________________
પારંપ વિશ્વનાથ પાશાય નાટયસાહિત્યનાં સ્વરૂપ
પારેખ વિશ્વનાથ : નાટિકાનો “સાચો સેવક' (૧૯૬૭) અને
સમાજને દાનવીના કર્તા.
પાલનપુરી “શબનમ’ : પદ્યકૃતિઓ 'રાસકુંજ' (૧૯૫૮) નવા ‘શ્યામજના કર્તા.
પારેખ વૃંદાવન દાદર : નવલકથા ‘આંતરવનિ- ભા. ૧ ના કર્તા.
૨.૨૦. પારેખ સોમાભાઈ ધુળાભાઈ (૧૮-૧૦-૧૯૧૮): સંશોધક. જન્મ રાણિયા (જિ. વડોદરા)માં. ૧૯૪૭માં એમ.એ. ૧૯૫૨માં એમ.ઍડ. ૧૯૬૧ માં પીએચ.ડી. ૧૯૫૮ થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટમાં સંશોધન અધિકારી.
એમણે ‘પ્રાચીન ફાગુસંગ્રહ' (૧૯૫૫), પંચાખ્યાન બાલાવબોધ' (૧૯૬૩), ‘હમ્મીરપ્રબંધ' (૧૯૭૩), 'પંચદંડની વાર્તા” (૧૯૭૪) જેવા ગ્રંથોનું સંપાદન કર્યું છે.
૨.૨,દ. પારેખ હસમુખ : જીવનકથા હીરાને પત્રો' (૧૯૭૪)ના કર્તા.
૨.ર.દ. પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ (૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮) :
સંશાધક. જન્મ સુરતમાં. વતન હાંસેટ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. ૧૯૦૦માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૮માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. નાગપુરમાં સરકારી નોકરી. ૧૯૧૦થી ૧૯૩૮ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી. ઇતિહારા અને કેળવણીમાં રુચિ. ગુજરાત સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને આપારાવ ભોળાનાથ લાયબ્રેરીમાં માનદ મંત્રી.
એમણે ‘થ અને ગ્રંથકાર'-ભા. ૧ થી ૮(૧૯૩૦-૧૯૩૮), ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઇતિહાસ’: ૧-૩ (૧૯૩૨૧૯૩૪), 'ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (૧૯૭૬) વગેરે પુસ્તકો લખ્યાં છે. એમનાં સંપાદનમાં “કાવ્યગુચ્છ' (૧૯૧૮), 'પ્રભુભકિતનાં કાવ્યા” (૧૯૧૯), 'દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ' (૧૯૩૦), નરસિંહ મહેતાનું આખ્યાન' (૧૯૨૩), ‘ગુજરાતી સાહિત્ય પરિપદ અહેવાલ અને નિબંધસંગ્રહ - ૬, ૧૦, ૧૨ (૧૯૨૭), ‘વસંત રજત મહોત્સવગ્રંથ', “લેડી વિદ્યાબહેન મણિ મહોત્સવગ્રંથ' (૧૯૩૬), પહેલી અને બીજી પત્રકાર પરિષદને રિપોર્ટ (૧૯૨૫, ૧૯૨૯), ‘અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી મારક ગ્રંથ વગેરેને રામાવેશ થાય છે.
પા.માં. પાલખીવાળા મનુભાઈ : જીવનચરિત્ર “અલગારી નટસમ્રાટ જશવંત ઠાકર' (૧૯૮૨)ના કર્તા.
પાલમકોટ (બાઈ) ભીખાઈજી લીમજીભાઈ : નવલકથાકાર. મુંબઈ
જરથોસ્તી કન્યાશાળામાં ગુજરાતી કેળવણી. ધિ એલેકઝાન્ડ ઇગ્લિશ ઇન્સ્ટિટયુશનમાં અંગ્રેજી કેળવણી. ૧૮૯૨ માં અનેક ઇનામ સાથે મૅક. લંડનની ટ્રિનિટી કોલેજ ઑવ મ્યુઝિકની બે પરીક્ષાઓમાં ઉત્તીર્ણ.
એમણે કુલ ૭ ખંડો ને ૧૧૫ પ્રકરણોમાં વિસ્તરેલી રદ નવલક ‘સહનસુંદરી' આપી છે. આ ઉપરાંત એમની પાસેની અંગ્રેજીના આધારે રૂપાંતરિત કૃતિઓ નિર્દય નાણંદ’, ‘ઇન્સાફની નારસી’, ‘વિષારિ વનિતા અથવા દગાર દોસ્ત’ મળી છે.
એ.ટા. પાલમકોટ સોરાબ લીમજી (૧૮૬૪, ૧૯૦૯) : ‘પારી લેખક મંડળ’ અને ‘મારા મગાહ’ નામક માસિકના રાંધ્યાપક. 'પૂરના માસિકમાં એમના સાહિત્યવિષયક અભ્યાસલેખો પ્રસિદ્ધ થયેલા.
‘ઝહર' (૧૮૯૬) અને 'લાલારૂખ' એ એમનાં બેતબાજીમાં રચાયેલાં કથાકાવ્યો છે. “ઝહરનું વર્ણનાત્મક રીતે ૨ નામની નાની કરુણ કથા છે, ‘લાલારૂખ’ ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મૂળ અંગ્રેજ કવિ મૂરના એ જ નામવાળા કાવ્યને ત્રણ સંવાળા ઓપેરા સ્વરૂપે અનુવાદ છે. “નીરદોષનાજા’ એમની બે ભાગ અને દ્દાવન પ્રકરણોમાં વહેંચાયેલી નવલકથા છે. ૩,૦૦૦ પંકિતનું, દોહરામાં રચાયેલું ‘સુચના” હિંદુ સતીના પ્રભાવની કથા કહે છે, જે કવિ પરનો હિદુશાસ્ત્રનો પ્રભાવ સૂચવે છે. તેજસ્વી અને કરુણ પાત્ર સુલોચના દ્વારા કવિએ ગુજરાતી ઢિમાન્યતાઓનું નિરૂપારા કર્યું છે. 'સુલોચના’ સાથે જ એક પુસ્તકાકાર પ્રગટ થયેલ મહારાણી મંજુલા’ અને ‘ગુલબાબા એમની મરા પર પ્રકાશિત કૃતિઓ છે. એમનાં બધાં જ કથાકાવ્ય ફારસી અને જૂની ગુજરાતી એમ બંને રૂઢિોને અનુસરીને લખાયેલાં છે.
શ.. પાવરી (દસ્તુર) ખુરશેદજી એચજી : જરથોસ્તી હિ" અભ્યાસ'
ભા. ૧-૨, ‘પારસી પ્રાર્થનાની ખૂબી' તથા રસાવહે ખુશ દ” ઉપરાંત નાનાં-મોટાં પાંચ ધાર્મિક પુસ્તકોના કર્તા.
પાવરી દિનશાહ નવરોજી : નવલકથાઓ ‘સંગ તેવો રંગ' (૧૯૨૧). અને ‘લાલકુંવર' (૧૯૨૮)ના કર્તા.
પાશ્ચાત્ય નાટયસાહિત્યનાં સ્વરૂપ (૧૯૬૮) : પશ્ચિમનાં વિવિધ નાટ્યસ્વરૂપનો પરિચય આપતું નંદકુમાર પાઠકનું પુસ્તક. પુસ્તકને ટ્રેજેડી અને કોમેડી એવા બે વ્યાપક ખંડોમાં વહેંચી કુલ અઢાર પ્રકરણમાં ટ્રેજેડીના પ્રકારે અને કોમેડીના પ્રકારોને સમાવ્યા છે; તેમ જ એરિસ્ટોટલથી માંડી આધુનિક યુગ સુધીની નાટકધારાઓનું સ્વરૂપ, એને ઇતિહાસ અને વિકાસ બતાવ્યાં છે. ટ્રેજેડી ‘થિયેટર
પાલનપુરવાળા રસિક : બૅન્કવર્સમાં લખેલી પદ્યકૃતિ “લોકમાન્યને સ્મર્ણ અને મહાત્મા ગાંધીજીને ચરણે' (૧૯૨૧)ના કર્તા.
૨.ર.દ.
૩૭૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org