________________
ભટ્ટ રજનીકાન્ત મનુભાઈ – ભટ્ટ રામચંદ્ર ગણપતરામ
સંગ્રહ ‘નાદવાણી' (૧૯૪૭) આપે છે. આ ઉપરાંત એ ભે એમણે કેટલીક વાર્તાઓ પણ લખેલી છે.
ભટ્ટ રજનીકાન્ત મનુભાઈ (૯-૯-૧૯૧૮) : કવિ. જન્મ વતન ખેડા જિલ્લાના ઠાસરામાં. એમ.એ., બી.ટી. સુધીનો અભ્યાસ. ગુજરાત અને પૂર્વ આફ્રિકાના યુગાન્ડાની શાળાઓમાં શિક્ષક.
‘નીલધારા' (૧૯૫૭) અને “માગું ન જ્યોતિ' (૧૯૮૦) એમના કાવ્યસંગ્રહ છે. ‘વસંતવિલાસ' (૧૯૪૪) એમને પ્રાચીન ફાગુકાવ્યને અનુવાદ છે.
જ.ગા. ભટ્ટ રણછોડ જયશંકર : કથાકૃતિ “મિરર ઑફ ઑપરેશન' (૧૮૭૪) -ના કર્તા.
નિ.વા.
ભટ્ટ રણછોડલાલ હરીલાલ (૮-૧-૧૮૯૪) : કવિ, નવલકથાકાર.
અશોક મિલમાં સાઇઝિંગ હેડકલાર્ક. ૧૯૫૮માં નિવૃત્ત. 'કર્મવીર’ અને બ્રહ્મચારી” માસિકના તંત્રી.
એમની પાસેથી આધ્યાત્મિકતાને અર્કવાળાં અને આરતભય ઈશ્વરસ્તુતિનાં કાવ્યોનો સંગ્રહ ‘પ્રક્ષાલન (૧૯૭૫) તથા નવલકથાઓ ‘લમીકાન્ત’- ભા. ૧-૨ (૧૯૨૮), ‘અંગ્રેજી રાજયને ઉષ:કાળ યાને પિઢારાઓને દૌરદમામ' (૧૯૨૯), ‘શશિબાળા યાને ભયંકર મઠ’ અને ‘સતી ત્રિવેણી’ મળ્યાં છે. આ ઉપરાંત ‘દંપતિ મોક્ષમાર્ગ', બે નાના ભજનસંગ્રહો અને બંગાળીમાંથી અનૂદિત કૃતિઓને સંચય “ભકિત પુષ્પાંજલિ પણ એમણે આપ્યાં છે.
નિ.વા. ભટ્ટ રતિલાલ દયારામ : સ્વામી શ્રદ્ધાનંદનું જીવનચરિત્ર વર્ણવતી કૃતિ “શ્રદ્ધાનંદ' (૧૯૨૭)ના કર્તા.
ભટ્ટ રમેશ મહાસુખરામ (૧૩-૬-૧૯૩૫) : નિબt.1ષક, વિવેચક,
સંશોધક, સંપાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૧૮ માં બી.એ. ૧૯૬૦માં એમ.એ. પછી પીએચ.ડી. ૧૯૬ થી ૨ મદાવાદની હ. કા. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
હાસ્ય, ચિંતન, ચરિત્ર અને નિtધનાં એમનાં દ.શક પુસ્તકો પ્રકાશિત થયાં છે. તે પૈકી ‘મંજ, મજક, મહફિલ' ('૫'-૧), ‘ગપગોષ્ઠિ' (૧૯૬૮), ‘હાસ્યરૂપ જૂજવાં' (૧૯૭૭) ને ‘દાયને મહા ચઢાવે બાંય' (૧૯૮૩)માં સામાન્ય પરિસ્થિતિમાંથી કથન અને ઉદાહરણેને અનુષંગે હાસ્યનિષ્પત્તિની એમની પદ્ધતિ જોવાય છે; ‘ચિદાકાશ' (૧૯૮૩)માં ચિંતનાત્મક લખાણો છે; 'રાણિ રામણિ (૧૯૭૨), ‘શ્રી મેટા' (૧૯૭૮) અને “અાત્માનંદ રાવતી’ (૧૯૮૦) ચરિત્રનિબંધના ગ્રંથો છે; ‘અવાસ્વાદન (૧૯૬૯), ‘૬૯નું લલિતેતર સાહિત્ય' (૧૯૭૩), 'પરિચય' ('૯૭૯) અને “વિવેકના' (૧૯૮૩) એમના વિવેચનલેખસંગ્રહ છે.
‘પૂ. શ્રી મોટા : જીવન અને કાર્ય' (૧૯૭૫), ‘ખાની જીવન સાધના' (૧૯૭૮), 'પૂ. મોટાને જીવનસંદેશ' (૧૯૮૩) અને ‘આનંદશંકર ધ્રુવની ધર્મભાવના' (૧૯૮૩) એમના સંશાધનમૂલ્યાંકનના ગ્રંથો છે. “જિજ્ઞાસા' (૧૯૭૧), 'કૃપા' (૧૯૭૨), ‘કર્મ ઉપાસના' (૧૯૭૭), 'પ્રેમ' (૧૯૭૩), ‘ગુણવિમર્શ' (૧૯૭૪), “મૌન એકાંતની કેડીએ' (૧૯૮૨), ‘મુકતાત્માને પ્રેમસ્પર્શ (૧૯૮૩) વગેરે સંપાદને ઉપરાંત આ રોગ્યવિષયક સંપાદન ‘શરીરસુખ' (૧૯૭૭) અને “સ્ત્રીરોગ પર બાયોકેમિક ઉપચાર” (૧૯૭૮) પણ એમણે આપ્યાં છે.
નિ.વી.
ભટ્ટ રમણભાઈ ગણપતરામ (૧૨-૨-૧૯૧૭) : સંશોધક. જન્મ કડીમાં. એમ.એ., ઈ.ડી.ટી. (કોલંબિયા યુનિવર્સિટી). ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં રીડર. અત્યારે નિવૃત્ત. ‘ગુજરાતી ભાષાનું સ્વરૂપ' (૧૯૬૬) એમના નામે છે.
ચં.ટા. ભટ્ટ રમણલાલ : બાળવાર્તા ‘મહાશ્વેતા કાદમ્બરી'(૧૯૬૩) ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રમણલાલ દેવશંકર : બાળસાહિત્યનું પુસ્તક ‘કળજગ’ (૧૯૩૩) તથા રેને શ્યપ-મિલરની કૃતિઓના અનુવાદ ‘વીર ગાફિલ્ડ' (૧૯૩૦) અને ‘તારણહાર' (૧૯૩૪) ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રમણલાલ પ્રેમાનંદ : રહસ્યકથા ‘કાળાં ભવાં' (૧૯૩૨) તથા વાર્તાસંગ્રહ 'ઝંઝાવાત અને બીજી વાતો' (૧૯૩૩)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રમણલાલ શંકરલાલ, ‘નારદ': કવિ, વાર્તાકાર. જન્મ ઉમરેઠ (જિ. ખેડા)માં. રાણપુર, ધંધુકા વિસ્તારમાં અસહકારની ચળવળમાં સક્રિય. અવારનવાર જેલવાસ. પત્રકારત્વ સાથે સંલગ્ન.
એમણે “ગુજરાત સમાચાર'માં કમશ: પ્રકાશિત કટાક્ષકાવ્યોનો
ભટ્ટ રમેશચંદ્ર : ‘જય મહાકાલી' (૧૮૫૬) નામક | "ગ કથાના કર્તા.
મુ.મા. ભટ્ટ રવિશંકર ત્રાંબકરામ : “રમા રમણ અને મારી વાંત' (માન્ય સાથે, ૧૯૦૬)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રવીન્દ્ર: પ્રવાસકથા ‘એક રખડપટ્ટી - હિમાલયની ગાદમાં, પુષ્પની વાડીમાં' (૧૯૭૬)ના કર્તા.
મૃ.મા. ભટ્ટ રામકૃષ્ણ દેવશંકર : ‘શબ્દાર્થ ધાતુસંગ્રહ' (૧૮૭૩) નામક કોશના કર્તા.
મૃ.મા. ભટ્ટ રામકૃષ્ણ ભાઈશંકર : નવલકથા 'જુલિયા દાલિયા અને પવિત્ર ગુલઝાર'ના કર્તા.
J.માં. ભટ્ટ રામચંદ્ર ગણપતરામ : નવલકથા ‘અભય યાને ચડતી પડતીના પડછાયો' (૧૯૦૭)ના કd.
મુ.મા.
૪૨૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org