________________
મહેતા પ્રભાશંકર શામળાજી – મહેતા બબલભાઈ પ્રાણજીવનદાસ
મહેતા પ્રિયંવદ ન. : કાવ્યકૃતિ 'હૃદયમંથન' (૧૯૨૫) ના કર્તા.
નિ.વડ.
વિવેચક. જન્મ જૂનાગઢમાં. વતન ભાવનગર, ૧૯૩૮ માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૪૪માં એમ.એ. સરકારી કોલેજોમાં અંગ્રેજીના અધ્યાપક અને આચાર્ય.
શું' (૧૯૩૯), ‘અવરોધ' (૧૯૪૮), ‘સ્નેહની હૂંફ (૧૯૫૦), ‘કી' (૧૯૫૧) ઇત્યાદિ એમની નવલકથાઓ છે. માનવી’ (૧૯૪૦), ‘ઉરનાં એકાંત' (૧૯૪૦) એમના વાર્તાસંગ્રહો છે. ‘પશ્ચિમી સાહિત્યને વિવેચનાત્મક લેખો' (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે. ‘જાપાની વાતો' (૧૯૭૫) એમનો અનુવાદગ્રંથ છે. એમણે અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
જ.ગ. મહેતા પ્રભાશંકર શામળજી : દલપતશૈલીનો પ્રભાવ દર્શાવતી પદ્ય
કૃતિઓ “ખમ તાશીર કે સેબત અસર' (૧૮૬૫), ‘અંબાજી બહુચરાજી ... ગરબા છંદ' (૧૮૭૦), ‘ઉત્કંઠ મહાદેવના ગરબા” (૧૮૭૩), “રસિક પ્રભાતિયાં' (૧૮૮૪), ‘સત્તાવનના સુગાલ’ (૧૯૦૧) અને “સુરતની '૩૯ની રેલના રાડો'ના કર્તા.
નિ.વા. મહેતા પ્રમોદરાય જાંબકલાલ : જાસૂસી કથા ‘પાષાણપ્રતિમા યાને માનવમૂર્તિ' (૧૯૨૯) અને ‘પોઇન્ટ ઝીરો' (૧૯૬૭) ના કર્તા.
નિ.વા. મહેતા પ્રવીણચંદ્ર મણિલાલ, “અમર પાલનપુરી' (૧-૯-૧૯૩૫) : કવિ. એસ.એસ.સી. પછી અવતન રંગભૂમિમાં અદાકારી. અત્યારે વરાતના ધંધામાં. ‘ઉઝરડા” (૧૯૮૯) એમને ગઝલસંગ્રહ છે.
એ.ટી. મહેતા પ્રસન્નકુમાર: રહસ્યકથા “ચાલીસ હજારના ચક' (૧૯૩૫)ના કર્યા.
નિ.વા. મહેતા પ્રસનગરી મુકુંદરામ: કથાકૃતિ ઉષ:કાલ અથવા ૨૫૦ વર્ષ પૂર્વનું મહારાષ્ટ્ર અને સુશિક્ષિત સ્ત્રીનાં કર્તા.
| નિ.વા. મહેતા પ્રાણજીવન : નવલિકાસંગ્રહ ઓપરેશન કોનું ? અને બીજી વાર્તાઓ' (૧૯૪૦) તથા આયુર્વેદના મૂળ સિદ્ધાંતો' (૧૯૬૪)ના
મહેતા પ્રેમનાથ : નવલિકાસંગ્રહ ‘ચક્રવ્યુહ' (૧૯૭૭) અને સંપાદિત વાર્તાસંગ્રહ નવસંધાન' (૧૯૮૦)ના કર્તા.
નિ.વા. મહેતા પ્રેમલીલા સુમન્ત મહેતા પ્રેમલીલા કાતિચંદ્ર (૭-૯-૧૯૦૩, ૧૯૪૮) : જન્મ અમદાવાદમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ૧૯૨૪માં વડોદરાની કોલેજમાંથી બી.એસસી. પછી વડોદરામાં મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૨૬-૨૭માં રાજકોટની બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજનાં લેડી સુપરિન્ટેન્ડન્ટ. ‘ગુણસુંદરી’નાં તંત્રી.
એમના ગ્રંથોમાં ‘મુકુલ' (૧૯૨૨), 'ગૃહદીપિકા' (૧૯૩૦) વગેરેનો સમાવેશ થાય છે. પ્રેમસૌરભ' (૧૯૫૧) એમના લેખાન અને સ્વજનોએ એમને આપેલી અંજલિઓને સમાવતું મરણોત્તર પ્રકાશન છે.
ચં.રા. મહેતા ફરામજી કાવસજી : કથાકૃતિ 'કાકાના વારસા' તેમ ૧૮ “ધર્મા ’ના કર્તા.
નિ.વા. મહેતા ફિરોજશાહ રૂસ્તમજી : કવિ, વિવેચક. ‘પારસી સાંસાર'ના સ્થાપક તંત્રી.
એમણે એપિગ્રામના સંગ્રહ ‘ચબરાકિયાં', વિવેચનગ્રંથ “વાર્તા શૈલી' તથા ડૉ. મિને ચેહરના દર્દી’ અને ‘એકટીંગ કલાનું વહેવાર જ્ઞાન” જેવાં પુસ્તકો આપ્યાં છે.
કર્તા.
નિ.. મહેતા પ્રાણજીવન લાલજીભાઈ (૧૪-૭-૧૯૩૭) : કવિ. જન્મ ભુજમાં. એફ.વાય. કોમર્સ સુધી અભ્યાસ. ૧૯૬૨ થી ૧૯૭૩ સુધી સિલ્ક મિલમાં અને ત્યારબાદ મુંબઈમાં કસ્ટમ હાઉસ કિલયરિંગ એજન્ટને ત્યાં નોકરી. એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘કાનેમાતર' (૧૯૭૯) મળ્યો છે.
નિ.. મહેતા પ્રાણભાઈ એમ. : વિવેચનકૃતિ ‘કાહિત્યનાં રહસ્યો (૧૯૫૩) ના ક.
નિ.વો.
મહેતા બબલભાઈ પ્રાણજીવનદાસ (૧૦-૧૦-૧૯૧૦,૨૭-૯-૧૯૮૧):
આત્મકથાલેખક, જીવનચરિત્રલેખક, નિબંધકાર. જન્મ હળવદ (જિ. સુરેન્દ્રનગર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હળવદ, કરાંચી, મુંબઈ તથા વઢવાણમાં. ઉચ્ચશિક્ષણ ડી. જે. સિંધ કૉલેજ (કરાંચી) તથા ગૂજરાત વિદ્યાપીઠમાં. આજીવન લોકસેવક.
સામાન્ય વ્યવહારમાંથી ઉદાહરણો લઈને અભિવ્યકિત અસરકારક બનાવતું એમનું ગદ્ય નિતાત સરળ અને સાદું છે. ‘મારી જીવનયાત્રા' (૧૯૮૩) એમની આત્મકથા છે. 'મહારાજ થતાં પહેલાં' (૧૯૪૩) અને ‘રવિશંકર મહારાજ' (૧૯૪૪)માં એમણે નિષ્કામ કર્મયોગી લોકસેવકનું જીવનચરિત્ર વર્ણવ્યું છે. ગાંધીવિચારનાં ગ્રામજીવન, લોકશિક્ષણ, ગ્રામસેવા વગેરે વિષયને આવરી લેતાં “મારું ગામડું' (૧૯૩૯), યજ્ઞસંદેશ' (૧૯૫૫), સફાઈમાં ખુદાઈ' (૧૯૬૧), 'શ્રમને પ્રસાદ' (૧૯૬૨), ‘શીલસંચય' (૧૯૬૯), ‘બાપુને પ્રતાપે' (૧૯૬૯) વગેરે આડંબરરહિત સરળ ભાષા અને પ્રાસાદિક શૈલીમાં લખાયેલાં એમનાં પુસ્તકો છે. ‘સર્વોદય અને ભૂદાનયજ્ઞ' (૧૯૫૭), ‘સર્વોદયની વાતો' (૧૯૫૮) અને સંપત્તિદાનયજ્ઞ' (૧૯૫૮)માં ભૂદાનપ્રવૃત્તિ વિશેના વિચારોનું નિરૂપણ છે. એ. જે. સેકના “ધ બર્થ વ રશિયન ડેમોક્રસીને આધારે લખેલું પુસ્તક “રશિયાનું ઘડતર' (૧૯૩૪)
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪પ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org