________________
પંડિત લાગુ – પંડ્યા અંબાશંકર નાગરદાસ
‘ગુલબંકી' (૧૯૮૩) એમને કાવ્યસંગ્રહ છે. ‘ક’ (૧૯૮૪) એમનું સંપાદન છે.
ટયુટ ઓફ મેનેજેમેન્ટ તથા કેલિફોનિયાની ઉપર અફલેટ રોપમેન કોલેજના વિકટિંગ પ્રોફેસર.
એમાણે ‘મૅડમ રિમથ' (૧૯૭૬), ‘જિમી કાર' (૧૯૭૮), વાલરાંદ હીરાચંદ' (૧૯૮૩) જવાં ચરિત્રા ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં લગ્નભાવના' (૧૯૫૨) અને આર્થિક યોજન' (૧૯૬૮) જેવાં પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે.
પંડિત સુંદરલાલ : ચરિત્રલક્ષી કૃતિ ‘
હત મહંમદ અને ઇલામ' (૧૯૫૨) ના કર્તા.
પંડિત લાલુ : પદ્યરાં ગ્રહ પ્રમાગર'(૧૮૬૪) / કતા.
પંડિત વાડીલાલ ડાહ્યાભાઈ : બંગભાણ પ્રવાશકા' - જમે!. ૧, ૨ (૧૯૧૬, ૧૯૧૮) તથા ‘પદ્યસંચય પુપમાળા'- ભા. ૧-૨ (૧૯૧૯)ના કર્તા.
પંડિત વિઠ્ઠલરાય જયશંકર : ‘એનીબહન અથવા એક મૂંગી છે. ટીની વાર્તાના કર્તા.
નિ.વા. પંડિત વિષJદેવ સાંકળેશ્વર : ચરિત્રલક્ષી કૃતિ ‘શ્રી મહાપ્રભુજી' (૧૯૪૩), ‘ચૈતન્ય મહાપ્રભુ' (૧૯૫૯) અને ભગવાન શંકરાચાર્ય' તેમ જ અન્ય પ્રકીર્ણ કૃતિઓ ‘ચૂડાલાનું આખ્યાન' (૧૯૪૪), ‘રાંદ્રા હાસ' (૧૯૪૮), ‘યક્ષ અને યુધિષ્ઠિર' (૧૯૪૮), ‘જીવનપ્રયાગ' (૧૯૫૭), ‘નીતિમંજરી' (૧૯૫૭), ‘ભારતતીર્થદર્શન’ (બી. આ. ૧૯૬૪) વગેરેના કર્તા.
નિવે. પંડિત શિવપ્રસાદ દલપતરામ (૧૫ ૮-૧૮૮૫, ૧૩- ૧૯૩૨) :
ચરિત્રકાર, વાર્તાકાર, જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષાગ અમદાવાદમાં. ૧૯૦૩ માં મંદિક, ૧૯૬૪ થી કાટામાં સરકારી નેફ્રી.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો મૈત્રેયી' (૧૯૧૮), પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનું જીવનચરિત્ર' (૧૯૧૧), ‘ભાતનાં સ્ત્રીરત્નો'- ભા. ૧ થી ૩ (૧૯૧૨-૧૩), 'નંદીબાઈ જોષીનું જીવનચરિત્ર' (૧૯૧૨), ભારતના સંતપુરુ' (૧૯૧૩), દેશબંધુ ચિત્તરંજનદાસ' (૧૯૨૫) તથા ‘મહાન રાધ્વીનો' (૧૯૩૦) મળ્યાં છે. આદર્શ દૃષ્ટાંતમાળા'- ભા. ૧, ૨ (૧૯૨૮, ૧૯૩૦) એમની કથાત્મક કૃતિઓ છે.
નિ. પંડિત શિવપ્રસાદ લીલાધર : નવલકથા ‘કામદારોનું બલિદાન અને કુસુમને ત્યાગ' (૧૯૩૨)ના કર્તા.
નિ.વા. પંડિત શિવશંકર હરિહર : નવલકથા ‘વારાવદત્તાના કર્તા.
નિ.. પંડિત સુખલાલજી : જુઓ, સંઘવી સુખલાલજી સંઘજી. પંડિત સુરેશ અનં-પ્રસાદ (૧-૬-૧૯૫૦) : કવિ. જન્મ જૂનાગઢમાં. બી.એ., બી.એડ.
પંડિત સામેશ્વર મગનલાલ : નવલકથાઓ પ્રતાપસિંહ', 'ગ્રહદશ', ‘દીનાનાથ', રાજા ', 'સુરેન્દ્રનાથ', ‘હિરાણમયી’, ‘નરેન્દ્ર માહિતી અને મનમોહન મોતી' તથા ચરિત્રલક્ષી પુરકો બેન્જામિન ફ્રેન્કલીનનું જીવનચરિત્ર અને સ્વામી રામતીર્થના કર્તા.
નિ.વા. પંડિત હરેરામ સુન્નરામ : “ધર્મધતીંગ કાવ્યમાળા' (૧૯૩૧), નાટકૃતિ ઉપાખંડ ધર્મખંડન' (૧૯૩૨), ‘જ્ઞાનગંગાદર્શન’ તથા નૂતન યુગદર્શન' વગેરે કૃતિઓના કર્તા.
નિ.વા. પંડિત હર્ષિદા ધીમંતરાય, ‘તૃપ્તિ', 'રાહ' (૧૫-૨-૧૯૨૩) : વિવેચક, અનુવાદક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૮માં બી.એ., ૧૯૫૦માં એમ.એ., ૧૯૮૩માં પીએચ.ડી. મુંબઈમાં એસ. એન. ડી. ટી. મહિલા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના અનુસ્નાતક વિભાગમાં અધ્યાપન. ‘ગુજરાતી નવલકથામાં વ્યકત થતું ગુજરાતનું સામાજિક જીવન (૧૯૫૧) નામક એમને શેધનિબંધના ગ્રંથમાં સમાજલક્ષી દૃષ્ટિએ ગુજરાતી નવલકથાને અભ્યાસ થયો છે. એમણ મનની ભીતરમાં' (૧૯૮૭) જેવા મનોવિજ્ઞાન વિષયક ઘણા મૌલિક અને અનૂદિત ગ્રંથો પણ આપ્યા છે.
જ.ગા. પંડિત હસમુખલાલ : હેતુલક્ષી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ ‘હરિજનની હાય' (૧૯૫૪)ના કર્તા.
નિ.વા. પંડયા અમથાલાલ મયારામ, ‘અમૃત' : ભકિતકાવ્યસંગ્રહ ‘અમૃતચિંતામણિ” (મણિલાલ મ. પંડ્યા-‘ચિંતામણિ' સાથે, ૧૯૨૯)ના કર્તા.
નિ.વા. પંડવા અમુભાઈ : બાલનાટક ‘ભાઈબીજની ભટ’ (૧૯૫૯) અને ‘રંગીલું રાજસ્થાન' (૧૯૬૮) તથા ‘શિવમ્ય પંથા' (૧૯૬૮)ના કર્તા.
નિ.વા. પંડ્યા અંબાલાલ જયશંકર : પદ્યકૃતિપ્રવિણાવિલાસી (૧૯૧૩)ના કર્તા.
નિ.વા. પંડયા અંબાશંકર નાગરદાસ : નવલકથાઓ ‘આદર્શ દંપતિ રમારમેશ' (૧૯૨૦) અને ‘ઊછળતાં પૂર યાને ઇન્દુ અને કિશોરી’ (૧૯૪૦), બાલસંવાદરૂપે રચાયેલી કૃતિ ગાંધીજીના જીવનપ્રસંગે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org