________________
પટેલ શંકરભાઈ ભગવાનદાસ – પટેલ સેમાભાઈ વીરમદાસ
પટેલ શંકરભાઇ ભગવાનદાસ : એક સંગ્રહ ‘શકરપારા- (૧૯૫૫)ના કર્તા.
નિ.વ. પટેલ શિવાભાઈ ગોકળદાસ (૨ ૨ ૧૯૦૪) : નિબંધલેખક. વતન
પડા જિલ્લાનું ખિ:દરા ગામ. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. ' ગાંધીજીના દાંડીકૂચના યાત્રી. સત્યાગ્રહ આશ્રમન: અંતેવાસી. "ગુનિયાદી શિક્ષણના પુરસ્કર્તા.
એમની પાસેથી પોતાના જીવનના કેટલાક અનુભવો અને પયાની કેળવણી વિરાન: વિચારોન : લખનાં પુસ્તકો ‘જીવન દ્વારા શિકાગ' (૧૯૫૮), ‘કાંતાવિદ્યા' (૧૯૫૧), ‘જીવનઘડતર' (૧૯૫૨), ‘સમૂહજીવન અને છાત્રાલય' (૧૯૫૫), 'ગામડાંની કરવછતા' (૧૯૫૭), ‘પયાની કેળવણીને પ્રયોગ' (૧૯૫૮), ‘વણાટપ્રવેશ' (૧૯૫૯), બાપુની આઝામી કેળવાણી' (૧૯૬૯). અને શિક્ષણના મારે અનુભવા' (૧૯૭૨) મળ્યાં છે.
નિ.વા. પટેલ શિવાભાઈ મથુરભાઈ: ‘મહારાજા ચંદ્રમા નાટક' (અન્ય રા)ના કનાં.
નિ.વા. પટેલ શ્રીકાન્ત એચ. : હરકયા ની આંખા' (૧૯૬૨)ના કતાં.
નિવા. પટેલ સાંકળચંદ અંબારામ : “ભકત પ્રહલાદ નાટકનાં ગાયને” (૧૯૦૪), ‘મીરાં માહ નાટકનાં ગાયન' (૧૯૮૫) અને ‘વિભીષણ આખ્યાન' (૧૯૬૮)ના કતાં.
નિ.વા. પટેલ સાંકળચંદ જમનાદાસ : 'નાવીને સન-ચંદ્રમની ગાયના (1:૧૩)ના કતાં.
નિ.વા. પટેલ સાંકળચંદ જેસંગદાસ સાં. જ. પટેલ (ાહબજી), ‘ક’ (૮ ૭-'૧૯૪૮): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ મહેસાણા જિલ્લાના વાગાસણ ગામમાં. ૧૯૬૩ માં એસ.એસ.સી. ૧૯૭૮ માં રાષ્ટ્રભાષા રત્ન, ૧૯૭૧ માં સિનિયર હિન્દી શિક્ષક સાદ. મુખ્યત્વે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષક. ‘વારતા' અ ‘મલ પધાર્યા’ સામયિકોનું સંપાદન અને સંચાલન.
એમની પાસેથી કાવ્યસંગ્રહ ‘મધુનગરી' (૧૯૮૪) અને ‘ાપનગરી' (૧૯૮૫) તેમ જ લઘુકથાસંગ્રહ ‘સોનાની ઢીંગલીઓ (૧૯૮૪) મળ્યા છે. એમણ પંજાબી ભાષામાંથી કરેલા અનુવાદ મુખ્યત્વે કાવ્યકૃતિ 'નાવાયેલા ઘરની શોધ' (૧૯૮૫), વાર્તાસંગ્રહ ‘બાલકી છોકરી' (૧૯૮૫) તથા નવલકથાઓ ‘સળગતી રાત' (૧૯૮૩), 'દરદી' (૧૯૮૪), ‘ચંદ પાનાં' (૧૯૮૫), ‘ગાબડું ગામ (૧૯૮૫) અને ‘વાપસી' (૧૯૮૬) મળ્યા છે. એમણ ગુજરાતી કૃતિઓ ‘ધૂમ કાગળમાં કોરા’ અને ‘બ નામને માણસના પંજાબી ભાષામાં “ચીક કા કાગજ વીચ' (૧૯૮૨) અને ‘બ નામ છે ઇજાન' (૧૯૮૫) તમે અનુવાદ કર્યા છે.
નિ.વા.
પટેલ સુધાકર મોરારભાઈ : નવલકથા ‘આશા નિરાશા' (૧૯૮૬)કત.
નિ.વા. પટેલ સુમતિ નાગરદાર : ‘અમારી વાર્તાઓ'. માંડ ૩ (નાગરદાસ પટેલ સાથે, ૧૯૪૧) તથા બાળસાહિત્યનાં પુસ્તકો ‘દુલારી’ (૧૯૪૦) અને 'રાવજી' (૧૮મી આ. ૧૯૫૭)નાં કર્તા
.િવા. પટેલ સુમનબહેન નરસિંહભાઈ: ચિંતનાત્મક ગદ્યકંડિકાઓની. સંગ્રહ ‘માનવગીત' (૧૯૪૨)નાં કર્તા.
નિ.વા. પટેલ સોમાભાઈ કિસાભાઈ (-, ૧૪ના ૧૯૨૨): ‘કુદરત-કથાઓ (૧૯૩૮), ‘હજરત મહંમદ પયગંબર' (૧૯૪૯), ‘અો જરથુષ્ય' (૧૯૪C), સગરની રાણી' (૧૯૪૧), ‘સુંદર બાળવાર્તા' (બી.
આ. ૧૯૪૬), 'ગુરુ ગોવિંદસિંહ' (૧૯૪૮) વગેરે બાળસાહિત્યનાં પુસ્તકો તથા ગાંધીજીની કહાણી' (૧૯૫૭) નામક અનૂદિત કૃતિ તેમ જ 'સરસ્વતીચંદ્ર : કથાસાર' (૧૯૫૭)ના કર્તા.
નિ.વા. પટેલ સોમાભાઈ છગનભાઈ (૨૩ ૩ ૧૯૩૮) : વિવેચક. જન્મ વિસનગરમાં. ૧૯૬૧માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૩માં એમ.એ. ૧૯૭૯માં પીએચ.ડી. આર્ટ્સ કોલેજ, પાટણમાં અધ્યાપન. ‘મધ્યકાલીન ગુજરાતી વતામાં પ્રેમલક્ષણા ભકિન' (૧૯૮૩) એમના શોધનિબંધ છે. વડાં થડાં ફૂલ' (૧૯૩૬) નામક
શંકર સુંદરી'ની આત્મકથામાં સંકલનકાર તરીકે એમણ કામ ગીરી બજાવી છે.
પટેલ સોમાભાઈ વીરમદાસ(-1 ૧૯૩૫): વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના ચાણરમામાં. ૧૯૫૪ માં મૅટ્રિક. ૧૯૫૮ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૬૦માં એમ.એ. ૧૯૫૮-૬૦ દરમિયાન અમદાવાદની હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૬૧ થી આજ સુધી ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક.
‘કાવ્ય વિશે કંઈક' (૧૯૬૫) તથા ‘શદાયન' (૧૯૮૪) એમના વિવેચનગ્રંથો છે. 'મુનશી અભ્યાસ : જીવન અને સાહિત્ય (૧૯૬૭), 'સાહિત્યસિદ્ધાંતા' (૧૯૭૫), ‘મધ્યકાલીન ગુજરાતી. સાહિત્યનો ઇતિહાસ' (૧૯૭૪) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ' (૧૯૭૫) અન્યના સહયોગમાં લખેલા વિદ્યાર્થીઓને ઉપયોગી સિદ્ધાંતવિવેચન અને સાહિત્ય-તિહાસના ગ્રંથ છે. “અજબગજબ – ભા. ૧-૨, ‘અક્કલબાજ બિરબલ'ભા. ૧-૨ વગેરે એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો છે. આ ઉપરાંત, પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત' (૧૯૬૭) અને ‘અભિમન્યુ આખ્યાન (૧૯૬૭) એમનાં વિદ્યાર્થી-ઉપયોગી સહસંપાદનો છે. 'જ્ઞાનજયોત' (૧૯૫૯) એમને સામાન્ય જ્ઞાનના વિષયને સંકલિત ગ્રંથ છે.
જ.ગા.
ગુજરાતી સાહિત્યકાશ -૨ :૩૧૯
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org