________________
પંડિત ચંદુલાલ – પંડિત પ્રબોધ બેચરદાસ
પંડિત નટવરલાલ છોટાલાલ : પદ્યકૃતિ ‘સ્નેહમંજરી' (૧૯૨૯)ના
પંડિત ચંદુલાલ: પદ્યકૃતિ 'જન ગરબાવલી અંતર્ગત ગહુલી- સંગ્રહ' (૧૯૩૩)નઃ કતાં.
કર્તા.
જીવનચરિત્ર ‘સિદ્ધરૂઢ સ્વામીજી
પંડિત ચંદ્રમણિશંકર જેઠાલાલ : કાંગ્રેજી ગ્રંથ અને અનુવાદો પર આધારિત પંચાંકી નાટક 'મદનવિનાના કર્તા.
પંડિત નરસિહ પરશુરામ : (૧૯૨૫)ના કર્તા.
'
પંડિત જગનાથ પ્રભાશંકર : ભજનસંગ્રહ ‘શ્રી જગન્નાથ રસ-
- રંગિણી' (૧૯૨૬) તથા જીવનચરિત્ર ‘કર ટી. વોશિગ્ટનના કર્તા.
પંડિત નારાયણપ્રસાદ, ‘બેતાબ': 'મહાભારત નાટક ગદ્યપદ્ય તથા ધડિત નારાયણપ્રસાદ, બતાબ : મહાભારત
ગાયન સહિત' (૧૯૧૫)ના કર્તા.
પંડિત જટાશંકર રવિશંકર : નવલકથા ‘વિરમયનગર' (૧૯૮૩) તથા ‘વીરમતી'ના કર્તા.
પંડિત પરિમલ (-, ૧૯૫૮) : કવિ. જન્મ ગઢસીસામાં.
એમણે રાષ્ટ્રીય ભાવના નિરૂપતાં કાવ્યોને સંગ્રહ ‘રાષ્ટ્રીય ગીતગંગા’, ‘વિશ્વલીલા અને કરછી કૃતિ ‘પચ્છમજી પાતશાહી- હા કર' જેવાં પુસ્તકો આપ્યાં છે.
પંડિત જમિયતરામ લક્ષ્મીરામ (૧૮૭૧, --) : નવલકથાકાર. તન્મ
પ્રાંતીજમાં. મુંબઈની ફોર્ટ કૂલમાં, પછી ચંદનવાડી કૂલમાં શિક્ષક. ભિક્ષુ અખંડાનંદના સમાગમથી સસ્તું સાહિત્ય ફેલાવવામાં હાય. ‘ભદ્રબાળા'- ભા. ૧ (૧૯૧૧) એમની નવલકથા છે.
ચં.કો. પંડિત ડાહ્યાભાઈ ઘેલાભાઈ : બે ખંડમાં વહેચાયેલો અને ૮૨ સંસ્કૃત, ૮૪ પ્રાકૃત, ૪૮ તૈલંગી અને ૧૩ તમિળ - એમ વિવિધ ભાષાના પ્રાચીન તેમ જ અર્વાચીન કાળના કવિઓને ચરિત્રાત્મક પરિચય આપતો ગ્રંથ 'કવિચરિત્ર' (૧૮૬૯) એમણ આપ્યો છે, અને હેતુ લેકબુદ્ધિના શિક્ષણમાં સહાયભૂત થવાને છે.
પંડિત ડાહ્યાલાલ વ.: આચાર અને વ્યવહાર બાધ કરાવતાં સંસ્કૃત સાહિત્યનાં ૩૮૮ સુભાષિતોનો સવિવરણ અનુવાદ ‘નીતિદર્શનના
કર્તા.
પંડિત પ્રબોધ બેચરદાસ (૨૩-૬-૧૯૨૩, ૨૮-૧૧-૧૯૭૫) :
ભાષાવિજ્ઞાની. જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. ૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક. ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયો સાથે બી.એ. ૧૯૪૬માં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી સંસ્કૃત મુખ્ય અને ભાષાવિજ્ઞાન ગૌણ વિષયમાં એમ.એ. ૧૯૪૯ માં લંડનમાં સ્કૂલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડો. રાફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. ત્યાં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. ૧૯૫૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક. ૧૯૫૫ થી ૧૯૫૬ સુધી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં સિનિયર ફેલો. ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. ૧૯૬૪-૬૫ માં પૂનાની ડેક્કન કોલેજમાં અધ્યાપક, ૧૯૬૬ થી ૧૯૭૫ સુધી દિલહી યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના અધ્યાપક. આ દરમિયાન ૧૯૬૭માં ગ્રીષ્મવર્ગ માટે મીશીગન, ૧૯૬૮ માં પરિસંવાદ માટે નાઈરોબી અને ૧૯૬૯માં કર્નલ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તેમ જ બર્કલી યુનિવર્સિટીમાં પૂર્ણ સમયના અધ્યાપક. ૧૯૬૭નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ૧૯૭૩ને રણજિતરામ સુવર્ણચંદ્રક.
ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર આ લેખકે પ્રાથમિક કક્ષાના ભાષાભ્યાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકયો છે અને મૂલગામી દૃષ્ટિથી ભાષાવિજ્ઞાનક્ષેત્રે કેટલુંક સંગીન પ્રકારનું પ્રદાન કર્યું છે. વીસમી સદીમાં ભાષાવિજ્ઞાનમાં જે કાંતિકારી પરિવર્તન થતાં રહ્યાં અને છેલ્લા દાયકાઓમાં એની ક્ષિતિજો વિસ્તરતી રહી એ સર્વ આંતરરાષ્ટ્રીય પ્રવાહ સાથેનો ભાષાવિજ્ઞાનના આ અભ્યાસીને સાવધ સંપર્ક અનુભવાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પદ્ધતિથી લખાયેલા એમના લેખાને ઘણે
પંડિત દામાદાર કાનજી: પાકૃતિ 'ગીતગોવિદ અને કૃપગ ગીતાંજલિ' -ના કર્તા.
પંડિત દેવશંકર કેશવજી : નવલકથા “અમૃતમાં ઝર' (૧૯૧૩) તથા
શ્રીમય સંસાર” - ભા. ૧-૨ (૧૯૧૩) ના કર્તા.
પંડિત દેવેન્દ્રકુમાર કાલિદાસ : સહજાનંદી ગુણાતીતાનંદ, મીઠા મહારાજ, મુસ્લિમ સંત હાથી, ભકત નરસિહ વગેરે પંદર સંતચરિત્રોનો સંગ્રહ “સૌરાષ્ટ્રને સંતા’ (૧૯૬૧) તથા પાવક પ્રસંગકથાઓ' (૧૯૭૨)ના કર્તા.
પંડિત ધીમતરામ નવલરામ : નવલકથા 'ટેલિમેન' તથા ભાષાંતર ‘હિતોપદેશ'ના કત..
૨.૨,દ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૩૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org