________________
શાસ્ત્રી શંકરદત્ત પાર્વતીશંકર : ચરિત્રલક્ષી પુસ્તક ‘મહર્ષિ દયાનંદ’ (બી. આ. ૧૯૪૭) અને અનૂદિત પુસ્તકો ‘ક્રાંતિ’(૧૯૩૦), 'નાનક'(૧૯૪૪), ‘ગરીબાઈનો ગુનો’(૧૯૫૫), “જીવનમુકિતવિવેક’(૧૫) વગેરેના કર્તા નિ.વા.
શાસી શંકરલાલ ગંગાકર(૨-૫-૧૯૦૨, ૧-૬-૧૯૪૬): વિવેચક, નવધિકાકાર. જન્મ યુગેલ ના. નડિયાદ)માં. વતન માનજ (તા. પેટલાદ), પ્રાથમિક શિક્ષણ મલાતજમાં, માધ્યમિક શિક્ષણ સાજિંત્રામાં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૨૩માં બી.એ. ૧૯૨૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૨૯માં એલએલ.બી, પોપાયરી હાઈસ્કૂલ, અમદાવાદમાં ચારેક વર્ષ
શિક્ષક. પછી થોડો સમય અમદાવાદમાં વકીલાત. ૧૯૩૨થી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અધ્યાપક.
એમના ‘સાહિત્યને ઓવરથી'(૧૯૩૮)ના ખંડ 1માં કેટલાક અગ્રગણ્ય સહકારીનાં અવાક છે, જ્યારે ખંડ માં પ્રાચીન-અર્વાચીન સાહિત્યકારો વિશેના લેખો છે, અન્ય લેખસંગ્રહ “સાડ-૫દ્રકાને (૧૯૪૧)ના ખંડ ૧માંસાહિત્યને લગતા કેટલાક સામાન્ય વિષયોનું નિરૂપણ છે, જ્યારે ખંડ ૨માં પ્રેમાનંદથી માંડીને ‘લલિત’સુધીન સાહિત્યકારોનાં અવલોકનો પત્રશૈલીમાં રજુ ધાં છે. એમાં માહિની-અન્વેષણ અભ્યાસપૂર્ણ છે.
'પાનદાની'(૧૯૪૧)એમનો વાર્તાસંગ્રહ છે. વ્રજલાલ કાળિદા શાસ્ત્રીના અપ્રકાશિત ગ્રંથ ‘રસગંગા’ના એમણે ૧૯૩૪માં કરેલા સંપાદનમાં એમણે લખેલે ઉપાદ્ઘાત લેખ ગ્રંથકર્તાના સાક્ષર વ્યકિતત્વને તેમ જ તેમના જમાનાને ભ્યાસપૂર્વક સૂચવે છે. ઘાસી શંકરલાલ મોવર (૧૯૪૪, -): નાટકકાર, કવિ. જન્મ જામનગરમાં.
હ.શા.
એમણે ‘સાવિત્રીચરિત્ર નાટક’, ‘શ્રીગોપાલચિંતામણિવિજયમ', ‘ચંદ્રપ્રભાચરિત્ર’, ‘અનસૂયા અભ્યુદય’, ‘સ્તોત્રરત્નાવલી’, ‘સ્નાત્રસંગ્રહ’ વગેરે નાબપુસ્તકો અને પદ્મગ્રંથો આપ્યાં છે.
ચૂંટો. શાસ્ત્રી શ્યામજી વિ. : કથાકૃતિ ‘સરિત ્ સાગર’- ભા. ૧ (૧૯૦૯)ના .
[..
શાસ્ત્રી સિદ્ધ્ શ્વરદાસ સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતકવિ હ્માનંદનું જીવનચરિત્ર રેખતી કૃતિ 'સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી (૧૯૭૯)ના કર્તા.
શાસી રિશંકર ઓમકાજી : 'શ્રી પુરુષોત્તમ મહારાજનું ચરિત્ર નવા વિદ્રોહીઓને પડકાર’(૧૯૨૯)ના કર્તા. નિવાર. શા અમીચંદ નબુભાઈ : પદ્યમાં લખાયેલું મલકદેવને થયેલ રાજા માટે શોકદર્શક દિલગીરીનું પુસ્તક'(૧૯૦૮)ના કર્તા. નિ.વા. શઠ અમીચંદ મોતીચંદ : 'એક્ટરણે ગરબાવળી’(૧૯૨૬) અને ‘અંબાજીના છે.'(૧૯૨૮)ના કર્તા. નિ.વા. શા અમુલખરાય : ચરિત્રલક્ષી કૃતિ 'સ્વ. સૂર્યકાન્ત શાહ(૧૯૪૪) ના કર્તા. નિ.વો.
શાહ અમૃતલાલ : ‘કન્યાવિક્રયદુ:ખદર્શક નાટક'ના કર્તા, નિ.વા. નિ.વા. શાહ મુતબાલ કાલિદાસ : પધ્ધતિ વીર દેવરાજ’(પાઠક પુરુષોત્તમ ઘેલાભાઈ સાથે, ૧૯૧૬)ના કર્યાં. નિ.વા. શાહ અમૃતલાલ છે. : નવલકથા ‘બાવળના કાંટા’(૧૯૬૮) અને વાર્તાસંગ્રહ ‘સ્કુટર” (૧૯૭૯)ના કર્તા,
નવા
ગુજરાતી સાતત્યકોશ -૩ : ૫૧
શાસ્ત્રી હરિપ્રસાદ ગંગા (૧૭-૧૦-૧૯૧૯) ચરિત્રૐખક, સંશોધક, સંપાદક. જન્મ પેટલાદ જિલ્લાના મલાતજ ગામે. છ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મલાતજમાં. માધ્યમિક શિક્ષણનાં આરંભનાં ત્રણ વર્ષ ત્યાંની એ.વી. હાઈસ્કૂલમાં. ત્યારબાદ મૅટ્રિક સુધીનું શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૪૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે
Jain Education International
શાસ્ત્રી શંકરદત્ત પાર્વતીશંકર- શાહ અમૃતલાલ છે.
બી.એ. ૧૯૪૨ માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના સંશોધન વિભાગમાંથી સંસ્કૃત, અર્ધમાગધી અને વૈકલ્પિક અભિલેખવિદ્યા (એપિગ્રાફી) વિષયોમાં એમ.એ. ૧૯૪૭માં ભા. અે, વિદ્યાભવનમાંથી સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. ૧૯૪૫થી ૧૯૫૬ સુધી ત્યાં અધ્યાપક અને ૧૯૫૬ થી ૧૯૬૮ સુધી ઉપાધ્યક્ષ તથા ૧૯૬૮ થી ૧૯૭૬ સુધી અધ્યક્ષ. પછી નિવૃત્ત. વચ્ચે, ૧૯૫૮-૨૫ દરમિયાન લા. ૬. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધક. ૧૯૫૭-૫૮માં ‘- પ્રિકાશ'ના સંપાદક. ૧૯૬૦-૬૨માં ગુજ્જત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સ્વર્ણચંદ્રક. ૧૯૭૫નો કુમારચંદ્રક.
સંશોધનની શીય પતિ અને દૃષ્ટિ સાથે પ્રવૃત્ત આ લેખકનું ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજને અનુષંગે થયેલું સાહિત્યપ્રદાન વિશિષ્ટ છે. ‘કરુણાશંકર - શિક્ષકવિભૂતિ’(૧૯૬૧) એમનું સંપાદિત જીવનચરિત્ર છે. ‘છે.ટમ’ની પદ્યકૃતિઓનાં સંપાદન કરીને એમણે સભ્યસાર અને યોગ'(૧૯૫૨), સુમુખ આખ્યાન નવા નૃસિંહકુંવર આખ્યાન (૧૯૫૪), ‘એકાદશીમા'(૧૯૫૫) જેવાં પુસ્તકો આપ્યાં છે. ‘સંતકવિ છોટમ-એક પરિચય'(૧૯૬૨) એમનું પરિચયાત્મક પુસ્તક છે.
પુરાતત્ત્વવિદ અને મિહાવિદ આ લેખક હડપ્પા અને માંહે -જો-દડો’(૧૯૫૨) અને ‘મૈત્રકકાલીન ગુજરાત’-ભા. ૧, ૨ (૧૯૫૫) થી માંડીને ‘ભારત બહાર વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ : ઇન્ડોનેશિયામાં’(૧૯૫૭) અને ‘ગુજરાતના પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪) પર્યંતના સંખ્યાબંધ રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસગ્રંથો આપ્યા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org