________________
બારોટ પ્રલાદભાઈ જુગલદાસ – બાવડાના બળે
બારોટ લાલા : ‘સાત અવતારની સદેવંત રાવળિગાની વારતા' (૧૯૩૩)ના કર્તા.
બારોટ પ્રહલાદભાઈ જુગલદાસ, “સારરવત' (૧૮૮-૧૯૪૩) : નવલકથાકાર, નમ વતન સાબરકાંઠા જિલ્લાના ગામડીમાં. અભ્યાસ એમ.એ., બી.ઍડ. પહેલાં શાળામાં શિક્ષક અને પછી આચાર્ય. ‘હસીહસી હળાહળ પીધાં' (૧૯૭૨), ‘આરતી' (૧૯૮૨), ‘તમને પારકા મા !' (૧૯૮૩) ઇત્યાદિ એમની નવલકથાઓ છે.
જે.ગા.. બારોટ બબાભાઈ શંભુજી : નાટક ‘મણીન્યાય'(૧૯૪૯)ના કર્તા.
બારોટ વાઘજીભાઈ હરિભાઈ : પદ્યકૃતિ ‘અબાધક કયમાળ (૧૯૨૬)ના કર્તા.
બારોટ જમાલ પરબતજી : પ્રશરિત કાવ્ય 'વિભાવિલા'ના કર્તા.
બારોટ શિવલાલ લલુભાઈ : કથાત્મક કૃતિ ‘ાતિવભાવશતક' - ૧-૨(૧૯૨૬)ના કતાં.
બારોટ હરદાસ : પદ્યકૃતિ 'કર બહતા'ના કર્તા.
બારોટ બંસીકુમાર ત્રિકમલાલ (૭ ૯ ૧૯૩૬) : નવલકથાકાર, વાર્તાકાર, જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં. વતન લહાર (જિ. મહેસાણા). અભ્યાસ બી.એ., એમ.ઍડ. પહેલાં શાળામાં શિક્ષક, અત્યારે સરકારી શાળામાં આચાર્ય. ‘ભગવાનનું ઘર' (૧૯૮૩), 'સુંદરી' (૧૯૮૪) અને “એક ૧૪ પંથના પથિક' (૧૯૮૪) એમની નવલકથાઓ છે. ‘નગર અને મિત્રા'(૧૯૩૬) એમના વાર્તાસંગ્રહ છે. શિક્ષણમાં મનોવિજ્ઞાન (૧૯૬૫) એમનું શિક્ષણવિષયક લેખાનું પુસ્તક છે.
બાલ : જુઓ, કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ. બાલ કવિ: જુઓ, ઝવેરી ગિરિન્. બાલકિસનદાસ વ્રજભૂખણદાસ : ગુજરાતી-અંગ્રેજી કાશ' (અન્ય સાથે, ૧૮૮૫)ના કર્તા.
બારોટ ભરતભાઈ : નવલકથા ‘તારી કોઈ જરૂર નથી' (૧૯૭૮)ના કર્તા.
બાલકૃણ હરિશંકર : નવલકથા ‘લાલસિંહ' (૧૯૦૧)ના કર્તા.
બારોટ ભીખાભાઈ દેવજી : પદ્યકૃતિ 'શ્રી પંચદીપક પ્રકાશ અર્થાત્ શુભસંગ્રહ’ - પુષ્પ: ૪ (૧૯૨૮)ના કર્તા.
બારોટ ભેગીભાઈ હિંમતલાલ (૭-૮-૧૯૧૯) : વાર્તાકાર, નાટલેખક. જન્મ ભરૂચમાં. મૅટિક પછી સુરતમાં શિક્ષક. પછીથી શહેર શિક્ષણ સમિતિમાં કેળવણી અધિકારી અને શાળામાં આચાર્ય.
એમણ રક્ષક અને બીજાં નાટકો', “શબરી અને બીજા નાટકો' ઉપરાંત “ધન એ જ ધાન્ય’ નામને કથાસંગ્રહ તથા ‘બાબુ ગનું અને કુંતી-ગાંધારી' નામનાં ચરિત્ર આપ્યાં છે.
બાલીવાળા ખુરશેદજી મહેરવાનજી (૧૮૫૩) : નાટકકાર, શેડો વખત ગુજરાતી અને અંગ્રેજીને અભ્યાસ કરી ઍજયુકેશનલ સોસાયટી પ્રેસ અને બોમ્બે ગેઝેટ પ્રેસમાં કંપીટર. ત્યારબાદ વિકટોરિયા નાટક મંડળી સાથે સંલગ્ન. એ નિમિત્તેદિલહી, પુર, રંગૂન, સીંગાપોર, પીનાંગ, બર્માને પ્રવાસ. બાલીવાલા ગ્રાન્ડ થિયેટરના માલિક, રાજા થીબોના નિમંત્રણથી મંડળી સાથે બર્મા અને ૧૮૮૫ માં વિલાયત ગયેલા.
અસલાજી અને કંજુસની કહાણી’ એમનું ત્રિઅંકી નાટક છે; તે ‘મતલબ બહેરો', “કાવલાની કચુંબર’, ‘ગુસ્તાદ ઘામટ', ખુદાબ” વગેરે એમનાં એક અંકી નાટકો છે.
ચં.. બાલાભાઈ કરશનદાસ: લેખસંગ્રહ ‘આનંદધારા'-૨ (૧૯૨૮)ના
બારોટ માધવસિહ : ગીતપ્રધાન નાટક 'પ્રકાશ' (અન્ય સાથે, ૧૯૧૩) " -ના કર્તા.
કર્તા.
બારોટ મેહનલાલ જયસિંહભાઈ : નવલકથા ‘સતી શ્રીદેવી' (અન્ય સાથે, ૧૮૮૯) અને જીવનચરિત્ર નદીઓને મહાત્મા ભગવાન ચૈતન્યદેવ’ના કર્તા.
બાલુભાઈ પુરુષોત્તમદાસ : પદ્યકૃતિ 'જગદંબા ભજનમાળા' (૧૯૦૦)ના કર્તા.
બારોટ રામભાઈ ગીગાભાઈ : પદ્યકૃતિ 'મર્દની કાવ્ય' (૧૯૩૨)ના
કત.
બાલુભાઈ ભગવાનદાસ: નવલકથા લલિતપુરના છૂપા ભેદ (૧૯૦૨)ના કર્તા.
૨૨.દ. બારોટ લક્ષ્મણ ભાઈજી : પદ્યકૃતિ 'નેહકળા' (૧૮૮૯) તથા “મૃગસેન-કમળાની વારતા' (૧૮૮૯)ના કર્તા.
૨,૨.દ.
બાવડાના બળે (૧૯૫૪): પુષ્કર ચંદરવાકરની નવલકથા. ભાલનળકાંઠાના કિનારે વસતી પઢાર જાતિના સંશાધન-પ્રવાર પછી
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org