________________
કરનારાઓને' (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?”(૧૯૨૫-૨૬, એમના તાતાયનાં પુસ્તકોના અનુવાદો છે.
પરીખ પુરુષાત્તમ ભાણજી : ગીતાની વિષમ વર્ગીકૃત સૂચિ ‘શ્રી ગીતાના શ્લોકની સંલના'(૧૯૪૫)ા કર્તા.
૨.૨.૬.
પરીખ પ્રબોધ વાસુદેવ ૧-૬-૧૯૪૫): કવિ, વાર્તાકાર. જન્મ ખેડા જિાના નડિયાદમાં. ૧૯૬૭માં તત્ત્વજ્ઞાન ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૯માં તત્ત્વજ્ઞાન વિષયમાં એમ.એ. ૧૯૭ માં સ્ટીકર ઓક્લાહોમા સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાથી તત્ત્વજ્ઞાન વિષયમાં ફરી એમ.એ. ૧૯૭૪થી આજ દિન સુધી પ્રાધ્યાપક. ચિત્રકલામાં પણ રુચિ, મુંબઈ, ઓકલાહામા ને સાનફ઼ાન્સિસ્કોમાં વ્યકિતગત ચિત્રપ્રદર્શનો. ફૉર્બસ ગુજરાતી સભાના મંત્રી.
‘કારણ વિનાના લોકો’(૧૯૭૭) વાર્તાસંગ્રહની ભાષા અને ભાવકલ્પનાનાં સાહચર્યા પર આધારિત, ઘટના વગર ઘાટ ઉતારતી એમની બાવીસ વાર્તાઓમાં પ્રયોગાતિરેક અને શબ્દોના માધ્યમથી અંગત વિશ્વનું સર્જન જેવાય છે. એમનાં અગ્રવર્ષ કર્યો પણ આધુનિકતા અને પ્રયોગનો સંદર્ભે બાદ કરીને વિચી ન શકાય એવું સત્ત્વ ધરાવે છે.
ચ
પરીખ પ્રભાબહેન : જીવનચરિત્ર ‘મુનિ ચિત્રભાનુ જીવનસૌરભ' (૧૯)નાં કર્યાં.
૨૬.
પરીખ પ્રવીણચન્દ્રમૌમનલાલ (૨૬-૩-૧૯૩૭): સંશય-અભ્યાસી. જન્મ ખેડામાં. ભારતીય સંસ્કૃતિ વિષય સને ૧૯૫માં બી.એ., ૧૯૬૧માં એમ.એ. અને ૧૯૬૯માં પીએચ.ડી. ભા. જ. ભવનમાં અનુસ્નાતક-અધ્યાપક. લિપિવિદ્યા-નિષ્ણાત. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત.
એમણે ‘ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ’ - ગ્રંથ ૧-૨ (૧૯૬૨), ‘અભિલેખા' (૧૯૬૨), 'ગુશનમાં બ્રાહ્મીકી નાગરી સુધીનો લિપિવિકાસ’(૧૯૭૪), ‘ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ’(૧૯૭૪) તથા 'તંત્ર પર્ણ' (૧૯૮૪) ઉપરાંત અંગ્રેજી ગ્રંથ કબર ઍન્ડ ન કોઈસ'(૧૯૭૬) જેવાં પુસ્તકો આપ્યાં છે.
Jain Education International
૨.૨.૬.
પરીખ પ્રિયકાન્ત કાન્તિલાલ (૧-૧-૧૯૭૭) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભરૂચ જિલ્લાના રાજપીપળામાં. ૧૯૫૩માં એસ.એસ.સી. ૧૯૫૭માં ગુજરાતી માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં ગુજરાતી સંસ્કૃત વિષયોમાં એમ.એ. ૧૯૮૦ -માં એમ.ફિલ. ૧૯૫૭થી ૧૯૬૧ સુધી મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી આરંભી હાલોલ, ડભાઈ વગેરે સ્થળોએ શિક્ષક, ૧૯૬૧-૬ દરમિયાન સંખેડા, ગોધરા, પીપળા, સાબરમતી, ભાદરણની કોલેજમાં અધ્યાપન. ૧૯૬૯ થી નવગુજરાત કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૮૩માં અમેરિકા-પ્રવાસ,
પરીખ પુરુષોત્તમ ભાણજી – પરીખ મગનલાલ હરિયાળ
એમનું કથાસાહિત્ય કાર્ડિગને ધ્યાનમાં રાખીને લેપ્રિય શૈલીમાં લખાયેલું છે. સમાજાભિમુખતા તેના કેન્દ્રમાં છે. “હુંટાતા રસ્તા’(૧૯૬૩), ‘એક અલ્પવિરામ, એક પૂર્ણવિરામ' (૧૯૬૭), 'ભૂતકાળ’(૧૯૬૯), ‘હિમશિલા'(૧૯૭૩), 'અગનિકોડી' (૧૯૭૬) અને 'નવા કમ'(૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે. ‘નવી ધરતી’ (૧૯૬૬), 'ઉપર ગગન વિશાળ' (૧૯૭૧), 'ભદ્રલોક' (૧૯૭૮), ‘અગનઝાળનું ફૂલ’(૧૯૭૯), ‘દૂર મંઝિલ, દૂર કિનારા’(૧૯૮૦), ‘કોશા’(૧૯૮૧), ‘નીલ ગગનનાં ખાસાં પંખી’(૧૯૮૩), ‘સાનેરી સાગરની રૂપેરી માછલી'(૧૯૮૩), ‘વહેતા સમયની વાત’(૧૯૮૬) વગેરે પચીસેક નવલકથાઓ એમણે આપી છે.
*
એમણે એવા વિરલા કો'ક૭૪) અને બાળવાયાઓ (૧૯૮૧) જેનું બાળસાહિત્ય પણ સર્યું છે. ‘નોંગણીશમી સદીનું સંપાદિત ગ્રંથસ્થ ગુજરાતી લોકકથા સાહિત્ય’(૧૯૮૫) એમનું સંશાધન છે.
6.la.
પરીખ બાલચન્દ્ર: ન્હાનાલાલની સર્ગશકિતની મુલવણી કરતા વિવેચનગ્રંથો ‘રસગંધા’ અને ‘રસદ્રષ્ટા કવિવર’(૧૯૫૮)ના કર્તા.
૨.૨.૬.
પરીખ બિપિનચંદ્ર કૃપાલ (૪-૪-૧૯૨૭): વાર્તાલેખક. જન્મ પાટણમાં, એમ.બી.બી.એસ. ડોકટરના વ્યવસાય.
'નીલ સરોવર નારંગી માછલી'(૧૯૬૭) એમના વાર્તાસંગ્રહ છે. ચં.રા. પરીખ ભીમજી હરજીવન, 'સુશીલ’(૧૮-૧-૧૮૮૯, ૧૯૬૧) : નવલકાકાર, જીવનચરિત્રલેખક. જન્મ લીંબડીમાં, અંગ્રેજી ચાર ધારણ પછી કાશીની ખંડિત યશોવિજયજી પાઠશાળામાં સંસ્કૃતપ્રાકૃતનો અભ્યાસ. કચ્છ-કેસરી', 'સૌરાષ્ટ્ર', 'યુગધર્મ', 'આનંદ', ‘કુલછાબ’ જેવી કામાવિકો-માસિકોમાં પત્રકાર અને સહતંત્રી.
એમણે નવલકથાઓ 'મોટીબહેન અથવા માયાળુ માધવી” અને ‘વિલના’ તથા વનચિત્રા મહાવીર જીવન વિસ્તાર', 'મહાવીર ભકત મહિંદ્ર', 'ઇસ્લામના લિયા' ઉપરાંત ‘વિવેકવિલાસ', ‘મેઘમાલા’, ‘કલ્પસૂત્ર’, ‘સ્વામી વિવેકાનંદ’- ભા.૨, ‘સમ્રાટ અકબર’, ‘જગતશેઠ’, ‘ભદ્રબાહુસંહિતા અને ધર્મતત્ત્વ' જેવા અનુવાદ પણ આપ્યા છે.
...
પરીખ મગનલાલ છગનલાલ (૪-૮-૧૯૨૫) : નાટયલેખક. જન્મ ધંધુકામાં. ૧૯૫૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. પછી એલએલ.બી. પહેલાં લિગલ ઍડવાઈઝર, હવે બીલ્ડિંગ કોન્ટ્રાક્ટર આને ઓર્ગેનાઈઝર.
‘ભદ્રની કોશા’(૧૯૫૬) એમનો એકાંકીસંગ્રહ છે. ‘જીવન કર્તવ્ય છે’(૧૯૬૨) એમનું ત્રિઅંકી નાટક છે.
કૌ.બ્ર. પરીખ મગનલાલ હરિલાલ: 'વીરસેન ઇન્દુમતી નાટક તથા
ગુજરાતી સાહિત્યકોશ - ૨:૩૩૧
For Personal & Private Use Only
www.jainelibrary.org