________________
પરમાર રામચન્દ્ર ૫શુભાઈ – પરિક્રમા
સત્યપ્રેમ'(૧૯૬૩), નવલકથાસંગ્રહ' (૧૯૧૩), 'ઉમ અથવા વિધવાવિપદ' (૧૯૨૩), 'કીવાર્તાઓ'- ભા. ૧ તથા અનુવાદ “ટોડકૃત રાજસ્થાન' તેમ જ ‘ધકનના નિકાંધ' આપ્યાં છે.
નિ.વા. પરમાર રામચન્દ્ર પથુભાઈ, ‘અલ્લા પરવેઝ’, ‘જનાબે આલી’, ‘ચન્દ્ર
પરમાર (૨૬-૬-૧૯૨૦) : કવિ, ચરિત્રકાર, ઉન્મ મહેસાણા જિલ્લાના સુમી ગામે. અંગ્રેજી સાત ધોરણ સુધી અભ્યાસ. વયવસાય વૈદ્ય. અમદાવાદ ગઝલપ્રિય મંડળના પ્રમુખ.
‘સંતશિરોમણિ હજરતશાહ વજીહુદીન ગુજરાતી લેખમાળાનો સંચય આપવા ઉપરાંત એમણ ગઝલ અને ગીત લખ્યાં છે. રાધનપુરના વઢિયાર પ્રદેશની લોકબોલીમાં રચાયેલાં એમનાં ગીતે ધ્યાનાકર્ષક છે.
ચંટો. પરમાર વનુભાઈ : ડોકટરોના માનવનાહીને ચાચારોને આલખતી સત્યઘટનાત્મક કૃતિ “રાંકનું રતન(૧૯૫૩)ના કર્તા.
નિ.વા. પરમાર વિક્રમસિંહ : નવલકથા પ્રમતી' (૧૯૭૫)ના કર્તા.
નિ.વે. પરમાર વિદાય જેઠાલાલ (૩૧-૧-૧૯૪૫): નાટયલેખક. જન્મ ઉપલેટામાં. એમ.એ. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉપલેટામાં અધ્યાપક.
‘સેનાની માળા' (૧૯૮૨) અને ‘વિભાકરવિદ્યાલંકાર' (૧૯૮૩) એમની નાટયકૃતિઓ છે.
.િવા. પરમાર શંકરભાઈ સવાભાઈ, 'પ્રમyજરી', 'શંકર પટર’ (૧૭-'૧'-૧૯૪૬): કવિ. જન્મ ઉત્તર ગુજરાતના બ્રાહ્મણ વાડામાં. મૅટ્રિક અને ફાઈન આર્ટ ડિપ્લોમા. ઑઈલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશન, મહેસાણા સાથે સંલગ્ન. ‘બુંગિયો વાગે' (૧૯૮૨) એમને કાવ્યસંગ્રહ છે.
- ચં.ટો. પરમાર શિવાભાઈ નાનજીભાઈ, ‘શિવ' (૩-૩-૧૯૧૯) : નાટયલેખક. જન્મ વિસનગરમાં. મૅટ્રિક સુધીને અભ્યાસ.
‘માનવતાની જાત' (૧૯૭૯), 'ફકત એક ખાલી’ (૧૯૭૯), ‘માયાની મહાનતા' (૧૯૮૦) વગેરે એમનાં નાટકો છે.
એ.ટો. પરમાલ : બાળવાર્તાઓ “એક હતા રાજા'- ભા. ૧-૨ (૧૯૪૨) અને ‘રાજાની મીની' (૧૯૫૪)ના કર્તા.
નિ.વી. પોલાકે પત્ર(૧૯૭૦) : હીરા રામનારાયણ પાઠકને બાર કાવ્યપત્રા કે પત્રકાવ્યોને સંરય. ૧૯૫૫ થી ૧૯૫૭માં સૂઝયા અને ૧૯૫૬ -થી ૧૯૭૦ દરમિયાન રચાયેલા આ પત્રમાં સંભાષણાત્મક સ્વગતોકિત ને કરી પ્રશસ્તિને સંયોજિત સૂર છે; આથી મૃત્યુ
જન્ય પતિવિરહ એની મુખ્ય અનુભૂતિ છે. અહીં સ્મૃતિઓ અને સંવેદનો ગૃહજીવનની આસપાસથી ઊઠે છે અને રાંબાયન' વ્યકિતત્વની લાક્ષણિકતાઓને પણ પ્રગટાવે છે. પત્ર આકારની આ ઉમિકૃતિઓમાં સ્ત્રીહૃદયની ચર્ચા છે; પરંતુ રાજેન્દ્રી બાનીનું અનુસંધાન છેટું જ હોત તો આ ચર્ચા વધુ મૌલિક બની શકી હોત એવી સંભાવના પ્રરત જણાય છે.
ચં.ટા. પરવાના : (ઓ, પરમાર જે. બી. પરસન ભાઈજીભાઈ : પદ્યકૃતિ ‘ઓખા મનહરણના કમાં.
નિ.વા. પરnકર લક્ષમણ વિનાયક : પદ્યકૃતિ ‘શ્રીકૃપાચરિત્રના કતાં.
નિ.વ:. પરંતપ : જુઓ, દીક્ષિત કૃપણવીર શૈલાદ્યનારાયણ. પરાગ : નવલિકાસંગ્રહ ‘છાંયડી' (૧૯૫૯)ના કતાં.
.િવા. પરાજિત પટેલ : જુઓ, પટેલ મણિભાઈ મગનલાલ. પરાશર : રહસ્યકથા ‘ચાર કોણ?' (૧૯૩૫)નાં કર્તા.
નિ.વા. પરાશર એસ. એન. : ‘દવી કે દાનવી નાટકના ટૂંકસાર અને ગાયના'ના કર્તા.
નિ.વા.
પરિક્રમા (૧૯૧૫) : બાલમુકુન્દ દેવના, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના, ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓને સંગ્રહ. ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મ સ્પર્શી ઊમિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યકિતથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુકતક, સેનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે. ગેયરચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ ‘હડદોલા', ‘બંદો અને રાણી’, ‘નેડો', ‘હિના', ‘ભીના વાયરા” જેવાં ઉલ્લાસમય પ્રણયગીત છે; “સંચાર’, ‘હાડી’, ‘શમણાંનો સથવારો', ‘એકલપંથી' જેવી અધ્યાત્મભાવની રચનાઓ છે; તો સુરગંગાને દીવડો', ‘ઝાકળની પિછાડી” જેવાં આસ્વાદ્ય ભજન છે. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’, ‘ચાંદની', ‘નર્મદા તટે પૂર્ણિમા', ‘સાબરમાં ઘોડાપૂર જોઈને', 'પરોઢ' વગેરે પ્રકૃતિદર્શનના મુગ્ધ આનંદનું નિરૂપણ કરતાં કાવ્યો કવિની લાક્ષણિક વર્ણનશકિતનાં પરિચાયક છે. “મોગરો', ‘આકાશી અસવાર’, ‘શ્રાવણ નીતર્યો' વગેરે ગીત પણ એવી પ્રતીતિ કરાવે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય કવિશકિતનું નિદર્શક છે તેમ આપણાં ગીતોની સમૃદ્ધિની સાબિતીરૂપ છે. ‘જતાં અને જૂનું ઘર ખાલી કરતાં અનુક્રમે પત્ની અને પુત્રના અવસાનથી અનુભૂત સંવેદનને પ્રબળતાથી નિરૂપે છે; તે ‘વીરાંજલિ’, ‘સજીવન
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૩૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org