વિરોધને ઇશારો કરવા; ધમકાવવું; મારની ધમકી બતાવવી (૨) (માર્ગદર્શન કરી) મદદ કરવી. દા. ત. ‘‘આંગળી બતાવ્યાનું પણ પુણ્ય છે.’’—સૂજી થાંભલે ન થાય =વસ્તુને વધવા કે મેટી થવાને મર્યાદા હોય; નાનું કાંઈ અતિ મેઢું ન બને. આંગળીથી નખ વેગળા= નખ આંગળી જોડે હોવા છતાં તે અલગ છે, તેવા ભેદભાવના સંબંધ; નખ આંગળીની જુદાઈ જેવી જુદાઈ.] [ થવી તે આંગળી-ચીંધામણું, આંગળી-દેખામણું ન॰ ફજેતા; આંગળી આંગણું (૦)ન॰જુએ આંગળી.[આંગળાં કરવાં = (પસ્તાવે, આશ્ચર્ય, વિમાસણ, નિરાશાના ભાવ બતાવે છે.) ચિંતામાં પડવું; આશ્ચર્યચકિત થવું; પસ્તાવું. (−ળાં) ચાટી પેટ ભરવું =જરાતરા વડે આખે. સંતેાષ મેળવવા મથવું; વ્યર્થ ફાંફાં મારવાં] આંગિક વિ॰ [i.] અંગ – શરીર સંબંધી આંગિરસ વિસઁ.]અંગિરસ ઋષિને લગતું (૨)પું(સં.)બૃહસ્પતિ આંગી (૦) સ્ક્રી૦ [સં. ]િ પરણનાર પુરુષને મેાસાળ તરફથી મળતું એટયા વિના નું કોરું વસ્ત્ર(૨) માતાની મૂર્તિને બદલે મુકાતી રંગબેરંગી ધાતુઓના પતરાની તકતી (૩)હનુમાનની મૂર્તિ ઉપરનું તેલસિંદૂરનું પડ (૪) (જૈન) મૂર્તિના શણગાર (૫) આંધીથી ચડતા ધૂળનો ગોટો. [ –ઉતારવી=હનુમાનજી ઉપરનું પડ હઠાવવું. -ચઢાવવી =બાધાને અંગે માતાનું પ્રતીક તેની આગળ મૂકવું. -પહેરાવવી =આંગી વસ્ત્ર આપવું (જીએ આંગી ૧) આંધ્રમન્યુ પું॰ (સં.) જીએ અહિરમાન આંગ્લ વિ॰ [. ‘ઍ ગ્લો' પરથી સં. રૂપ આપ્યું છે. અંગ્રેજોને લગતું. ૰દેશ પું॰, ભૂમિ(-મી) સ્રી॰ અંગ્રેજોના દેશ; ઇંગ્લંડ. ભાષા સ્ત્રી॰ અંગ્રેજી ભાષા આંચ (૦) સ્ત્રી॰ [સં. ચિત્, ત્રા. મન્વિ] ઝાળ; ભભૂકા; સખત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy